જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને આર્થિક રીતે લાભ મળે

*તારીખ-૦૫-૨-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- મહા(માઘ)માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- પાંચમ‌ ૨૭:૪૯ સુધી.
  • *વાર* :- ઉત્તરાભાદ્રપદા ૧૬:૧૦ સુધી.
  • *યોગ* :- સિદ્ધ ૧૭:૪૨ સુધી.
  • *કરણ* :- બવ,બાલવ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૬
  • *સૂર્યાસ્ત* :-૧૮:૩૦
  • *ચંદ્ર રાશિ* :- મીન
  • *સૂર્ય રાશિ* :- મકર
  • *દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

    *વિશેષ*વસંત પંચમી, શ્રી પંચમી, સરસ્વતી પૂજા.

    *મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનની સમસ્યા ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-વાતોમાં વિરોધાભાસ બની રહે.
  • *પ્રેમીજનો*:- સખ્તાઈ અવરોધ રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-કાનૂની દાવ પેચ ચિંતા રખાવે.
  • *વેપારીવર્ગ*:-કેટલાક નિયમ ચિંતા રખાવે.
  • *પારિવારિકવાતાવરણ*:- આતંરિક મતભેદ ચિંતા નું કારણ બને.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૨
  • *વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક અજંપો દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા ચિંતા દૂર થાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાત થી લાભ થાય.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રગતિ ની તક મળે.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક કાર્ય સફળ થાય.
  • *પારિવારિકવાતાવરણ*:- નવું રોકાણ સાનુકૂળ બની રહે.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૩
  • *મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ખર્ચ વ્યય વધે.
  • *લગ્નઈચ્છુક* :- નિરાશા દૂર થાય.
  • *પ્રેમીજનો*:- ધારણાં સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રગતિ કારક કાર્ય રચના કરવી.
  • *વેપારીવર્ગ*:- લાભ નાં સંજોગ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-સમસ્યા નું સમાધાન મળતું જણાય.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૭
  • *કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક ચિંતા દુર થાય.
  • *લગ્નઈચ્છુક* :- મુંજવણ દૂર થાય.
  • *પ્રેમીજનો*:- ચિંતા ઉલજન નાં સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-આશાસ્પદ સંજોગ બની શકે.
  • *વેપારી વર્ગ*:-વેપારમાં લાભ નાં સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:- નવી યોજના નું આયોજન શક્ય બને.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૫
  • *સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- વાદવિવાદ ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સાનુકૂળ બનતાં જણાય.
  • *પ્રેમીજનો* :- ટકરાવ નાં સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ* :- બદલી સ્થળ ફેર નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ* :- વિરોધી નાં હાથ હેઠા પડે.
  • *પારિવારિક વાતાવરણ*:-વિપરિત સંજોગમાંથી બહાર આપવાનો સંધર્ષ બની રહે.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૨
  • *કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- શાંતિ જાળવી રાખવી.
  • *લગ્નઈચ્છુક* :-તક ન સરકે તે જોવું.
  • *પ્રેમીજનો*:-વિરહ ના સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:- નવી નોકરી નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-લાભદાયી તક સર્જાય.
  • *પારિવારિક વાતાવરણ*:- સ્વાસ્થ્ય જાળવવું.
  • *શુભ રંગ*:- જાબંલી
  • *શુભ અંક*:- ૬
  • *તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:પારિવારિક ઉલજન બની રહે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ બની રહે.
  • *પ્રેમીજનો*:- સમસ્યા યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કસોટી યુક્ત સંજોગ સ.
  • *વ્યાપારી વર્ગ*:ઉલજનનો માહોલ બનેલો રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-વાહન સ્થાયી સંપતિ ની ચિંતા રહે.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૪
  • *વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા ઉલજન દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- મંગળ પ્રસંગ નું આયોજન શક્ય બને.
  • *પ્રેમીજનો*:- સાનુકૂળ મુલાકાત થાય.
  • *નોકરિયાતવર્ગ*:- ચિંતા નો ઉકેલ મળે.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક સંજોગ સુધરે.
  • *પારિવારિક વાતાવરણ*:-સાનુકૂળ સહયોગ નાં સંજોગ બને.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૮
  • *ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા બની રહે.
  • *લગ્નઈચ્છુક* :-ઉલજન દૂર થતી જણાય.
  • *પ્રેમીજનો* :- સાનુકૂળ સંજોગ બનેલાં રહે.
  • *નોકરિયાતવર્ગ* :- નવી નોકરી સાનુકૂળ રહે.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક કાર્ય સફળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા ઉલજન દૂર થાય.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૭
  • *મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સંવાદિતા સર્જી સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા ટેન્શન હળવું થાય.
  • *પ્રેમીજનો*:- અવરોધ નાં સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરી અર્થે પ્રવાસ ના સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-સમસ્યા હલ કરવા પ્રયત્ન વધારવા.
  • *પારિવારિકવાતાવરણ*:-આર્થિક સંજોગ ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :- વાદળી
  • *શુભ અંક*:- ૫
  • *કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવન નાં કાર્યો સાનુકૂળ બને.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા નો હલ સાનુકૂળતા બનાવે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- સમસ્યા સંજોગ યથાવત રહી શકે.
  • *વેપારીવર્ગ*:- અજંપો ચિંતા દૂર થતી જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભરંગ*:- નીલો
  • *શુભઅંક*:- ૯
  • *મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- આનંદિત વાતવરણ રહે.
  • *લગ્નઈચ્છુક* :- વિપરિત સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- સખ્તાઈ નાં સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:- સમસ્યા હલ થઇ શકે.
  • *વેપારી વર્ગ*:- ધાર્યા કામમાં વિલંબ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજીક સંજોગ સાનુકૂળ બને.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૧