જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકો માટે વ્યવસાયના દ્વાર ખુલે, તો કોઈને પારિવારિક રીતે સારા સમાચાર મળે

*તારીખ ૨૦-૦૩-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ફાલ્ગુનમાસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- બીજ ૧૦:૦૮ સુધી.
*નક્ષત્ર* :- ચિત્રા ૨૨:૪૧ સુધી.
*વાર* :- રવિવાર
*યોગ* :- ધ્રુવ ૧૮:૩૪ સુધી.
*કરણ* :- ગર,વણિજ.
*સૂર્યોદય* :-૦૬:૪૫
*સૂર્યાસ્ત* :-૧૮:૪૮
*ચંદ્ર રાશિ* :- કન્યા ૧૧:૧૧ સુધી. તુલા
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* તુકારામ બીજ,કલ્પાદિ.

*મેષ રાશી*

*સ્ત્રીવર્ગ*:-સમાજ સેવાનો અવસર મળે.
*લગ્નઈચ્છુક* :-મધ્યાન બાદ સારા સમાચાર મળે.
*પ્રેમીજનો*:-વિરહના સંજોગ યથાવત રહે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યભાર માં વૃદ્ધિ થાય.
*વેપારીવર્ગ*:-તણાવ ચિંતા રહે.
*પારિવારિકવાતાવરણ*:- પ્રયત્ન નું ફળ મધ્યાન બાદ મળે.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક*:-૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મત મતાંતર ટાળવા.
*લગ્નઈચ્છુક* :- સંજોગ સરકતા જણાઈ.
*પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ રહે.
*નોકરિયાત વર્ગ*:-તણાવ ચિંતા રહે.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રયત્ન સફળ બને.
*પારિવારિકવાતાવરણ*:- અશાંતિના વાદળ વિખરાય.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ધર્મકાર્ય સાથે શુભ પ્રસંગ.
*લગ્નઈચ્છુક* :-અજંપો ચિંતા દૂર થાય.
*પ્રેમીજનો*:-મધ્યાન બાદ સાનુકૂળતા.
*નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ દૂર થાય.
*વેપારીવર્ગ*:-સમસ્યાનો ઉકેલ મળે.
*પારિવારિક વાતાવરણ*:-સંપત્તિ વાહનોના પ્રશ્ને ચિંતા થાય.
*શુભરંગ*:લીલો
*શુભ અંક*:-૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ કંકાસ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-વિલંબ બની રહે.
*પ્રેમીજનો*:-વિરહના સંજોગ.
*નોકરિયાત વર્ગ*:-બઢતી પ્રગતિ થાય.
*વેપારી વર્ગ*:-પ્રગતિ લાભદાયી તક.
*પારિવારિક વાતાવરણ*:-પ્રયત્ન સાનુકૂળ બને.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૮

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-સાનુકૂળ સંજોગો બને.
*લગ્નઈચ્છુક* :-વિપરીતતા દૂર થાય.
*પ્રેમીજનો* :- મૂંઝવણ ચિંતા જણાય.
*નોકરિયાત વર્ગ* :-ઉલજન તણાવ રહે.
*વેપારીવર્ગ* :-આવક વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા હલ કરી શકો.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક બાબતોથી આનંદ.
*લગ્નઈચ્છુક* :-જતું કરવાથી સાનુકૂળતા.
*પ્રેમીજનો*:-મૂંઝવણ દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:-મહેનતનું ફળ મળે.
*વેપારીવર્ગ*:-પ્રગતિની તક રહે.
*પારિવારિક વાતાવરણ*:-સમસ્યા સુલજાવી શકો.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક*:૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*: અજંપો ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-મૂંઝવણ ભર્યો દિવસ રહે.
*પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ થાય.
*નોકરિયાત વર્ગ*:-કાર્યભાર માં વૃદ્ધિ સહાય.
*વ્યાપારી વર્ગ*:વ્યવસાયિક પ્રવાસ રહે.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અકસ્માતથી સાવધ રહેવું.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-તક સરકે નહીં તે જોવું.
*પ્રેમીજનો*:-સખત દેખરેખ રહે.
*નોકરિયાતવર્ગ*:-કામકાજ માં સરળતા રહે.
*વેપારીવર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
*પારિવારિક વાતાવરણ*:- ધીરજ ગુમાવવી નહિ.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૨

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- મૂંઝવણ ચિંતા ભર્યો દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :-દિવસ શુભ રહે.
*પ્રેમીજનો* :-અવરોધ આવે.
*નોકરિયાતવર્ગ* :-ચિંતા દૂર થાય.
*વેપારીવર્ગ*:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
*પારિવારિક વાતાવરણ*:-આપસી તાલમેળ બની રહે.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૧

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્ને ધ્યાન આપવું.
*લગ્નઈચ્છુક* :-ધીરજ સાનુકૂળતા બનાવે.
*પ્રેમીજનો*:-પ્રયત્ન સફળ બને.
*નોકરિયાત વર્ગ*:-મધ્યાન બાદ સરળતા રહે.
*વેપારીવર્ગ*:-પ્રગતિની તક.
*પારિવારિકવાતાવરણ*:-સમસ્યાનું સમાધાન મળે.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:-મુલાકાત સરળતાથી થાય.
*નોકરિયાત વર્ગ*:- કાર્યક્ષેત્રે વિપરીતતા રહે.
*વેપારીવર્ગ*:-વ્યવસાયમાં સરળતા રહે.
*પારિવારિકવાતાવરણ*:-કોશિશ પ્રયત્ન થી સાનુકૂળતા બને.
*શુભરંગ*:-જાંબલી
*શુભઅંક*:- ૭

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સરળતા રહે.
*લગ્નઈચ્છુક* :-મંગલ પ્રસંગ ના સંજોગો બને.
*પ્રેમીજનો*:વિરહનો વિલંબ મટે.
*નોકરિયાત વર્ગ*:-આશા દિવસ રહે.
*વેપારી વર્ગ*:- પ્રયત્નોનું ફળ મળે.
*પારિવારિક વાતાવરણ*:-લાભની આશા રહે.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૬