જાણો આજનુ પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને આર્થિક લાભ થાય તો કોઈને પડશે પ્રેમમાં દરાર

*તારીખ ૨૯-૦૧-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- બારસ ૨૦:૩૯ સુધી.
  • *વાર* :- શનિવાર
  • *નક્ષત્ર* :- મૂળ ૨૬:૫૦ સુધી.
  • *યોગ* :- વ્યાઘાત ૧૮:૦૪ સુધી.
  • *કરણ* :- કૌલવ,તૈતિલ, ગર.
  • *સૂર્યોદય* :-૦૭:૧૯
  • *સૂર્યાસ્ત* :-૧૮:૨૬
  • *ચંદ્ર રાશિ* :- ધન
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આનંદ ઉલ્લાસનો પ્રસંગ જણાય.
  • *લગ્નઈચ્છુક* :-લવ મેરેજ એરેન્જ મેરેજમાં ગોઠવાય.
  • *પ્રેમીજનો*:-લવ મેરેજ એરેન્જ મેરેજમાં ગોઠવાય.
  • *નોકરિયાત વર્ગ*:-કસોટી યુક્ત સમય.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયમાં ગુંચ ચિંતાનું કારણ બને.
  • *પારિવારિકવાતાવરણ*:- કાયદાકીય ગૂંચ થી સંભાળવું.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:-૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-તક હાથતાળી ના આપે તે જોવું.
  • *પ્રેમીજનો*:-પ્રયત્ન સફળ થઈ શકે.
  • *નોકરિયાત વર્ગ*:-ઉતાવળ ટાળવી.
  • *વેપારીવર્ગ*:-નેગેટીવ વિચારોથી દૂર રહેવું.
  • *પારિવારિકવાતાવરણ*:- પોતાના પ્રયત્નો સફળ થતાં જણાય.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૨

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અનુકૂળ સંજોગો બની રહે.
  • *લગ્નઈચ્છુક* :- અવસરના સંજોગ બને.
  • *પ્રેમીજનો*:-ઈચ્છા પૂર્ણ થઈ શકે.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરીનો સહયોગ મળે.
  • *વેપારીવર્ગ*:-ચિંતાઓ દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ચુકવણું થઈ શકે.આવક વધે.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-મંગળ અવસર સંભવ રહે.
  • *પ્રેમીજનો*:-પ્રયત્નો સફળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા હળવી થાય.
  • *વેપારી વર્ગ*:-પ્રતિકૂળતામાંથી બહાર આવી શકો.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રગતિકારક સંજોગો સર્જાતા જણાય.
  • *શુભ રંગ*:-નારંગી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-અકળામણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગનું આયોજન થાય.
  • *પ્રેમીજનો* :-મિલન-મુલાકાત શક્ય રહે.
  • *નોકરિયાત વર્ગ* :-ચિંતાનો ઉકેલ મળે.
  • *વેપારીવર્ગ* :-વ્યાવસાયિક ઉન્નતિ સંભવ.
  • *પારિવારિક વાતાવરણ*:-ઉમંગ ઉત્સાહ માં દિવસ પસાર થાય.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-નૂતન આયોજન સંભવ રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમજદારીથી સાનુકૂળતા સંભવ.
  • *પ્રેમીજનો*:-વિરહના સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરી થી સહયોગ મળે.
  • *વેપારીવર્ગ*:-સાનુકૂળ સંજોગ સર્જાય.
  • *પારિવારિક વાતાવરણ*:-નવી સ્થાયી સંપત્તિ વાહન અંગે વિચારો રહે.
  • *શુભ રંગ*:- જાંબલી
  • *શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:ગૃહકલેશ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-વિવાહ ના સંજોગો બને.
  • *પ્રેમીજનો*:- મેરેજ ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજ અર્થે સફર થાય.
  • *વ્યાપારી વર્ગ*:ચિંતા દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક કામ અર્થે મુસાફરી જણાય.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વાણી વર્તનમાં સભાન રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ.
  • *પ્રેમીજનો*:-કાનૂની ગૂંચ થી સંભાળવું.
  • *નોકરિયાતવર્ગ*:-બઢતી ની સંભાવના.
  • *વેપારીવર્ગ*:- પ્રગતિની તક.
  • *પારિવારિક વાતાવરણ*:-સાનુકૂળતા માટે જતું કરવાની ભાવના શુભ રહે.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૧

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ અવસર ની સંભાવના.
  • *પ્રેમીજનો* :-આશાસ્પદ સંજોગ રહે.
  • *નોકરિયાતવર્ગ* :-મુશ્કેલીમાં માર્ગ મળી રહે.
  • *વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી મળતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-અજંપો દૂર થાય.આવકનો માર્ગ ખૂલે.
  • *શુભરંગ*:-પીળો
  • *શુભઅંક*:-૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ટેન્શનમાં દિવસ પસાર થાય.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:-પ્રવાસ-પર્યટન સંભવ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-દેશ વિદેશમાં નોકરી મળી શકે.
  • *વેપારીવર્ગ*:-પરદેશ વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થતી લાગે.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રયત્નોનું મીઠું ફળ રાખી શકો.
  • *શુભ રંગ* :-ભૂરો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મતભેદો ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ સર્જાય.
  • *પ્રેમીજનો*:-તક સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:- હાથમાંથી તક સરકે નહીં તે જોવું.
  • *વેપારીવર્ગ*:-તક સાનુકૂળ બને.
  • *પારિવારિકવાતાવરણ*:-કેટલાક પરિવર્તનની સંભાવના રહે.
  • *શુભરંગ*:-વાદળી
  • *શુભઅંક*:- ૨

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાનના પ્રશ્ને સાનુકૂળતા.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળતા બનાવે.
  • *પ્રેમીજનો*:-મનમુટાવ ટાળવા.
  • *નોકરિયાત વર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
  • *વેપારી વર્ગ*:- લાભની તક સાનુકૂળતા અપાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતાના વાદળ દૂર થાય.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૮