આ દેશમા છે ઘરમા પત્નીના ફોટો લગાવવાની અનોખી પ્રથા, આજે જ જાણો શું છે રહસ્ય…

વિશ્વના લગભગ તમામ દેશ સાથે કંઇક સંબંધિત રસપ્રદ વાતો કરવામાં આવે છે. બ્રુનેઇ એએક એવો દેશ છે. આ દેશની રસપ્રદ વસ્તુઓ તમને આશ્ચર્યચકિત કરશે. બ્રુનેઇ મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે, જ્યાં આજે પણ મહિલાઓને મત આપવાનો અધિકાર આપવામાં આવતો નથી. ઇન્ડોનેશિયાની નજીક આવેલા રાજા શાસન ચલાવે છે. જો કે ઘણા દેશ ની જેમ બ્રુનેઇ બ્રિટિશરો નો ગુલામ રહ્યો છે.

image source

બ્રુનેઇના સુલતાન બોલ્કિયાહને આ દુનિયાના સૌથી અમીર રાજા તરીકે ઓળખવામાં આવે છે. આ રાજા પાસે સાત હજાર ગાડીઓ પણ છે. વર્ષ ૨૦૦૮મા આવેલ એક રિપોર્ટ અનુસાર તેમની સંપત્તિ એક હજાર ત્રણસો ત્રેસઠ અરબ રૂપિયા બતાવી હતી. તેમને ગાડીઓ નો ખુબ શોખ હતો, અને તેમની પાસે સાત હજાર આસપાસ કાર પણ છે.

બ્રુનેઇ એક મુસ્લિમ દેશ છે, જ્યાં આજે પણ મહિલાઓ ને વોટ આપવાનો અધિકાર નથી આપવામાં આવ્યો. ઇન્ડોનેશિયા પાસે આવેલા આ દેશમાં આજે પણ રાજતંત્ર ચાલે છે, એટલે કે રાજાનું જ શાસન ચાલે છે. અનેક દેશની જેમ બ્રુનઇ પણ અંગ્રેજો નું ગુલામ રહી ચૂક્યું છે.

image source

જેને એક જાન્યુઆરી ૧૯૮૪ના રોજ સ્વતંત્રતા મળી હતી. બ્રુનેઇ એક એવો દેશ છે જ્યાં દરેક ઘર પર પત્ની ની તસવીર લગાવવો એક રિવાજ છે. કેટલાક ઘરમાં તો એક કરતા વધારે પત્નીઓ ની તસવીર જોઇ શકાય છે. તે સિવાય અહીં દિવાલ પર સુલ્તાન ની તસવીર પણ જોવા મળે છે.

image source

બ્રુનેઇ ના સુલ્તાન ને દુનિયાના સૌથી અમીર રાજાઓમાં ગણવામાં આવે છે. વર્ષ ૨૦૦૮મા આવેલી એક રિપોર્ટ અનુસાર તેમની સંપત્તિ ૧૩૬૩ અરબ રુપિયા બતાવવામાં આવી હતી. તેમને ગાડીઓનો ખુબ શોખ છે. તેમની પોતાની કાર સોના થી મઢેલી છે. તે જે મહેલમાં રહે છે તેને દુનિયાનો સૌથી મોટો આવાસીય મહેલ માનવામાં આવે છે. જેમાં સત્તરસો થી પણ વધારે રુમ આવેલા છે.

image source

આ દેશમાં સાર્વજનિક સ્થળો પર દારૂ પીવા પર પ્રતિબંધ છે. માત્ર આટલું જ નહી લોકો રસ્તા પર ચાલતા ચાલતા ખાવા પીવાનું પણ યોગ્ય માનતા નથી. સૌથી મોટી વાત છે કે અહીંના લોકો ફાસ્ટ ફૂડ ખાવાનું બહુ પસંદ કરતા નથી. આ જ કારણ છે, કે તે અહીં મેકડૉનલ્ડ જેવા રેસ્ટોરન્ટ્સ ખુબ ઓછા જોવા મળે છે.

image source

એવું પણ કહેવામાં આવે છે કે બ્રુનેઇમાં જેટલા ઘર છે, તેનાથી વધારે લોકો પાસે ગાડીઓ છે. એક રિપોર્ટ અનુસાર અહીં પ્રતિ એક હજાર લોકો વચ્ચે સાતસો ગાડીઓ છે,. અહી વધારે કાર હોવાનુ કારણ છે કે અહી પેટ્રોલ ની કિંમત ખુબ ઓછી છે, અને અહી લોકોને પરિવહન ના પૈસા પણ ખુબ ઓછા આપવા પડે છે. બ્રુનેઇના સુલતાનનું નામ હસનલ બોલ્કિયા છે. તેઓએ ત્રણ લગ્ન કર્યા છે, અને તેમને બાર બાળકો પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!