આ માણસ છે કે કાગડો? અભિનેત્રીએ કઢંગા કપડા પહેરતા જ ફેન્સ લાલચોળ થઈને કરી કોમેન્ટ

ટીવી એક્ટ્રેસ અને ‘બિગ બોસ OTT’ ફેમ ઉર્ફી જાવેદ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ છવાયેલી રહેવા વાળી એક્ટ્રેસિસમાં સામેલ છે. તે પોતાની સિઝલિંગ અને અજીબોગરીબ ફેશનના ચક્કરમાં ઘણી વખત લોકોના નિશાના પર આવી જાય છે. હવે ઉર્ફીએ એક એવી જ ડ્રેસ પહેરી ફોટોશૂટ કરાવ્યું છે કે લોકોને એને જોઈ કાગડો યાદ આવી ગયો.

ફ્લાઈંગ સ્કર્ટ અને ટાઈટ ચોલી

ઉર્ફીના આ નવા વીડિયોની વાત કરીએ તો ઉર્ફી જાવેદ બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળે છે. તેણે મલ્ટી સ્લિટ સ્કર્ટ સાથે શોર્ટ ટાઈટ ચોલી પહેરી છે. આ સાથે, તેણીએ ભારે રસ્ટ જ્વેલરી કેરી કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

લોકોએ કર્યા મઝેદાર કૉમેન્ટ્સ

જ્યાં આ વીડિયો શૂટ કરવામાં આવ્યો છે તે લોકેશન પર ઉર્ફી પહેલાથી જ બે વીડિયો શૂટ કરી ચૂકી છે. હવે આ ડ્રેસમાં સ્કર્ટનો ઉડતો ભાગ જોઈને કોઈને કાળો કાગડો યાદ આવી રહ્યો છે તો કોઈને બેટમેન યાદ આવી રહ્યો છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે કૃપા કરીને આ ગરીબ વ્યક્તિને કપડાં ઉછીના આપો.