મેષથી લઈને મીન રાશિના લોકો માટે મિશ્રફળદાયી રહેશે આજનો દિવસ, જાણો તમારું ગુરુવારનું રાશિફળ

તારીખ-૩૦-૯-૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
  • તિથિ :- નવમી ૨૨:૦૯ સુધી.
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- પુનર્વસુ ૨૫:૩૩ સુધી.
  • યોગ :- પરિઘ ૧૮:૫૩ સુધી.
  • કરણ :- તૈતિલ,ગર.
  • સૂર્યોદય :-૦૬:૩૦
  • સૂર્યાસ્ત :-૧૮:૨૭
  • ચંદ્ર રાશિ :- મિથુન ૧૯:૦૭ સુધી. કર્ક
  • સૂર્ય રાશિ :- કન્યા

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ નવમી નું શ્રાદ્ધ, સૌભાગ્યવતી નું શ્રાદ્ધ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-વાણી વર્તનમાં સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-સંજોગ વિપરીત બને.
  • પ્રેમીજનો:- પર્યટન ની સંભાવના બને.
  • નોકરિયાત વર્ગ:-તંગદિલી ની સંભાવના.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક લાભ રહે.
  • પારિવારિકવાતાવરણ:-સંપત્તિ વાહનના પ્રશ્ને ચિંતા વરતાય.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-પરિવારમાં સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :- માનસિક વ્યગ્રતા રહે.
  • પ્રેમીજનો:-મન મુટાવની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્ન સાનુકૂળ બનતાં જણાય.
  • વેપારીવર્ગ:-હરીફ થી સાવચેત રહેવું.
  • પારિવારિકવાતાવરણ:-માનસિક સ્વસ્થતા ટકાવવી.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક માધુર્ય બની રહે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા હલ થાય.
  • પ્રેમીજનો:-ચિંતા દૂર થવાની શક્યતા.
  • નોકરિયાત વર્ગ:-ઉપરી થી તણાવ રહે.
  • વેપારીવર્ગ:-રોકાણ ખર્ચના સંજોગ વધે.
  • પારિવારિક વાતાવરણ:-અકસ્માતની સંભાવના જાળવવું.
  • શુભરંગ:- જાંબલી
  • શુભ અંક:- ૩

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહ કલેશ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-પાત્ર પસંદ ન જણાય.
  • પ્રેમીજનો:- અવરોધ ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ:-ધારણા કામ ન લાગે.
  • વેપારી વર્ગ:-કામચલાઉ ઉપાય મળે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે સમય પસાર કરવો.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહ આવાસ ના પ્રશ્ને ચિંતા જણાય.
  • લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ રહે.
  • પ્રેમીજનો :- ચિંતાનું આવરણ બને.
  • નોકરિયાત વર્ગ :- પ્રતિકૂળતા રહે.
  • વેપારીવર્ગ :-જતું કરવાથી સાનુકૂળતા બને.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યું ના બનતા ચિંતા ઉચાટ રહે.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-આવેશાત્મકતા છોડવી.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી વરતાય.
  • પ્રેમીજનો:- સમસ્યા નિવારવી.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી સંભવ બને.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક લાભની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-અગત્યના કામમાં પ્રગતિ સંભવ બને.
  • શુભ રંગ:- લીલો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:પારિવારિક શાંતિ બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :- ભાગ્યનો સહયોગ મળે.
  • પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ જણાય.
  • નોકરિયાત વર્ગ:-કર્મચારીગણ માં મતભેદ રહે.
  • વ્યાપારી વર્ગ:આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • પારિવારિક વાતાવરણ:-ખુશીનું વાતાવરણ જણાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:-૧

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:- પરસ્પર મતભેદ ટાળવા.
  • લગ્નઈચ્છુક :-વાત વિસરાતી જણાય.
  • પ્રેમીજનો:-ઉતાવળથી બનતી વાત બગડી શકે.
  • નોકરિયાતવર્ગ:-કસોટી યુક્ત નોકરીના સંજોગ.
  • વેપારીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહી મિત્રનો સહયોગ સાનુકૂળતા આવે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-નવું આયોજન ગોઠવાતું જણાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનેલી રહે.
  • પ્રેમીજનો :-પરેશાની દૂર થાય.
  • નોકરિયાતવર્ગ :-પ્રમોશન પ્રગતિની સંભાવના.
  • વેપારીવર્ગ:-અનિશ્ચિતતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થતી જણાય.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :- સમાધાન શક્ય બની શકે.
  • પ્રેમીજનો:-અલગાવ રહે.
  • નોકરિયાત વર્ગ:-સખત મહેનત ની સંભાવના.
  • વેપારીવર્ગ:-હરીફ થી તકલીફ રહે.
  • પારિવારિકવાતાવરણ:-આપના પ્રયત્નો ફળદાયી જણાય.
  • શુભ રંગ :- વાદળી
  • શુભ અંક:- ૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-અવસર નજીક જણાય.
  • પ્રેમીજનો:- પ્રયત્ન સફળ બને.
  • નોકરિયાત વર્ગ:-વ્યસ્તતા વધે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-ચિંતાનું વાતાવરણ જણાય.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-નકારાત્મક આશંકા છોડવી.
  • લગ્નઈચ્છુક :-વિપરીતતા રહે.
  • પ્રેમીજનો:-વિવાદિત સંજોગ ટાળવા.
  • નોકરિયાત વર્ગ:-વિઘ્ન નો અનુભવ થાય.
  • વેપારી વર્ગ:- મુશ્કેલી દૂર થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ભાગીદારીમાં સાવચેતી વર્તવી.
  • શુભ રંગનારંગી
  • શુભ અંક:-૫