જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને આર્થિક નુકસાનની મોટી સંભાવના

*તારીખ-૨૧-૦૧-૨૦૨૨ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- ત્રીજ ૦૮:૫૩ સુધી.
  • *વાર* :- શુક્રવાર
  • *નક્ષત્ર* :- મઘા ૦૯:૪૩ સુધી.
  • *યોગ* :- સૌભાગ્ય ૧૫:૦૫ સુધી.
  • *કરણ* :- વિષ્ટિ,બવ.
  • *સૂર્યોદય* :-૦૭:૨૦
  • *સૂર્યાસ્ત* :-૧૮:૨૦
  • *ચંદ્ર રાશિ* :- સિંહ
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* સંકષ્ટ ચતુર્થી,શ્રી દયાનંદગિરિ ગુરુ બ્રહ્માગિરિ યાને શ્રી મુંડીયા સ્વામી પુણ્યતિથિ.(ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ)

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ધર્મ કાર્ય નું આયોજન સંભવ રહે.
  • *લગ્નઈચ્છુક* :-જલ્દબાજી ટાળવી.
  • *પ્રેમીજનો*:- સમજી વિચારીને ચાલવું.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ રહે.
  • *વેપારીવર્ગ*:-નાણાભીડ નાં સંજોગ બને.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રવાસ મુસાફરી ટાળવા.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-જતું કરવાની ભાવના સાનુકૂળ રહે.
  • *લગ્નઈચ્છુક* :-તક સરકે નહિ તે જોવું.
  • *પ્રેમીજનો*:- મુલાકાત માં વિલંબ જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- અકળામણ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- કર્જ ઋણ નું ચુકવણું ચિંતા રખાવે.
  • *પારિવારિકવાતાવરણ*:- સ્થાયી સંપત્તિ વાહનનો પ્રશ્ન હલ થાય.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક* :- ૨

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા હળવો બને.
  • *લગ્નઈચ્છુક* :- મુશ્કેલી નો ઉપાય મળશે.
  • *પ્રેમીજનો*:- અપેક્ષા જીદ વ્યર્થ જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા વ્યસ્તતા વધે.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક સાનુકૂળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-હળવાશ થી રહેવું.પ્રયત્ન ફળદાયી બને.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક શાંતિ જાળવવી.
  • *લગ્નઈચ્છુક* :- સંજોગ સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:-પરિસ્થિતિ યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:- ચિંતા દૂર થાય.
  • *વેપારી વર્ગ*:-પ્રયત્નો સફળ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:- પ્રતિકુળતામાંથી રાહત નાં સંજોગ રહે.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૮

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- સંતાન અંગે ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- સંજોગ સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો* :- આવેશ ઉગ્રતા થી ચિંતા રહે.
  • *નોકરિયાત વર્ગ* :- કાર્યક્ષેત્રે તણાવ ટાળવા.
  • *વેપારીવર્ગ* :- ચિંતા વ્યથા દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-મહત્વ નાં પ્રશ્નનો ઉકેલ મળે.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૫

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગુંચ ઉકેલી શકે.
  • *લગ્નઈચ્છુક* :-તક હાથમાંથી સરકે.
  • *પ્રેમીજનો*:-ચિંતાયુક્ત દિવસ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્યભાર વ્યસ્તતા રહે.
  • *વેપારીવર્ગ*:- ખર્ચ-વ્યય વધતા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:- સંપત્તિ વાહન અંગે સાનુકૂળતા બને.
  • *શુભ રંગ*:- જાંબલી
  • *શુભ અંક*:- ૭

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:ગૂંચવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગની સંભાવના.
  • *પ્રેમીજનો*:-અંતરાય ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રગતિની તક મળે.
  • *વ્યાપારી વર્ગ*:લાભદાયી તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન કરી લેવું.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સાનુકૂળતા જાળવવી.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા ઉલજન ધીરજ રાખવી.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાતવર્ગ*:- કાર્ય બોજ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- ખર્ચ પર કાબૂ રાખવો.
  • *પારિવારિક વાતાવરણ*:-ચુંકવણું ચિંતા વ્યથા રખાવે
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૧

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહ જીવનમાં સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો* :- મુલાકાત સરળતાથી થાય.
  • *નોકરિયાતવર્ગ* :-કાર્યબોજ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- ખર્ચ પર કાબૂ રાખવો.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ની સંભાવના.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ સરકે નહીં તે જોવું.
  • *પ્રેમીજનો*:- સફર સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરી થી તણાવ સહયોગ સંભવ રહે.
  • *વેપારીવર્ગ*:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-આર્થિક સમસ્યામાં સાનુકૂળતા બને.
  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સાનુકૂળ સંજોગો બને.
  • *લગ્નઈચ્છુક* :-વિવાહ અંગેનું આયોજન સફળ બને.
  • *પ્રેમીજનો*:- મનમુટાવ ટળે.
  • *નોકરિયાત વર્ગ*:- ચિંતા ઉચાટ શાંતિ જાળવવી.
  • *વેપારીવર્ગ*:-સમાધાનકારી વલણ રાખવું.
  • *પારિવારિકવાતાવરણ*:-માનસિક અકળામણ દૂર થાય.
  • *શુભરંગ*:-વાદળી
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં ગુંચ હોય અકળામણ થાય.
  • *લગ્નઈચ્છુક* :- અવસરના સંજોગ સર્જાય.
  • *પ્રેમીજનો*:-ચેતતો નર સદા સુખી.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્યક્ષેત્ર સમસ્યા હલ કરવી.
  • *વેપારી વર્ગ*:- પ્રવાસ મુસાફરી ટાળવા.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્થાયી સંપત્તિ વાહન અંગે કર્જ લેવું પડે.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૬