શાહિદ -મીરાના લગ્નમાં જેનેલિયાના આઉટફિટ રહ્યા ચર્ચામાં, લોકો દુલ્હનને બદલે તેને જ જોતા રહ્યા

બોલિવૂડ એકટ્રેસ જેનેલિયા દેશમુખની પાસે ન ફક્ત એક સુંદર ચહેરો છે પણ એકટ્રેસની સ્ટાઈલમાં ગ્લેમર- સેક્સીનેસ અને ઉમ્ફ ફેક્ટરની ખામી નથી, આવું ત્યારે જોવા મળ્યું જ્યારે એક્ટ્રેસ શાહિદ -મીરાના લગ્નમાં આવી હતી.

genelia dsouza looks drop dead gorgeous for shahid kapoor mira rajput wedding reception
image source

બોલિવૂડમાં એક્ટ્રેસ જેનેલિયા દેશમુખ ભલે ઘણા સમયથી ફિલ્મોમાં ન જોવા મળી હોય પણ પોતાની બોલ્ડ અને બ્યૂટીફૂલ એન્ડ બબલી પર્સનાલિટીના કારણે તે હંમેશા ચર્ચામાં રહી છે. જેનેલિયાની પાસે સુંદર ચહેરો છે અને સાથે આ હસીનાને સ્ટાઈલ કોશંટમાં ગ્લેમર -સેક્સીનેસ, ગ્રેસ, એલિગેન્સ અને ઉમ્ફ ફેક્ટરના પરફેક્ટ કોમ્બો પણ જોવા મળે છે. આ કારણ છે કે રેડ કાર્પેટ પર નીતા લુલ્લાની સાડી પહેરીને ચાલે કે પછી ડેનિમમ શોર્ટ્સમાં ક્યૂટ ચિક વાઈબ ક્રિએટ કરી રહી હોય, જેનેલિયાની સ્ટાઈલ સેંસિબિલિટી હંમેશા ટોપમાં રહે છે.

image source

હા એ વાત અલગ છે કે બેશક જેનેલિયા એક વર્સટાઈલ ડ્રેસર છે પણ ઈન્ડિયન સ્ટાઈલના કપડાથી પણ તેનો ખાસ લગાવ છે. સામાન્ય રીતે એક્ટ્રેસ પોતાના લુક્સને કમ્પલીટ કરવા માટે સાડી જેવા સુંદર સિલ્હુટ પસંદ કરે છે જેમાં ન તો તેમની રિયલ બ્યૂટી જોવા મળે છે પણ મિનિમલ સ્ટાઈલિંગથી તે પોતાને શીક પોલિશ્ડ આપવાનું ભૂલતી નથી.આવું જ ત્યારે જોવા મળ્યું હતું જ્યારે જેનેલિયાને ઈશા અંબાણીની પાર્ટીમાં સ્પોટ કરાઈ હતી.

સિંપલ લૂક પડ્યો દરેક પર ભારે

image source

વર્ષ 2019માં ઈશા અંબાણી પીરામલે પોતાના ઘરે ગુલીટામાં દ જ્ઞાન પ્રોજેક્ટના આઘારે એક આર્કિટેક્ટ અને ડિઝાઈનિંગને લઈને નિલામી આયોજિત કરી હતી. તેમાં અંબાણી પરિવારના સભ્યોથી લઈને એન્ટરટેનમેન્ટ વર્લ્ડના અનેક લોકો હાજર રહ્યા હતા. તેમાંની એક જેનેલિયા પણ હતી. તે પતિ રિતેશ દેશમુખ સાથે આ ઈવેન્ટને એટેન્ડ કરવા પહોંચી હતી. આ સાંજ માટે જેનેલિયાએ ખૂબ જ સિમ્પલ પણ એટ્રેક્ટિવ સાડી પસંદ કરી હતી. તેની સાથે બેકલેસ બ્લાઉઝ તેને વધારે સુંદર બનાવી રહ્યો હતો. આ ઈવેન્ટ માટે જેનેલિયા દેશમુખએ ઈન્ડિયન ફેશન ડિઝાઈનર સુનૈના ખેરાની ડિઝાઈનની પીચ પિંક સાડી પહેરી હતી.

image source

જે એક પ્રકારનું મોનોક્રોમેટિક અટાયર હતું. આ આઉટફિટમાં કોઈ વર્ક ન હતુ પણ પોતાની બોડીટાઈપને સમજતા જેનેલિયાએ સામાન્ય ફેબ્રિકની સાડી પસંદ કરી હતી. આ સેટને બનાવવામાં ચાર્મિસ સિલ્કની સાથે બૈરોનેટ સાટનનો ઉપયોગ કરાયો હતો જે એક ચમકદાર કપડું છે. આ પ્લેન સાડીમાં સુંદર ટચ એડ કરવા માટે જેનેલિયાએ તેની ડ્રેપિંગ સ્ટાઈલમાં પણ ટ્વિસ્ટ કર્યો હતો. જે ન તેના ફિગરને સેક્સી લૂક આપી રહ્યો હતો પણ સાથે જ સિમ્પલિસિટીની સાથે પહેરાયેલી આ પ્લીટ્સ એક્ટ્રેસને વધારે સ્લિમ અને ટ્રીમ દેખાડવામાં મદદ કરી રહી હતી.

પરફેક્ટ લૂક માટે બેકલેસ બ્લાઉઝની પસંદગી

image source

આ સિંગલ ટોન વાળી સાડીની સાથે જેનેલિયાએ મેચિંગ બ્લાઉઝ કેરી કર્યો હતો. જેણે એક્ટ્રેસે શાનદાર લૂક આપ્યો હતો. બ્લાઉઝની પેટર્ન બેકલેસ લુકમાં હતી જે સિંપલ હોવા છતા ટ્રેન્ડી લૂક આપી રહી હતી. ચોલીમાં વો કટ ડીપ નેકલાઈન બની હતી. જે આ સાટન નંબરની સાથે એક ખાસ મેળ દેખાડી રહી હતી. કટ આઉટ સ્લીવ્સ વાળા બ્લાઉઝમાં હોટ સ્ટ્રેપી ડિઝાઈનને જોડાવામાં આવી હતી. તેની સાથે પાલવની પ્લીટ્સને સારી રીતે પિનઅપ કરીને પરફેક્ટ લૂક આપવામાં આવ્યો હતો. જો કે સાડી જેવા ટ્રેડિશનલ આઉટફિટની સુંદરતા ત્યારે નિખરીને આવે છે જ્યારે તેને ટાઈટ ફિટિંગમાં પહેરવામાં આવે. જો તમે સાડીને ઢીલી છોડી દેવામાં આવે તો તે ન તમારા બોડી શેપને ખરાબ કરે છે પણ સાથે તેમાં તમારી સ્ટાઈલિંગ પણ દબાઈ જાય છે. સાથે જ સાડીને રાઈન્ડ ઓફ કરતા તેના પાલવ પર પણ ખાસ ધ્યાન આપો. તમા પાલવને ફ્રી ફ્યૂઝ લૂક આપો છો તો કોશિશ કરો કે તે વધારે લાંબો ન હોય. જો તમે પ્લીટ્સમાં સ્ટાઈલ કરવાનું નક્કી કર્યું છે તો ધ્યાન રાખો કે તે વધારે નાનો ન હોય.

આ રીતે લૂક કર્યો કમ્પલીટ

image source

પોતાના લૂકને કમ્પલીટ કરવા માટે જેનેલિયાએ કોઈ પણ હેવી ઓક્સીડાઈઝ જ્વેલરી કેરી કરી ન હતી. તેઓએ લૂકમાં ગ્લેમ કોશંટ એડ કરવા માટે ફક્ત ડાયમંડ સ્ટડ્સની એક જોડી પહેરી હતી. તેના સાથે મેકઅપ માટે એક્ટ્રેસે ન્યૂડ ટોન ફાઉન્ડેશનની સાથે મળતો આઈશેડો, બેસિક આઈલાઈનર, બ્રાઈટ લિપ્સ, બીમિંગ હાઈલાઈટર અને વાળને સ્લીક લૂક પણ આપ્યો હતો. આ સાથે તેણે મિડલ પાર્ટેડ સ્ટાઈલમાં ખુલ્લા રાખ્યા હતા. જો કે જેનેલિયાના આઉટફિટની સાથે તે સારી રીતે મેચ થઈ રહ્યા હતા. આ વાતમાં કોઈ બેમત નથી કે જેનેલિયાની સ્ટાઈલ વધારે બ્રાઈટ – વાઈબ્રેંટ, યંગ અને ગર્લી છે. તેમાં સેક્સીનેસ અને મોર્ડનાઈઝેશનનો પરફેક્સ મિક્સ એકદમ ટોપ પર હતો.