27.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૭-૦૫-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- એકમ ૧૩:૦૫ સુધી.
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- જ્યેષ્ઠા ૨૨:૩૧ સુધી.
  • યોગ :-સિદ્ધ ૧૮:૪૮ સુધી.
  • કરણ :- કૌલવ,તૈતુલ.
  • સૂર્યોદય :-૦૫:૫૯
  • સૂર્યાસ્ત :-૧૯:૧૩
  • ચંદ્ર રાશિ :- વૃશ્ચિક ૨૨:૩૧ સુધી. ધન
  • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન વધારવા હિતાવહ.
  • પ્રેમીજનો:-વિપરીત સંજોગ બનેલા રહે.
  • નોકરિયાત વર્ગ:-ધાર્યા કામમાં વિલંબ જણાય.
  • વેપારીવર્ગ:-નવી તક ઊભી થાય.
  • પારિવારિકવાતાવરણ:- લાભદાયી તક/સંજોગ સર્જાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-પ્રસન્નતા માટે જતું કરવું.
  • લગ્નઈચ્છુક :-તક મળે તક ઝડપવી.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં અવરોધ આવે.
  • નોકરિયાત વર્ગ:-ચિંતાના વાદળ દૂર થાય.
  • વેપારીવર્ગ:-પ્રયત્ન સફળ થતાં જણાય.
  • પારિવારિકવાતાવરણ:- મુશ્કેલીનો ઉપાય મળે.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :-૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મુશ્કેલીમાંથી માર્ગ મળે.
  • લગ્નઈચ્છુક :-ગૂંચવણ દૂર થાય.
  • પ્રેમીજનો:- વિલંબ રહે.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક ચિંતા યથાવત રહે.
  • પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનના પ્રશ્નો પેચીદા બનતા જણાય.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ધીરજની કસોટી થાય.
  • લગ્નઈચ્છુક :-અવસર આંગણે જણાય.
  • પ્રેમીજનો:-જીદ વ્યર્થ રહે.
  • નોકરિયાત વર્ગ:-વિપરીત સમય ધીરજ રાખવી.
  • વેપારી વર્ગ:-ચિંતાનો બોજ હળવો બને.
  • પારિવારિક વાતાવરણ:-આશા ફળીભૂત થતી જણાય.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો ફળદાયી રહે.
  • પ્રેમીજનો :-સખ્તાઈ હોય મુલાકાતમાં વિઘ્ન.
  • નોકરિયાત વર્ગ :-મનની મુરાદ બર આવે.
  • વેપારીવર્ગ :-કસોટી કારક સમય ગેરસમજ દૂર કરવી.
  • પારિવારિક વાતાવરણ:-સમાધાનકારી બની વિવાદ ટાળવા.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનપર સંજોગ સવાર ન થવા દેવા.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નો ફળે.
  • પ્રેમીજનો:-અવરોધ સમસ્યા જણાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રમોશન-બઢતીના ની સંભાવના.
  • વેપારીવર્ગ:-ભાગ્ય યોગે કામકાજમાં સરળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-નાણાકીય બાબતે રાહત મળે.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૨

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
  • લગ્નઈચ્છુક :-તક સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-મહેનતનું ફળ મળે.
  • વ્યાપારી વર્ગ:પરિસ્થિતિ સુધરતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-નાણાકીય રાહત ચિંતા દૂર થાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સમય.
  • લગ્નઈચ્છુક :-મનની ચિંતા હળવી બને.
  • પ્રેમીજનો:- મુલાકાત ફળે.
  • નોકરિયાતવર્ગ:-કાર્યભાર અંગે તણાવ રહે.
  • વેપારીવર્ગ:-તણાવમુક્તિ સાનુકૂળ સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અકસ્માત અંગે જાળવવું.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૧

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- સમસ્યા મૂંઝવણ યુક્ત સમય.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી સમસ્યા રહે.
  • પ્રેમીજનો :-મિત્ર સાથે કર્મચારીથી પ્રપોઝ થવાના સંજોગો.
  • નોકરિયાતવર્ગ :-જવાબદારીનો બોજો વધે.
  • વેપારીવર્ગ:- વ્યવસાય અર્થે પ્રવાસ .
  • પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થતી લાગે.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- સકારાત્મકતા થી ચિંતામુક્તિ.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતામાંથી માર્ગ મળે .
  • પ્રેમીજનો:-અજંપો દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી ના સંજોગ.
  • વેપારીવર્ગ:-મળેલી તકનો યોગ્ય ઉપયોગ કરવો.
  • પારિવારિકવાતાવરણ:-સકારાત્મક રહેવા થી સફળતાના સંજોગ.
  • શુભ રંગ :-વાદળી
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-કાર્યમાં સિદ્ધિ મળે.
  • લગ્નઈચ્છુક :-કસોટી કારક સંજોગ.
  • પ્રેમીજનો:-જીદ મમત છોડવા.
  • નોકરિયાત વર્ગ:- કામકાજમાં ની સમસ્યા નિવારવા.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો ફળદાયી બને.
  • પારિવારિકવાતાવરણ:-તણાવમુક્તિ માટે સકારાત્મક રહેવું.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:-૮

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા વધે.
  • લગ્નઈચ્છુક :-મુશ્કેલી દૂર થતી જણાય.
  • પ્રેમીજનો:-માનસિક સંયમ જરૂરી.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યામાં રાહત ના સમાચાર.
  • વેપારી વર્ગ:- ભાગીદારીમાં મનદુઃખ ની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-અંતરાય ખટપટ થી સાવધ રહેવું.
  • શુભ રંગ :- ક્રીમ
  • શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ