28.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૮-૦૨-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.
- માસ :-માઘ માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- એકમ ૧૧:૨૦ સુધી.
- વાર :- રવિવાર
- નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની ૦૯:૩૬ સુધી.
- યોગ :- ધૃતિ ૧૬:૨૨ સુધી.
- કરણ :- કૌલવ, તૈતુલ.
- સૂર્યોદય :-૦૭:૦૨
- સૂર્યાસ્ત :-૧૮:૪૧
- ચંદ્ર રાશિ :- સિંહ ૧૫:૦૮ સુધી. કર્ક ૧૫:૦૮ થી ચાલું.
- સૂર્ય રાશિ :- કુંભ
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં નાણાભીડ સતાવે.
- લગ્નઈચ્છુક :-આપના યોગ મોડા હોવાની સંભાવના.
- પ્રેમીજનો:-મજાનો દિવસ રહે.
- નોકરિયાત વર્ગ:-કસોટી થતી જણાય.
- વેપારીવર્ગ:-આર્થિક વ્યવસ્થા જાળવવી.
- પારિવારિકવાતાવરણ:- મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:-૪
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-અકારણ ગુસ્સા આવેશથી બચવું.
- લગ્નઈચ્છુક :-ઉતાવળા નિર્ણય થી ચિંતા રહે.
- પ્રેમીજનો:-અંતરાય સર્જાય.
- નોકરિયાત વર્ગ :-સાનુકૂળ સંજોગ જણાય.
- વેપારીવર્ગ :-પ્રયત્નો સફળ બને.
- પારિવારિકવાતાવરણ:- મૂંઝવણ વધે.ચકમક થી સંભાળવું.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક :- ૬
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-અનિદ્રા બેચેની રહે.
- લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થતો જણાય.
- પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-પૂરતું કામ ન મળે.
- વેપારીવર્ગ:-અડચણ અવરોધ સંભવ.
- પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યાનો હલ મળે.
- શુભરંગ:-નીલો
- શુભ અંક:-૭
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-અવિશ્વાસ ની સંભાવના.
- લગ્નઈચ્છુક :-આપના સંજોગમાં અન્ય ગોઠવાઈ જવાની સંભાવના.
- પ્રેમીજનો:-અલગાવ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કામકાજમાં અડચણ આવે.
- વેપારી વર્ગ:-કામગીરી આગળ ધપાવી શકો.
- પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ વધતી જણાય.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક:- ૮
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ફેર-બદલની સંભાવના.
- લગ્નઈચ્છુક :-વાતચીતમાં અંતરાય આવે.
- પ્રેમીજનો :-મુલાકાતમાં વિરામ સંભવ.
- નોકરિયાત વર્ગ :-વિવાદ અડચણ ની સંભાવના.
- વેપારીવર્ગ :-ખર્ચ ખરીદીમાં સાવચેતી રાખવી.
- પારિવારિક વાતાવરણ:-દોડધામ યુક્ત દિવસ રહે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :-૯
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-ચકમક થવાની સંભાવના.
- લગ્નઈચ્છુક :-મળેલી તક ઝડપવી.
- પ્રેમીજનો:-છલ કપટ અંગે સાવચેત રહેવું.
- નોકરિયાત વર્ગ:-લાભની સંભાવના.
- વેપારીવર્ગ:-અન્યને મદદરૂપ થઇ શકો.
- પારિવારિક વાતાવરણ:-મિલન-મુલાકાત સફળ રહે.
- શુભ રંગ:-ગ્રે
- શુભ અંક:- ૩
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:વિવાદ દૂર કરવો સંયમ જાળવવો.
- લગ્નઈચ્છુક :-સંભાળપૂર્વક આયોજન વિચારવું.
- પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કામકાજમાં સાવચેત રહેવું.
- વ્યાપારી વર્ગ:લેણદેણ લખાણમાં સાવચેત રહેવું.
- પારિવારિક વાતાવરણ:-ચેતતો નર સદા સુખી.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-સામાજિક કામોમાં સાવચેતી રાખવી.
- લગ્નઈચ્છુક :-જન્મના યોગ સાથે ભાગ્યના સંજોગે સંભાવના પ્રબળ બને.
- પ્રેમીજનો:-મુલાકાત સફળ રહે.
- નોકરિયાતવર્ગ:-સારી નોકરી સંભવ રહે.
- વેપારીવર્ગ:-લાભ પ્રગતિ સંભવ.
- પારિવારિક વાતાવરણ:-સમાજજીવન ભાગીદારીમાં સંભાળવું.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:-૨
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- ઉચાટ બેચેની સંભાળવું.
- લગ્નઈચ્છુક :-પ્રયત્ન વધારવા.
- પ્રેમીજનો :-અંતરાય ની સંભાવના.
- નોકરિયાતવર્ગ :-બેદરકારી ન દાખવવી.
- વેપારીવર્ગ:-સાવધાનીપૂર્વક આગળ વધવું પ્રયત્નો ફળદાયી.
- પારિવારિક વાતાવરણ:-અંગત કાર્ય અંગે પ્રવાસ મુસાફરી સંભવ.
- શુભરંગ:-પોપટી
- શુભઅંક:-૮
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળ તક પ્રાપ્ત થાય.
- લગ્નઈચ્છુક :-અડચણ આવવાની સંભાવના.
- પ્રેમીજનો:-આવેશ ઉગ્રતા માં કંટ્રોલ કરવો.
- નોકરિયાત વર્ગ:-અપેક્ષા મુજબ નોકરી મળવાની સંભાવના.
- વેપારીવર્ગ:-આવક સુધરે.આર્થિક લાભ થાય.
- પારિવારિકવાતાવરણ:-શત્રુ ની કારી ફાવે નહીં.
- શુભ રંગ :-લીલો
- શુભ અંક:- ૩
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક ચિંતા વ્યથા જણાય.
- લગ્નઈચ્છુક :-વાતો માં અંતરાય સંભવ.
- પ્રેમીજનો:-સાવચેતી સાનુકૂળતા બનાવે.
- નોકરિયાત વર્ગ:- નોકરીમાં ફેરબદલ સંભવ.
- વેપારીવર્ગ:-કામકાજમાં વિઘ્ન જણાય.
- પારિવારિકવાતાવરણ:-સંપત્તિ મિલકત ના કામમાં સંભાળવું.
- શુભરંગ:-ભૂરો
- શુભઅંક:-૧
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-સંતાન અંગે ચિંતા જણાય.
- લગ્નઈચ્છુક :-સાવચેતી વર્તવી.
- પ્રેમીજનો:-છળકપટ અંગે સાવચેત રહેવું.
- નોકરિયાત વર્ગ:-કામકાજ અર્થે પ્રવાસ થાય.
- વેપારી વર્ગ:- વેપાર-ધંધા અર્થે મુસાફરી જણાય.
- પારિવારિક વાતાવરણ:-ખર્ચ-વ્યય વધતા જણાય.
- શુભ રંગ :- જાંબલી
- શુભ અંક:-૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,