જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને ચિંતા હળવી થતી દ્દેખાશે

તારીખ-૩૧-૧૦-૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- દશમ ૧૪:૨૮ સુધી.
  • *વાર* :- રવિવાર
  • *નક્ષત્ર* :- મઘા ૧૩:૧૬ સુધી.
  • *યોગ* :- બ્રહ્મ ૨૩:૨૦ સુધી.
  • *કરણ* :- બવ,બાલવ.
  • *સૂર્યોદય* :- ૦૬:૪૨
  • *સૂર્યાસ્ત* :-૧૮:૦૩
  • *ચંદ્ર રાશિ* :- સિંહ
  • *સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

સરદાર પટેલ જયંતિ

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા હળવી બની.
  • *લગ્નઈચ્છુક* :-વાતચીતમાં સરળતા રહે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજની બાબતે ચેતવું.
  • *વેપારીવર્ગ*:-કામકાજમાં અવરોધ આવે.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રગતિકારક દિવસ રહે.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-સમસ્યામાં સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-મુશ્કેલી દૂર થાય.
  • *પ્રેમીજનો*:-મૂંઝવણ ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્ય લાભ ની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક તણાવ દુર થાય.
  • *પારિવારિકવાતાવરણ*:- સામાજિક ક્ષેત્રે સંભાળવું.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મનની ખટાશ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ દિવસ રહે.
  • *પ્રેમીજનો*:-ઈગો છોડવાથી સાનુકૂળતા બને.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવના સંજોગ બનતાં જણાય.
  • *વેપારીવર્ગ*:-કામકાજમાં પ્રગતિ જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ ફળદાયી બનતો જણાય.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યા હલ થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ ની સમસ્યા યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-સાવધાની કામ આવે.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રયત્નનું ફળ વિલંબથી જણાય.
  • *વેપારી વર્ગ*:-વ્યવસાયિક બાબતે મૂંઝવણ જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:- નાણાભીડનો હલ મેળવી શકો.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક કાર્ય સફળ થાય.
  • *લગ્નઈચ્છુક* :-માંગલિક કાર્ય થવાની સંભાવના.
  • *પ્રેમીજનો* :-મૂંઝવણ દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ* :- પ્રગતિકારક દિવસ રહે.
  • *વેપારીવર્ગ* :-લાભદાયી તક સર્જાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સમસ્યા સોલ્વ કરી શકો.
  • *લગ્નઈચ્છુક* :- સંજોગ સરકતા જણાઈ.
  • *પ્રેમીજનો*:-વિવાદિત સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સમસ્યા સુધરતી જણાય.
  • *વેપારીવર્ગ*:- પરિસ્થિતિમાં બદલાવ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:- ચિંતા અમુક અંશે હળવી બને.
  • *શુભ રંગ*:-ગ્રે
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-સફળતામાં વિલંબ વધે.
  • *પ્રેમીજનો*:-ઇંતેજાર ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-નવી તક પ્રાપ્ત થાય.
  • *વ્યાપારી વર્ગ*:નાણાકીય સમસ્યા ઘેરી બને.
  • *પારિવારિક વાતાવરણ*:-સફળતાની આશા રહે.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:-આવેશ ઉગ્રતા ડામવા.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ અને સ્થિતિ સુધરતી જણાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાત અંગે સાનુકૂળતા સર્જાય.
  • *નોકરિયાતવર્ગ*:- કામકાજ અર્થે પ્રવાસ થાય.
  • *વેપારીવર્ગ*:-પરિસ્થિતિ સુધરે.
  • *પારિવારિક વાતાવરણ*:-નિરાશાના વાદળ વિખરતા જણાઈ.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-સકારાત્મક બનવું.
  • *પ્રેમીજનો* :-અહમના ટકરાવ ની સંભાવના.
  • *નોકરિયાતવર્ગ* :-સમસ્યા બાદ સાનુકૂળતા.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્નો સફળ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-ઇચ્છિત ફળ મેળવવા ધીરજ રાખવી.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સામાજિક સમસ્યા સતાવે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ થતો વરતાય.
  • *પ્રેમીજનો*:-આકર્ષણ આંધળો હોય ધીરજ રાખવી.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતાની સાઠમારી ચાલે.
  • *વેપારીવર્ગ*:- મહત્ત્વના કામકાજ સફળ બને.
  • *પારિવારિકવાતાવરણ*:-ચિંતા હળવી થાય.
  • *શુભ રંગ* :-જાંબલી
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતામાં દિવસ પસાર થાય.
  • *લગ્નઈચ્છુક* :-વાતચીતનો દોર ચાલે.
  • *પ્રેમીજનો*:- ગેરસમજ દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:- વિશેષ કાર્ય બોજ વધે.
  • *વેપારીવર્ગ*:-લેણદાર નો તકાદો વધે.
  • *પારિવારિકવાતાવરણ*:-મુસાફરી પ્રવાસના સંજોગ બની શકે.
  • *શુભરંગ*:-વાદળી
  • *શુભઅંક*:-૨

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મન હળવું બને.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાન કારી બનવું.
  • *પ્રેમીજનો*:-માનસિક તંગદિલી રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર અકળામણ ચિંતા રખાવે.
  • *વેપારી વર્ગ*:- ધારણા મુજબ ન બને ચિંતા સતાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-આયોજન ઉપર ધ્યાન આપવું હિતાવહ રહે.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:-૬