બોલિવુડના રિયલ બાહુબલી છે આ સ્ટાર્સ, જેમને જોઈને જીમમાં વધી રહ્યું છે ક્રાઉડ

બૉલીવુડ સ્ટાર્સ માટે ફિટ રહેવું એટલું જ જરૂરી હોય છે જેટલું પોતાના અભિનયને સતત નિખારતા રહેવું. હિન્દી સિનેમામાં જ્યાં રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી જેવા સ્ટાર્સ છે જેમને પોતાની કળાના દમ પર એક મોટું પદ મેળવ્યું છે તો એવા પણ સ્ટાર્સ છે જેમની ઓળખ એમની મસ્ક્યુલર ફિઝિકના કારણે પણ છે. આજે અમે તમને એવા જ અમુક સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમને જોઈને જીમમાં ક્રાઉડ વધી રહ્યું છે.

સલમાન ખાન

image soucre

બોલિવુડના આ બહુબલીઓના લિસ્ટમાં પહેલો નંબર આવે છે સુપરસ્ટાર સલમાન ખાનનો. જ્યાં ઘણા કલાકારો ફિલ્મો અને એમના પાત્રો માટે ફિઝીક અને લુક બદલતા રહે છે તો સલમાન ખાને ફિલ્મો માટે ક્યારેય પોતાની ફિટનેસ અને મસલ્સ સાથે કોમ્પરોમાઇસ નથી કર્યું.

ટાઇગર શ્રોફ.

image source

ટાઇગર શ્રોફએ સિનેમા જગતમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. ટાઇગર શ્રોફ એક્શન હીરો છે એન એમની ફિલ્મોમાં જબરદસ્ત સ્ટંટ હોય છે. જો કે પહેલા એમનું ફિઝિક ઘણું સ્લીક હતું પણ પછી એમને સુંદર મસલ્સ ગેન કર્યા છે

વિદ્યુત જામવાલ.

image source

એકટર વિદ્યુત જામવાલ પણ ટાઇગર શ્રોફની જેમ જબરદસ્ત સ્ટંટ કરવા માટે જાણીતા છે. વિદ્યુત જામવાલ જ્યાં પડદા પર જબરદસ્ત એક્શન કરતા દેખાય છે તો રિયલ લાઈફમાં પણ એ દુનિયાના ટોપ માર્શલ આર્ટિસ્ટમાં 8માં નંબર પર આવે છે.

ફરહાન અખ્તર.

image soucre

મસ્ક્યુલર સ્ટાર્સના લિસ્ટમાં બોલિવુડ એકટર ફરહાન અખ્તર પણ આવે છે. ફરહાન અખ્તર જો કે પોતાની ફિઝિકને ચેન્જ કરતા રહે છે પણ મોટાભાગે એ મસ્ક્યુલર લુકમાં જ દેખાય છે. થોડા દિવસ પહેલા રિલીઝ થયેલી એમની ફિલ્મ તુફાન જબરદસ્ત હિટ રહી.

ઋત્વિક રોશન.

image source

એકટર ઋત્વિક રોશન પણ બોલિવુડના બહુબલીઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ઋત્વિક રોશને બહુ વધારે મસલ્સ ગેઇન નથી કર્યા પણ એ ખુદને સુપરફિટ જાળવી રાખે છે જે એમને વધુ ચાર્મિંગ બનાવે છે.

જોન અબ્રાહમ.

image source

ફોર્સ ફેમ એકટર જોન અબ્રાહમ હેવી મસ્ક્યુલર બોડીના માલિક છે. એ સતત જિમ જાય છે અને આ ઉંમરે પણ એમને જબરદસ્ત મસલ્સ ગેઇન કરી છે. જો કે એને મેઈન્ટેન કરવું પણ એટલું જ અઘરું હોય છે.’

રણવીર સિંહ

image source

રણવીર સિંહને આપણે સિમ્બા, પદ્માવત અને રામલીલા જેવી ફિલ્મોમાં ઘણા મસ્ક્યુલર અંદાજમાં જોયા છે. જો કે રણવીર સિંહ પોતાના ફિઝિકને પાત્રોના હિસાબે મોલ્ડ કરવા માટે વધુ જાણીતા છે.