LOL, ILY, ROFLનો જાણી લો અર્થ અને હવેથી કરો ચેટમાં યૂઝ

જો આપને પણ વોટ્સ એપ પર ચેટ કરતા સમયે કોઈ શોર્ટ નેમ મોકલે છે તો આપ એનો મતલબ સમજી શકતા નથી. ત્યારે આજે અમે આપને કેટલાક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા શોર્ટ નેમ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી આપને વોટ્સ એપમાં ચેટ દરમિયાન ઉપયોગમાં લેવાતા શોર્ટ નેમને સમજવામાં મુશ્કેલી આવશે નહી.

अक्सर वॉट्सऐप पर चैट करते वक्त कई लोग शॉर्टकट्स या एब्रेविएशन्स का इस्तेमाल करते हैं. जैसे कोई भी बड़े वक्त को शॉर्टकट में निपटा देते हैं, जिससे आपको उनकी पूरी बात समझ में नहीं आती है और कई बार शर्मिंदगी भी महसूस करनी पड़ती है. ऐसे में आज हम आपको बताते हैं सामान्य तौर पर किन शब्दों का इस्तेमाल किया जाता है और उनका क्या मतलब होता है. जैसे इस LOL का फुलफॉर्म होता है Laugh out loud यानी काफी तेज हंसी.
image source

મોટાભાગે વોટ્સ એપ પર ચેટ કરતા સમયે કેટલાક લોકો શોર્ટ નેમ કે પછી એબ્રેએશન્સનો ઉપયોગ કરી રહ્યા હોય છે. જેમ કે, કોઈપણ વધારે સમયને શોર્ટકટમાં પૂરું કરી દેવા ઈચ્છતા હોય છે, જેનાથી આપ સામે વાળી વ્યક્તિની પૂરી વાત સમજમાં આવી શકતી નથી અને કેટલીક વાર શર્મિન્દગીનો પણ અનુભવ કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં આજે અમે આપને જણાવીશું કે, સામાન્ય રીતે ક્યાં ક્યાં શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે અને એનો શું મતલબ હોય છે. જેમ કે, આ LOL નું ફૂલફોર્મ હોય છે Laugh Out Loud એટલે કે, ખુબ જ જોર જોરથી હસવું. વોટ્સ એપ ચેટમાં ઘણી વાર જોક્સ મોકલવામાં આવે છે કે પછી વિડીયો મોકલવામાં આવે છે ત્યારે મોટાભાગના લોકો LOL શોર્ટફોર્મનો ઉપયોગ કરતા હોય છે.

ILY-

ILY: ILY का मतलब है I Love You यानी मैं तुमसे प्यार करता या करती हूं.
image source

ILY શોર્ટફોર્મનો મતલબ I Love You એટલે કે, હું આપને પ્રેમ કરું છે. ILY શોર્ટફોર્મનો ઉપયોગ જયારે કોઈ પતિ- પત્ની કે પછી પ્રેમી- પ્રેમિકા, કે પછી પોતાની પસંદગીની વ્યક્તિની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

ROFL-

ROFL: ROFL का मतलब है Rolling on the floor laughing. यानी हंसते हुए जमीन पर लोट-पोट हो जाना मतलब काफी तेज हंसी.
image source

ROFL શોર્ટફોર્મનો મતલબ Rolling on the floor Laughing એટલે કે, હસતા હસતા જમીન પર લોટ- પોટ થઈ જવું મતલબ ખુબ જ જોર જોરથી હસતા રહેવું. ROFL શોર્ટફોર્મનો મતલબ કોઈ કોમેડી વિડીયો કે પછી જોક્સ વાંચતા વાંચતા હસી હસીને લોટ પોટ થઈ જાવ છો ત્યારે આ શોર્ટફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે.

LOLZ-

LOLZ: LOlz का मतलब है more than one laugh. यानी हंसी से कुछ ज्यादा मतलब काफी तेज हंसना.
image source

LOLZ આ શોર્ટફોર્મનો મતલબ થાય છે. More than one laugh. એટલે કે હસવા કરતા ઘણું વધારે એટલે કે, ખુબ જ જોર જોરથી હસવાનું હોય તેવો થાય છે. આ શોર્ટફોર્મનો ઉપયોગ પણ જયારે વધારે હસવાનું આવે છે ત્યારે ઉપયોગ કરવામાં આવે છે.

BFF-

BFF: BFF का मतलब है Best friends forever. यानी हमेशा साथ रहने वाले अच्छे दोस्त.
image source

BFF શોર્ટફોર્મનું ફૂલફોર્મ Best Friends Forever. BFF શોર્ટફોર્મનો મતલબ હંમેશા સાથે રહેનાર સારા મિત્રો. આ શોર્ટફોર્મનો ઉપયોગ મોટાભાગે વોટ્સ એપ પર ગ્રુપનું નામ રાખવા માટે થાય છે.

IDK-

IDK: IDK का मतलब है I Don't Know. यानी मैं नहीं जानता.
image source

IDK શોર્ટફોર્મનું ફૂલફોર્મ I Don’t Know. એટલે કે, મને નથી ખબર. આ શોર્ટફોર્મનો ઉપયોગ જયારે કોઈ વાત વિષે નથી જાણતા ત્યારે કરવામાં આવે છે.