વિશ્વનું એક વિચિત્ર ગામ જ્યાંના લોકો માત્ર રાત્રે નિકળે છે ઘરોની બહાર

આપણી પૃથ્વી અને આપણા માટે સૂર્યપ્રકાશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૃથ્વી પરના જીવનની કલ્પના સૂર્યપ્રકાશ વિના કરી શકાતી નથી. મનુષ્ય માટે સૂર્યપ્રકાશ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તે આપણને વિટામિન-ડી આપે છે જે આપણા હાડકાં, રક્તકણો અને રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે.

image source

પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે પૃથ્વી પરનું એક ગામ એવુ પણ છે જ્યાં તેના લોકો માટે એક શ્રાપ જેવું બની ગયું છે. આ ગામના લોકો માત્ર રાત્રે જ તેમના ઘરની બહાર આવે છે કારણ કે તેમની ત્વચા તડકામાં બળીને ઓગળવા લાગે છે.

image source

આ ગામનું નામ અરારસ છે, જે બ્રાઝિલના સાઓ પાઉલોમાં સ્થિત છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે, તેથી જ તેઓએ મજબૂરીમાં પણ દિવસ દરમિયાન કામ કરવું પડે છે અને તડકામાં કામ કરવાને કારણે ત્યાંની લોકોની ત્વચા ઓગળી ગઈ છે અને દેખાવમાં ખૂબ વિચિત્ર લાગી રહ્યા છે. ખરેખર આ લોકોની ત્વચા ઓગળવા પાછળ સૂર્યનો દોષ નથી, પરંતુ આ ગામના લોકો ઝેરોડર્મા પિગમેન્ટોસમ (Xeroderma Pigmentosum) થી પીડિત છે. જો કે આ એક ખૂબ જ દુર્લભ રોગ છે જે એક લાખ લોકોમાંથી એકને થાય છે, પરંતુ 800 ની વસ્તીવાળા આ ગામમાં 600 લોકો આ રોગોનો ભોગ બનેૉ્યા છે. આ રોગને લીધે તે લોકોમાં ત્વચા કેન્સર થવાનું જોખમ પણ ખૂબ વધી જાય છે.

image source

ગામના લોકો આ રોગ પાછળ જુદા જુદા તર્ક આપે છે, કેટલાક તેને જાતીય સંબંધી રોગ કહે છે, તો કેટલાક વંશપરંપરાનું કારણ કહે છે અને આ ગામના લોકો તેને ભગવાનના શ્રાપ અને સજા તરીકે જીવે છે. જો કે, હવે લોકો આ રોગ વિશે જાગૃત થયા છે અને યુવા પેઢીઓને તેના પ્રાથમિક લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે જ્ઞાન આપવામાં આવે છે.

image source

કોરોનાએ આખી દુનિયામાં હોબાળો મચાવ્યો છે. શનિવારે વિશ્વમાં 3 લાખ 68 હજાર 541 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દરમિયાન 3 લાખ 13 હજાર 989 લોકોએ કોરોનાને હરાવ્યો હતો. જો કે, પાછલા દિવસે પણ ચેપને કારણે 7,526 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

image source

આ દરમિયાન, બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેર ઝડપથી વધી રહી છે. શનિવારે, 18,270 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ દરમિયાન 1961 લોકો સાજા થયા હતા અને 23 લોકોનાં મોત નીપજ્યાં હતાં. નવા ચેપનો આ આંકડો છેલ્લાં 140 દિવસોમાં સૌથી વધુ છે. અગાઉ 6 ફેબ્રુઆરીએ 18,153 કેસ નોંધાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!