મિથુનરાશી ને મળીશકે છે ચિંતામાંથી મુક્તિ જાણો બુધવારનુ રાશિફળ

તારીખ ૧૮-૦૮-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- અગિયારસ ૨૫:૦૮ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- મૂળ ૨૪:૦૯ સુધી.
  • યોગ :- વિષ્કુંભ ૨૧:૧૦ સુધી.
  • કરણ :- ગર,વણિજ.
  • સૂર્યોદય :-૦૬:૧૯
  • સૂર્યાસ્ત :-૧૯:૦૫
  • ચંદ્ર રાશિ :- ધન
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

પુત્રદા એકાદશી(શિંગોડા),પવિત્રા એકાદશી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-વાણી વર્તનમાં વિવેક જાળવવો.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-મુલાકાત આસાન રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક લાભ મળે.
  • પારિવારિકવાતાવરણ:- સાનુકૂળ તક નો ઉપયોગ કરી લેવો.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-સંવાદિતા જાળવવી.
  • લગ્નઈચ્છુક :-મૂંઝવણ દૂર થતી જણાય.
  • પ્રેમીજનો:-તણાવ દુર થાય.
  • નોકરિયાત વર્ગ:-મત મતાંતર છોડવા.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિકવાતાવરણ:- સાવચેતીપૂર્વક વ્યવહાર કરવો.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતાના વાદળો વિખેરાઇ.
  • લગ્નઈચ્છુક :-અવસરની સંભાવના.
  • પ્રેમીજનો:-અપેક્ષાઓ વધતી જણાય.
  • નોકરિયાત વર્ગ:-સખત મહેનત કરવી પડે.
  • વેપારીવર્ગ:-લેણદાર નો તકાદો રહે.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અંગે સજાગ રહેવું.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદિત સંજોગ જણાય.
  • લગ્નઈચ્છુક :- સફળતામાં વિલંબ રહે.
  • પ્રેમીજનો:- સમસ્યા ઊભી થાય.
  • નોકરિયાત વર્ગ:-ખર્ચમાં વૃદ્ધિ થાય.
  • વેપારી વર્ગ:-નાણાભીડ રહે.
  • પારિવારિક વાતાવરણ:-શત્રુથી સાવધ રહેવું.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-આવેશ પર કાબૂ રાખવો.
  • લગ્નઈચ્છુક :-જતું કરવાની ભાવના થી સાનુકૂળતા.
  • પ્રેમીજનો :- મુલાકાત ફળે.
  • નોકરિયાત વર્ગ :-મૂંઝવણ સર્જાય.
  • વેપારીવર્ગ :-કામકાજમાં ધીમી પ્રગતિ રહે.
  • પારિવારિક વાતાવરણ:-મુશ્કેલી પાર કરી શકો.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક :- ૫

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- અવરોધ જણાય.
  • પ્રેમીજનો:-સમસ્યા યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:- આકસ્મિક પ્રવાસની સંભાવના.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક સંજોગ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક બાબતો પર ધ્યાન આપવું.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ખર્ચ માં વૃદ્ધિ થાય.
  • લગ્નઈચ્છુક :-મૂંઝવણ દૂર થતી જણાય.
  • પ્રેમીજનો:-મૂંઝવણ જણાય.
  • નોકરિયાત વર્ગ:-આશાસ્પદ તક રહે.
  • વ્યાપારી વર્ગ:વ્યથા ચિંતા માં વધારો થાય.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા હાલ કરી શકો.સ્નેહીનો સહયોગ મળે.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા બને.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
  • પ્રેમીજનો:-સંવાદિતા જાળવવી.
  • નોકરિયાતવર્ગ:-ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-ઉઘરાણી આવકમાં સુધારો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ભાગીદારીના પ્રશ્ને સાવચેત રહેવું.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- વ્યગ્રતા ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-જીદ મમતથી અવરોધ આવે.
  • પ્રેમીજનો :- સ્વામિત્વ ની ભાવના અવરોધ રખાવે.
  • નોકરિયાતવર્ગ :- કામકાજ અંગે પ્રવાસ થાય.
  • વેપારીવર્ગ:-ખર્ચ વ્યય ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-હરીફ ના હાથ હેઠા પડે ધીરજ રાખવી.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૩

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-દાંપત્ય જીવનના પ્રશ્નો હલ કરવા.
  • લગ્નઈચ્છુક :-સંજોગ હાથતાળી આપે.
  • પ્રેમીજનો:-મુલાકાત ફળે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ વધે.
  • વેપારીવર્ગ:-પ્રવાસ મુસાફરી થાય.
  • પારિવારિકવાતાવરણ:-આશંકાઓ છોડવી.ધીરજ રાખવી.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો ફળદાયી ગણાય.
  • પ્રેમીજનો:- પ્રયત્નો સફળ બનતાં જણાય.
  • નોકરિયાત વર્ગ:- ઘરથી દૂર નોકરી મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:- બહારથી સારા ઓર્ડર મળવાની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:-મનની મૂંઝવણ દૂર થતી જણાય.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા હલ કરી શકો.
  • લગ્નઈચ્છુક :- અજંપો જણાય.
  • પ્રેમીજનો:-આશાસ્પદ સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:-તણાવ દુર થાય.
  • વેપારી વર્ગ:- વ્યાપારમાં સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-મતભેદ દૂર થાય.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-3