31.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૩૧-૦૧-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- પૌષ માસ કૃષ્ણપક્ષ
તિથિ :- ત્રીજ ૨૦:૨૬ સુધી.
વાર :- રવિવાર
નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની ૨૫:૧૯ સુધી.
યોગ :- શોભન ૧૨:૩૨ સુધી.
કરણ :- વણિજ ૦૯:૨૨ સુધી. વિષ્ટી.
સૂર્યોદય :-૦૭:૧૮
સૂર્યાસ્ત :-૧૮:૨૭
ચંદ્ર રાશિ :- સિંહ ૩૦:૫૯ સુધી. કન્યા
સૂર્ય રાશિ :- મકર
વિશેષ :- સંકટ ચોથ,શ્રી દયાનંદગિરિ ગુરુ બ્રહ્મલીન અર્થાત શ્રી મુંડીયા સ્વામી પુણ્યતિથિ(ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ).
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:- તણાવ મુક્ત રહી શકો.
લગ્નઈચ્છુક :- સંજોગ સારા જણાય.
પ્રેમીજનો:- દિવસ સારો વિતે.
નોકરિયાત વર્ગ:- કસોટીકારક સમય.
વેપારીવર્ગ:-ધાર્યું ન થતાં ચિંતા રહે.
પારિવારિકવાતાવરણ:- મુશ્કેલી દૂર થતી જણાય.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૨
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- ચિંતા હોય તો દૂર થાય.
લગ્નઈચ્છુક :- સમસ્યાનો ઉકેલ મળી રહેશે.
પ્રેમીજનો:-પ્રતિકૂળતા યથાવત રહે.
નોકરિયાત વર્ગ:- આશા ફળીભૂત થાય.
વેપારીવર્ગ:- કરજ,ઉધારી થી દૂર રહેવું.
પારિવારિકવાતાવરણ:- સાનુકૂળ સમય.વિવાદ ટાળવો.
શુભ રંગ:- પીળો
શુભ અંક :- ૧
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા ના સંજોગ રચાય.
લગ્નઈચ્છુક :- વિલંબ ની સમસ્યા ચિંતા રખાવે.
પ્રેમીજનો:- પ્રયત્નો સફળ થતાં જણાય.
નોકરિયાત વર્ગ:-ધ્યાનચૂક થી નુકસાન થાય.
વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રયત્નો ફળદાયી રહે.
પારિવારિક વાતાવરણ:- સ્વજન,મિત્ર ઉપયોગી બને.
શુભરંગ:-લીલો
શુભ અંક:- ૮
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:- વ્યવહારિક સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :- સમસ્યાનો ઉકેલ ન મળે.
પ્રેમીજનો:-ચેતતો નર સદા સુખી.
નોકરિયાત વર્ગ:- કામકાજ વચ્ચે વિઘ્ન જણાય.
વેપારી વર્ગ:- લાભદાયી તક અથવા સંજોગ સર્જાય.
પારિવારિક વાતાવરણ:- વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
શુભ રંગ:-નારંગી
શુભ અંક:- ૮
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો .
લગ્નઈચ્છુક :- હલ મળે સમસ્યા સુધરે.
પ્રેમીજનો :- ચોકીદાર ચકોર હોય સંભાળવું.
નોકરિયાત વર્ગ :- મુશ્કેલીનો ઉકેલ મળે.
વેપારીવર્ગ :- વિશ્વાસે રહેવું નહીં.
પારિવારિક વાતાવરણ:-વિવાદ ટાળવો.તક મળે તે ઝડપી લેવી.
શુભ રંગ :-ગુલાબી
શુભઅંક :- ૭
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:- કસોટી કારક સમય.
લગ્નઈચ્છુક :-સ્થિર ચર્ચા-વિચારણા ના હોય ચિંતા રહે.
પ્રેમીજનો:- મનમુટાવ ની સંભાવના.
નોકરિયાત વર્ગ:- ધારણા મુજબના કામનો પ્રશ્ન સતાવે.
વેપારીવર્ગ:-કસોટી કારક સમય.
પારિવારિક વાતાવરણ:-ગેરસમજ ટાળવી.હળવાશથી રહેવું.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક:- ૪
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:સમસ્યા સ્થિતિ પલટાથી જોઈ શકો છો.
લગ્નઈચ્છુક :- ફળદાયી સંભાવનાઓ છે.
પ્રેમીજનો:- ચિંતા દૂર થાય.
નોકરિયાત વર્ગ:- કાર્યભાર વધતો જણાય.
વ્યાપારી વર્ગ: સ્નેહી,સ્વજનનો સહયોગ મળે.
પારિવારિક વાતાવરણ:-સમસ્યાનું નિવારણ મળતું જણાય.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-શાંતિ સ્વસ્થતા ટકાવી રાખવી.
લગ્નઈચ્છુક :-હલ મળે.ચિંતા હળવી બને.
પ્રેમીજનો:- સમસ્યાનો સમાધાન કરવું.
નોકરિયાતવર્ગ:-ધાર્યું કામ કરી શકો.
વેપારીવર્ગ:-મહત્વના કામકાજ આગળ ધપાવી શકો.
પારિવારિક વાતાવરણ:-આડે આવતા અવરોધો દૂર થાય.
શુભ રંગ :- ભૂરો
શુભ અંક:- ૪
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- ચિંતા હળવી બને.
લગ્નઈચ્છુક :- પ્રગતિકારક દિવસ.
પ્રેમીજનો :- અક્કડ વલણ છોડવું.
નોકરિયાતવર્ગ :-નુકસાનની સંભાવના જાળવવું.
વેપારીવર્ગ:- ધંધાના ક્ષેત્રે સાવધાની જરૂરી.
પારિવારિક વાતાવરણ:-મહત્વના પ્રશ્નો ઉકેલ મળે.
શુભરંગ:- જાંબલી
શુભઅંક:- ૭
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-સામાજિક પ્રશ્ન હલ કરવા પ્રયત્નો કરવા.
લગ્નઈચ્છુક :- સમસ્યા મુશ્કેલીથી ચિંતા રહે.
પ્રેમીજનો:- સાનુકૂળ મુલાકાત સંભવ.
નોકરિયાત વર્ગ:- આશાસ્પદ સંજોગો રહે.
વેપારીવર્ગ:- આર્થિક રીતે સાનુકૂળતા રહે.
પારિવારિકવાતાવરણ:- વિવાદ થી દૂર રહેવું.
શુભ રંગ :-વાદળી
શુભ અંક:- ૬
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં અંતરાય જણાય.
લગ્નઈચ્છુક :- પ્રયત્નો સફળ થતાં લાગે.
પ્રેમીજનો:- મિત્ર પ્રિયજન સાથે મુલાકાત થાય.
નોકરિયાત વર્ગ:- કાર્ય સફળતા મળવામાં વિલંબ સર્જાય.
વેપારીવર્ગ:-સ્થિરતા ન સાંપડતા ચિંતા રહે.
પારિવારિકવાતાવરણ:-સફળતામાં વિલંબ સર્જાય તો જણાય.
શુભરંગ:-કેસરી
શુભઅંક:- ૭
મીન રાશિ
સ્ત્રીવર્ગ:- મૂંઝવણ ચિંતા જણાય.
લગ્નઈચ્છુક :-સ્નેહીનો સહયોગ પ્રાપ્ત થાય.
પ્રેમીજનો:-મુલાકાત માટે વિટંબણા રહે.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં સરળતા રહે.
વેપારી વર્ગ:- હરીફ થી સાવચેત રહેવું જરૂરી.
પારિવારિક વાતાવરણ:- ફાલતુ ખર્ચથી જાળવવું.
શુભ રંગ :- પોપટી
શુભ અંક:-૪
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,