આજે કુંભ રાશિના જાતકો માટે દિવસ ભારે રહેવાથી રાખવી તમામ રીતે સાવધાની, જાણો તમામ રાશિઓનું ગુરુવારનું રાશિફળ

તારીખ ૦૮-૦૯-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ભાદ્રપદ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- બીજ ૨૬:૩૬ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- ઉત્તરાફાલ્ગુની ૧૫:૫૬ સુધી.
  • યોગ :- શુભ ૨૩:૩૭ સુધી.
  • કરણ :- બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૨૫
  • સૂર્યાસ્ત :-૧૮:૪૮
  • ચંદ્ર રાશિ :- કન્યા
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ઉલજન રહે.
  • લગ્નઈચ્છુક :-ચિંતા નો પ્રશ્ન હલ થઈ શકે.
  • પ્રેમીજનો:-જીદ થી અંતરાય રહે.
  • નોકરિયાત વર્ગ:-સાવધાની રાખવી.
  • વેપારીવર્ગ:- પરિસ્થિતિમાં બદલાવ જણાય.
  • પારિવારિકવાતાવરણ:-કરજ,રુણ,ઉછીના મળી શકે.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-મનમુટાવની શક્યતા.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બને.
  • પ્રેમીજનો:-આશા ફળતી જણાય.
  • નોકરિયાત વર્ગ:-ચિંતાનો બોજ હળવો બને.
  • વેપારીવર્ગ:-હરીફ થી સાવધ રહેવું.
  • પારિવારિકવાતાવરણ:-પ્રયત્નો ફળદાયી પુરવાર થતાં જણાઈ.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-નૂતન આયોજન સંભવ રહે.
  • લગ્નઈચ્છુક :-સ્થિતિ સાનુકુળ બને.
  • પ્રેમીજનો:-પ્રપોઝ કરી શકો.
  • નોકરિયાત વર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • વેપારીવર્ગ:-સમાધાનકારી વલણ રાખવું.
  • પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક તક સર્જાય.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ થતી જણાય.
  • લગ્નઈચ્છુક :- તણાવ દુર થાય.
  • પ્રેમીજનો:- પ્રવાસ મોજ મજા ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-પ્રગતિ પ્રમોશનની સંભાવના.
  • વેપારી વર્ગ:-વ્યવસાયિક પ્રશ્ન હલ કરી શકો.
  • પારિવારિક વાતાવરણ:-વિવાદ દૂર કરવો સંયમ જાળવવો.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક પ્રાસંગિક આયોજન જણાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબ સર્જાતો જણાય.
  • પ્રેમીજનો :- સમસ્યા ઉદભવે.
  • નોકરિયાત વર્ગ :- પરિવર્તન સંભવ બને.
  • વેપારીવર્ગ :- ચુકવણું ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા અશાંતિના વાદળો વિખેરાતા લાગે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- સમસ્યા સુલજાવી શકો.
  • લગ્નઈચ્છુક :- સમાધાનથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-કાનૂની ગૂંચ રહે.
  • નોકરિયાત વર્ગ:- કર્મચારી સાથે મનમુટાવ થાય.
  • વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થશે.
  • પારિવારિક વાતાવરણ:- જોઈ વિચારીને નિર્ણય લેવો હિતાવહ.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:- ૪

તુલા રાશ

  • સ્ત્રીવર્ગ:આર્થિક કટોકટીના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-નોકરીના સંજોગ કથળતા વરતાય.
  • વ્યાપારી વર્ગ: બહારના કામકાજથી સાનુકૂળતા.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતાના વાદળ દૂર થાય.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
  • લગ્નઈચ્છુક :-યોગ સાનુકૂળ બને.
  • પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થાય.
  • નોકરિયાતવર્ગ:-કામ કાર્ય અંગે પ્રવાસ રહે.
  • વેપારીવર્ગ:- ઉઘરાણી પ્રાપ્ત થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ વધતા જણાય.
  • શુભ રંગ :લાલ
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-પરિવારિક સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ સ્થિતી નિર્માણ થાય.
  • પ્રેમીજનો :-સાનુકૂળ મુલાકાત સંભવ બને.
  • નોકરિયાતવર્ગ :- ચિંતા યથાવત રહે.
  • વેપારીવર્ગ:- પ્રવાસનું આયોજન શક્ય બને.
  • પારિવારિક વાતાવરણ:-પ્રવાસ ફળે.વિવાદથી દૂર રહેવું.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:- ૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા સુલજતી જણાય.
  • લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગ રહે.
  • પ્રેમીજનો:-મુલાકાત ફળે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સરળતા રહે.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ દિવસ જણાય.
  • પારિવારિકવાતાવરણ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • શુભ રંગ :- નીલો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ઉલઝન રહે.
  • લગ્નઈચ્છુક :-ધાર્યું ન થાય ધીરજ રાખવી.
  • પ્રેમીજનો:-ઉલજન ભર્યો દિવસ રહે.
  • નોકરિયાત વર્ગ:-ઉપરી થી તણાવ રહે.
  • વેપારીવર્ગ:- વિલંબ વિઘ્ની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:- પરિસ્થિતિમાં બદલાવ જણાય.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:- ૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંજોગો સુધરતા લાગે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સાનુકૂળ રહે.
  • પ્રેમીજનો:-યોગ્ય તક મળે.
  • નોકરિયાત વર્ગ:-હરતું ફરતું કામ મળવાની શક્યતા.
  • વેપારી વર્ગ:- પ્રયત્ન સફળ થાય.
  • પારિવારિક વાતાવરણ:-સ્થિતિ પર કાબૂ મેળવવો. અકળામણ દૂર થાય.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૮