વરસાદ અનરાધારઃ જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં ફસાયેલા લોકો માટે હેલ્પલાઈન નંબર જાહેર

રવિવારથી રાજ્યમાં અવિતર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિતના જિલ્લામાં થયેલા ભારે વરસાદના પગલે ગ્રામ્ય પંથકમાં પરિસ્થિતિ ખરાબ થઈ છે. કેટલાક ગામો તો અહીં બેટમાં ફેરવાઈ ગયા છે. સોમવારે ચાલુ વરસાદે પણ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે ત્યારે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં એનડીઆરએફની અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને સાથે જ તંત્ર દ્વારા પુરમાં ફસાયેલા લોકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

image source

આ નંબર પર સંપર્ક કરી લોકો રાહત અને બચાવ કામગીરી માટે સુરક્ષા ટીમનો સંપર્ક કરી શકે છે. વરસાદને લઇ કોઈપણ જગ્યાએ લોકો ફસાયેલા હોય તો તેઓ આ નંબર પર સંપર્ક કરી શકે છે.

image source

રાજકોટ જિલ્લા કંટ્રોલ રૂમ- 0281-2471573

રાજકોટ તાલુકા કંટ્રોલ રૂમ – 0281-2479664

ટોલ ફ્રી નંબર 1077

ઉપલેટા 02826-221458

કોટડા સાંગાણી – 02827-276221

ગોંડલ – 02825-220093

જેતપુર – 02823-220001

image source

જસદણ – 02821-220032

જામકંડોરણા – 02824-271321

ધોરાજી 02824-221887

પડધરી 02820-233059

લોધિકા 02827-244221

વિંછિયા 0281-273432

આરએમસી કંટ્રોલ રૂમ 0281-2450077

જૂનાગઢ શહેર – 0285-2636595

જૂનાગઢ ગ્રામ્ય 0285-2636595

કેશોદ 02873-253426

ભેસાણ 02873-253426

image source

મેંદરડા – 02872-241329

જામનગર માટે નંબર – 0288-2541485

મદદ માટે જામનગર – 9909011502

જામનગર – 0288-2770515 / 0288-2672208

કાલાવાડ – 02894-222002

જામજોધપુર – 02898-221136

જોડીયા- 02893-222021

ધ્રોલ – 02897-222001

લાલપુર – 02895-272222