જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને લગ્નની તક છૂટે નહીં તે ખાસ જોવું

*તારીખ ૦૨-૧૨-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આષાઢ માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- તેરસ ૨૦:૨૭ સુધી.
  • *વાર* :- ગુરૂવાર
  • *નક્ષત્ર* :- સ્વાતિ ૧૬:૨૮ સુધી.
  • *યોગ* :- શોભન ૧૭:૦૦ સુધી.
  • *કરણ* :- ગર,વણિજ, વિષ્ટિ.
  • *સૂર્યોદય* :-૦૬:૦૫
  • *સૂર્યાસ્ત* :-૧૯:૨૨
  • *ચંદ્ર રાશિ* :- તુલા
  • *સૂર્ય રાશિ* :- મિથુન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

શ્રી જ્ઞાનેશ્વર પુણ્યતિથિ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-બોલાચાલી વાતચીતમાં સંયમ રાખવો.
  • *લગ્નઈચ્છુક* :-તક છૂટે નહીં તે જોવું.
  • *પ્રેમીજનો*:-મુલાકાત અંગે સાનુકૂળતા રહે.
  • *નોકરિયાત વર્ગ*:-મૂંઝવણભર્યા સંજોગ.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્નો વધારવા હિતદાયક.
  • *પારિવારિકવાતાવરણ*:- અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:-૩

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-સામાજિક ચિંતા જણાય.
  • *લગ્નઈચ્છુક* :-મૂંઝવણ યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-પ્રતિકૂળતા સામે ટકી શકો.
  • *નોકરિયાત વર્ગ*:-સમાધાન થી પ્રશ્ન હલ થઈ શકે.
  • *વેપારીવર્ગ*:-મહત્વના કામ પાર પડે.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રતિકૂળતામાંથી બહાર આવી શકો.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક* :- ૪

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ ને પોતાની તરફ કરી શકો.
  • *પ્રેમીજનો*:-પકડાપકડી ના સંજોગ સાવધાની રાખવી.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ બનેલો રહે.
  • *વેપારીવર્ગ*:-પ્રગતિકારક તક સર્જાય.
  • *પારિવારિક વાતાવરણ*:-જામીન જવાબદારીનું જોખમ ભારે પડે.
  • *શુભરંગ*:-વાદળી
  • *શુભ અંક*:-૨

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણનો ઉકેલ મળે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ ની આશા રહે.
  • *પ્રેમીજનો*:-વાતો માં ભરમાયા બાદ પસ્તાવો થાય.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજમા ધાર્યું થાય નહીં.
  • *વેપારી વર્ગ*:-વ્યવસાયથી ઉન્નતિના સંજોગ.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ*:-નારંગી
  • *શુભ અંક*:-૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા ઉચાટ ધીરજ રાખવી.
  • *લગ્નઈચ્છુક* :-ધીરજના ફળ મીઠા.
  • *પ્રેમીજનો* :-વિલંબથી મિલન ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ* :-કાર્યબોજ હળવો બને.
  • *વેપારીવર્ગ* :-આર્થિક પરિસ્થિતિ સુધરે.
  • *પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલીનો ઉકેલ શોધવો.રાહત મળે.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંજોગ સાનુકૂળ રહે.
  • *લગ્નઈચ્છુક* :-ગૂંચવણ દૂર થાય.
  • *પ્રેમીજનો*:-વાદ વિવાદની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-ગૂંચવણ મુશ્કેલી સુધારવી.
  • *વેપારીવર્ગ*:-પ્રતિકૂળતા માંથી બહાર આવી શકો.
  • *પારિવારિક વાતાવરણ*:-મનપર સંજોગ સવાર ન થવા દેવા.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:-૬

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:ગૃહજીવનના સંજોગ ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ તક ની સંભાવના.
  • *પ્રેમીજનો*:-ધીરજ ધરવી.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરીનો પ્રશ્ન હલ થાય.
  • *વ્યાપારી વર્ગ*:-આવકના નવા સ્ત્રોત ઉભા કરી શકો.
  • *પારિવારિક વાતાવરણ*:-જતું કરવાની ભાવના થી સાનુકૂળતા.
  • *શુભ રંગ*:-જાંબલી
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મતમતાંરની સંભાવના.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો વધારવા.
  • *પ્રેમીજનો*:-મૂંઝવણ દૂર થાય.
  • *નોકરિયાતવર્ગ*:-સ્થિતિ વણસે નહીં તે જોવું.
  • *વેપારીવર્ગ*:-આર્થિક સમસ્યા સતાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-બેદરકારીથી સંભાળવું.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સમસ્યાનો સિલસિલો અટકતો જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાન થી સાનુકૂળતા.
  • *પ્રેમીજનો* :-સમસ્યામાં સુધારો થાય.
  • *નોકરિયાતવર્ગ* :-નોકરીમાં ફેર-બદલની શક્યતા.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક સંજોગ સુધરે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:-૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રાસંગિક આયોજન સંભવ રહે.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ સ્વીકારી ધીરજ રાખવી.
  • *પ્રેમીજનો*:-આવેશ ઉગ્રતાથી દૂર રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:-અપેક્ષા યુક્ત નોકરી મળવાની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-સંજોગ સુધરે સાવચેત રહેવું.
  • *પારિવારિકવાતાવરણ*:-ગણતરીના પાસા પલટતા જણાઈ.
  • *શુભ રંગ* :-ભૂરો
  • *શુભ અંક*:- ૭

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા યુક્ત વાતાવરણ રહે.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ સારા હોય.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સફળ થાય.
  • *નોકરિયાત વર્ગ*:- ઉલજન ભર્યો સમય ચેતીને ચાલવું.
  • *વેપારીવર્ગ*:-ધાર્યું ન થતા ચિંતા જણાઈ.
  • *પારિવારિકવાતાવરણ*:-ભાગ્ય યોગે સંજોગ સુધરે.
  • *શુભરંગ*:-નીલો
  • *શુભઅંક*:-૯

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા સર્જાય.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ સારા બને.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સરળતાથી થઈ શકે.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજ કઠિન હોય ધીરજ રાખવી.
  • *વેપારી વર્ગ*:- ભાગ્યનો સહયોગ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રગતિકારક સારા સંજોગ સર્જાય.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:-૫