દીકરીએ સગા બાપને કરી એવી રજૂઆત કે સાંભળીને ઉભા થઇ જશે તમારા રુવાડા, જાણો સમગ્ર ઘટના

શું દીકરી પોતાના પિતા ને સેક્સ માટે પ્રપોઝ કરી શકે છે? તમે આ વાત પર ભાગ્યે જ વિશ્વાસ કરી શકો છો, પરંતુ આ દીકરીનું કૃત્ય સાંભળીને તમે દંગ રહી જશો. ક્રેઝી ન્યૂઝના સમાચાર અનુસાર, માવિસ નામની ત્રેવીસ વર્ષ ની યુવતીએ તેના પિતાને તેની સાથે સેક્સ માણવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

image soucre

જો તમે વિચારી રહ્યા છો કે આ છોકરી માનસિક રીતે બીમાર હશે અને તેના કારણે તે આવી વાતો કરી રહી છે, તો અમે તમને જણાવી દઈએ કે માવિસ સંપૂર્ણ પણે સ્વસ્થ છે. તો પછી તમને થશે કે આખરે માવિસે આવું ખરાબ કૃત્ય કેમ કર્યું ? શું આ યુવતી ચરિત્રની ખરાબ હશે? શું તેના માટે શરીર સુખ જ બધું છે ? શું તે સેક્સ માટે એકદમ અધીરી બની ગઈ છે ? આવા અનેક સવાલો તમારા મનમાં આવી શકે છે.

image soucre

જોકે, સાચી હકીકત જાણવા માટે તમારે આ યુવતીની આખી કહાની જાણવી જ પડશે. ખરેખર, માવિસ ની માતાનું અવસાન થયું છે, પરંતુ તેના પિતાની ક્રિયાઓ હજુ પણ કોઈ રંગીન મિઝાઝી છેલછબિલાથી ઓછી નથી. માવિસ ના પિતા પોતાના ઘરે રોજ નવી નવી યુવાન છોકરીઓ બોલાવીને તેની સાથે સેક્સ માણતા હતાં.

image soucre

માવિસ ના પિતા રોજ આજ પ્રકારે યુવાન છોકરી ને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે અને એક બાદ એક અલગ અલગ યુવતીઓ સાથે શરીર સુખ માણે છે. તેથી માવિસે કહ્યું તે પોતાના પિતાને એમની ભૂલનો અહેસાસ કરાવવા માંગતી હતી. તેથી માવિસે પોતાના પિતાને કહ્યુંકે, તમે બધું છોડીને મને એ વાતનો જવાબ આપો કે, તમે આવા ધંધા કયારે બંધ કરશો. અને જો તમારે તમારા આવા ગંદા કામ કરવા હોય તો પછી બહારથી છોકરીઓ બોલાવવાની જરૂર નથી. હું પણ એક યુવતી જ છું તમે મારી સાથે જ સંબંધ બાંધી લો એટલે તમારે આ રીતે બહારથી રોજ નવી નવી યુવતીઓને આપણાં ઘરે બોલાવવી ન પડે.

image soucre

માવિસે તેને કહ્યું છે કે આ માત્ર તેના પિતાને તેની ભૂલનો અહેસાસ કરાવવા માટે હતું. જો કે, માવિસ ના બાસઠ વર્ષીય પિતા નજુજો દૈમાની નું કહેવું છે કે તેણે ક્યારેય આવું કરવાનું સપનું પણ નહોતું જોયું. તે મારી પુત્રી છે અને તેની સાથે આવું કરવાનું વિચારી પણ નથી શકતો. મારી પુત્રીએ મારી આંખો ખોલી દીધી છે.