જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લગ્ન ઈચ્છુક લોકોમાં સંજોગ થતા જણાય

*તારીખ ૦૫-૦૧-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- ત્રીજ ૧૪:૩૮ સુધી.
  • *વાર* :- બુધવાર
  • *નક્ષત્ર* :- શ્રવણ ૦૮:૪૮ સુધી. ધનિષ્ઠા ૩૧:૧૩ સુધી.
  • *યોગ* :- વજ્ર ૧૮:૧૫ સુધી.
  • *કરણ* :- ગર, વણિજ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૮
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૦
  • *ચંદ્ર રાશિ* :- મકર ૧૯:૫૬ સુધી. કુંભ
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વાણીવિલાસ માં સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :ભાગ્યનો સહયોગ મળી શકે.
  • *પ્રેમીજનો*:-સમસ્યા સુલજાવી શકો
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા હળવી બને.
  • *વેપારીવર્ગ*:-પ્રગતિની સંભાવના.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રયત્ન સફળ થાય.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-દાંપત્ય જીવનમાં સંવાદિતા જાળવવી.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ યોગ રચાય.
  • *પ્રેમીજનો*:-મિલન-મુલાકાત શક્ય રહે.
  • *નોકરિયાત વર્ગ*:-આર્થિક સાનુકૂળતા રહે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- મૂંઝવતા પ્રશ્નો હલ થાય.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:જતું કરવાની ભાવના સાનુકૂળતા બનાવે.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:-વિરહ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ દિવસ રહે.
  • *વેપારીવર્ગ*:-મૂંઝવણ ચિંતા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક કાર્ય થઈ શકે.
  • *શુભરંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા દૂર થાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-મૂંઝવણ બની રહે.
  • *વેપારી વર્ગ*:-લેણદાર નો તકાદો રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન શક્ય રહે.
  • *શુભ રંગ*:-નારંગી
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-વડીલ ના આરોગ્યની ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-અવસર નું આયોજન શક્ય.
  • *પ્રેમીજનો* :-અપેક્ષા યુક્ત પ્રેમ નું આયુષ્ય ટૂંકું.
  • *નોકરિયાત વર્ગ* :-ઉપરી થી તણાવ રહે.
  • *વેપારીવર્ગ* :-કર્મચારીગણ સાથે સમાધાન સાધવું.
  • *પારિવારિક વાતાવરણ*:-હરીફ શત્રુથી સાવધાની વર્તવી.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-જતું કરવાથી વાત શક્ય રહે.
  • *પ્રેમીજનો*:-છલની સંભાવના.સાવધાની વર્તવી.
  • *નોકરિયાત વર્ગ*:-સખત મહેનત કરવી પડે.
  • *વેપારીવર્ગ*:-સમાધાનકારી બનવું.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અંગે સજાગ રહેવું.
  • *શુભ રંગ*:-ગ્રે
  • *શુભ અંક*:-૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:પારિવારિક ઉલજન ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બની રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સાથી કર્મચારી માં વિશ્વાસ કેળવવો.
  • *વ્યાપારી વર્ગ*:-છલની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:-ચેતતો નર સદા સુખી.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વાણીવિલાસ માં સાવધાની વર્તવી.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબની સંભાવના રહે.
  • *પ્રેમીજનો*:-મનમુટાવ થાય.
  • *નોકરિયાતવર્ગ*:-અવરોધ ની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-મૂંઝવણ નો હલ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક ક્ષેત્રે સાવધાની વર્તવી.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- અતિ આત્મસ્વમાન છોડવું.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ સાથ ન આપે.
  • *પ્રેમીજનો* :-મનમુટાવ બને.
  • *નોકરિયાતવર્ગ* :-યોગ્ય કામ મળી રહે.
  • *વેપારીવર્ગ*:-ધારી આવક ઉઘરાણી ન મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સંબંધોમાં ખટાશ હોય તો દૂર થાય.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-જતું કરવાથી સાનુકૂળતા.
  • *લગ્નઈચ્છુક* :-મંગલ પ્રસંગ ની સંભાવના.
  • *પ્રેમીજનો*:-છલ થી સંભાળવું.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજમાં ઉલજન રહે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાય ક્ષેત્રે સુધારો જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-મૂંઝવણ નો હલ મળતો જણાય.
  • *શુભ રંગ* :-નીલો
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સમસ્યા રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિઘ્ન અવરોધ રહે.
  • *પ્રેમીજનો*:-સખ્તાઈ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- મૂંઝવણ યથાવત રહે.
  • *વેપારીવર્ગ*:-સામાજિક સંજોગ ચિંતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-મુસાફરી પ્રવાસ ની સંભાવના.
  • *શુભરંગ*:-ભૂરો
  • *શુભઅંક*:- ૧

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સ્થાયી સંપત્તિ નો પ્રશ્ન ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :- વાતાવરણ સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:- પ્રયત્નો સફળ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજમાં સરળતા રહે.
  • *વેપારી વર્ગ*:- વ્યવસાયમાં સરળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા ઉલજન રાહત રહે.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૩