14500 ભરીને 23 કરોડ રૂપિયા કમાઇ લો, બેસ્ટ ઇનવેસ્ટમેન્ટની તક ગુમાવતા નહીં, શું કહે છે ટેક્સ એક્સપર્ટ

શું તમે કરોડપતિ બનવાના સ્વપ્ના જુઓ છો..? જો તમારો જવાબ જો હા માં છે તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.. તમે થોડા સમયમાં રૂપિયા 23 કરોડનુ અધધ ભંડોળ ઉભુ કરી શકો છો.. પરંતુ તેના માટે જરૂર છે યોગ્ય માર્ગદર્શનની.. જે આજે અમે તમને આપવા જઇ રહ્યા છીએ.. તે પણ એક્સપર્ટની સલાહની સાથે.. તો આ આર્ટિકલને અંત સુધી ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચો.. જે તમારા કરોડપતિ બનવાના સ્વપ્નની સીડી છે.

image source

જો તમે સાચા સમયે સાચી જગ્યાએ ઇનવેસ્ટ કરો છો તો નિવૃત્તિ આસાન થઇ જશે. સ્માર્ટ રીતે લોન્ગ ટર્મ ઇનવેસ્ટ કરવામાં આવે તો 60 વર્ષની ઉંમર સુધી તમે 23 કરોડ રૂપિયાનું ફંડ બનાવી શકો છો. રોકાણ કરવા માટે બેસ્ટ ઓપ્શન અમે તમને બતાવવા જઇ રહ્યા છીએ.. તમે માત્ર 14,500 ભરીને 23 કરોડ રૂપિયા કમાઇ શકો છો.. આ બેસ્ટ ઇનવેસ્ટમેન્ટની તક ગુમાવતા નહીં..

મોટા ભાગના લોકો SIPમાં ઇનવેસ્ટ કરે છે પરંતુ યોગ્ય સમયે ઇનવેસ્ટ કરી શકતા નથી. જેના કારણે સારું ફંડ બની શકતું નથી પરંતુ આ રીતે ઇનવેસ્ટ કરશો તો 23 કરોડના માલિક બની જશો.

ક્યારે કરશો ઇનવેસ્ટ?

image soucre

ટેક્સ એક્સપર્ટના કહ્યાં અનુસાર, જો કોઇ ઇન્વેસ્ટર SIPમાં 25 વર્ષની ઉંમરે ઇનવેસ્ટ કરવાનું શરૂ કરે છે તો નિવૃત્તિ સમયે તે મોટા ફંડનો માલિક બની શકે છે. 25 વર્ષ સુધી સતત ઇનવેસ્ટ કરવાથી તમે કરોડો રૂપિયાના માલિક બની શકો છો.

એક ટેક્સ એક્સપર્ટના કહ્યાં અનુસાર 35 વર્ષ સુધી ઇનવેસ્ટ કરવા પર 12 થી 16 ટકા રિટર્ન મળે છે. ઇન્વેસ્ટરને ઇનવેસ્ટમેન્ટ દરમિયાન 20 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર કરવું પડે છે.

પૈસાનુ રોકાણ થાય ત્યારે ટેક્સની સૌથી મોટી ચિંતા થતી હોય છે.. કારણ કે તમારા ભેગા કરેલા પૈસામાંથી અમુક ટકા ભાગ ટેક્સ સ્વરૂપે તમારે સરકારને આપી દેવો પડે છે.. તો આ સમયે ટેક્સ એક્સપર્ટની સલાહ પણ જરૂરી છે.

શું કહે છે ટેક્સ એક્સપર્ટ

ખુબ ઉપયોગી છે LICની આ પોલિસી, દરરોજ જમા કરો 48 રુપિયા; 1 કરોડનું મળશે વીમા કવચ | Business News in Gujarati
image source

જો કોઈ ઇનવેસ્ટર 25 વર્ષની ઉંમરે દર મહિને રૂ. 14500ની SIP શરૂ કરે છે અને 60 વર્ષની ઉંમર સુધી તેમાં રોકાણ કરે છે અને તેને વાર્ષિક 12 ટકા વળતર મળે છે, તો રોકાણકાર રૂ. 22.93 કરોડનું ફંડ બનાવી શકે છે. SIP નિવૃત્તિ સમયે રોકાણકારને અમીર બનાવી શકે છે.