બહારથી સિમ્પલ દેખાતા આ ઘરની અંદરની તસવીરો તમને કરી દેશે પાગલ, તમને પણ થશે ખરીદવાની ઈચ્છા

દરેક વ્યક્તિ પોતાના સપનાનું ઘર ખરીદવાની ઈચ્છા રાખે છએ.દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું ઘર તમામ સુવિધાઓથી સજ્જ અને સુંદર તથા અનોખું હોય. લોકો પોતાનું ઘર બનાવવા માટે જીવનભર મહેનત કરતા રહે છે. આજે વાત કરીશું બ્રિટનના એક ઘરની. આ ઘરની હાલમાં ઘણીચર્ચા થઈ રહી છે. આ ઘર અનેક લોકો માટે તેમના સપનાનું ઘર બની રહ્યું છે.

image source

બહારથી સામાન્ય દેખાતું આ ઘર અંદરથી ખાસ છે. આ ઘરની અંદરના દ્રશ્યો જોઈને તમને પણ મન થશે કે તમે તેને ખરીદી લો અથવા તો આવું જ ઘર બનાવો.

image source

ઈંગ્લેન્ડના નોર્ટિધમમાં એક ઘર વેચવા માટે તૈયાર છે. તેના ફોટોઝ ઓનલાઈન મૂકવામાં આવ્યા છે. આ ઘરની કિંમત 3 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

image source

બહારથી આ ઘર ખૂબ જ સામાન્ય દેખાય છે પણ અંદર આવી સુંદર વ્યવસ્થાઓ છે.

image source

અંદરથી જોતાં આ ઘર સુંદર તો છે પણ 2 રૂમનું આ ઘર સામાન્ય ઘર જેવું છે. જ્યારે તમે ઘરના બેસમેન્ટની વિશે જાણશો તો તમે હેરાન થઈ જશો.

image source

ઘરનું મુખ્ય આકર્ષણ છે તેનું બેઝમેન્ટ. પત્થર અને ઈંટોથી બનેલું ઘરનું બેસમેન્ટનો લુક કોઈ કેવ કે ગુફા જેવો છે.

image source

ઘરના લિવિંગ રૂમથી સુરંગ જેવા રસ્તાથી સીડીઓથી નીચે ઉતરીને ઘરના બેસમેન્ટમાં જઈ શકાય છે. આ બેઝમેન્ટ એટલી શાનદાર રીતે તૈયાર કરાયું છે કે તમે વિશ્વાસ પણ નહીં કરો અને વિચારી પણ નહીં શકો.

image source

બેઝમેન્ટમાં એક મોટું ટીવી છે અને તેની સામે 4 સોફા મૂકાયા છે. અહીં વાઈન પીવા માટે લેવર પણ છે, કોઈ પ્રાચીન ગુફાની જેમ દેખાતું આ બેઝમેન્ટમાં ફિલ્મ જોવાની ખૂબ જ મજા આવે છે.

image source

રૂમમાં વેન્ટિલેશનનું ખાસ ધ્યાન રખાયું છે. અહીં હીટ રિકવરી સિસ્ટમ પણ છે દેનાથી બેસમેન્ટ હોવાના કારણે લોકોનો શ્વાસ ઘૂંટાશે નહીં. આ ઘર 1849માં ફ્રેન્ચ કાઉસિલેટ દ્વારા ઉપયોગમાં લેવાતું હતું.

image source

ફ્રાંસની તત્કાલીન વાઈસ કાઈન્સિલ બેલોનને માટે બનાવાયેલું આ ઘર પોતાનામાં ખાસ છે. 1868માં ઘરને લેસ વેયર હાઉસની જેમ ઉપયોગમાં લેવાયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત