મંગળવારે જાણો હનુમાનજી કોનાપર વરસાવશે કૃપા અને કોને થશે નુકસાન

તારીખ ૧૭-૦૮-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- દશમી ૨૭:૨૨ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- જ્યેષ્ઠા ૨૫:૩૬ સુધી.
  • યોગ :- વૈધૃતિ ૨૪:૦૪ સુધી.
  • કરણ :- કૌલવ,તૈતિલ.
  • સૂર્યોદય :-૦૬:૧૮
  • સૂર્યાસ્ત :-૧૯:૦૬
  • ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
  • ૨૫:૩૬ સુધી. ધન.
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

મંગળાગૌરી પૂજન,સંક્રાંતિ પુણ્યકાળ ૧૨:૪૬ સુધી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ વધતો લાગે.
  • લગ્નઈચ્છુક :-તક વ્યર્થ જાય.
  • પ્રેમીજનો:-વિરહની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ વધતો જણાય.
  • વેપારીવર્ગ:-ચિંતા દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:- સંપત્તિ વાહન અંગે ચિંતા જણાય.
  • શુભ રંગ :- સફેદ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-મત મતાંતર સર્જાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બની રહે.
  • પ્રેમીજનો:-એકંદરે સરળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-સમય સુધરતો જણાય.
  • વેપારીવર્ગ:-લેણદાર નો તકાદો રહે.
  • પારિવારિકવાતાવરણ:- અંતઃકરણમાં ચિંતા વ્યથા રહે.
  • શુભ રંગ:- પીળો
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-આવેશ ગુસ્સો છોડવો.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • પ્રેમીજનો:-વિલંબ વિઘ્ન રહે.
  • નોકરિયાત વર્ગ:- વ્યસ્તતા વધે.
  • વેપારીવર્ગ:-કસોટી થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સાવચેત રહેવું હિતાવહ.
  • શુભરંગ:- જાંબલી
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ઉતાવળ કામ ન લાગે.
  • લગ્નઈચ્છુક :- ચિંતા દૂર થાય.
  • પ્રેમીજનો:- મુલાકાત સફળ રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રગતિની તક મળે.
  • વેપારી વર્ગ:-ખર્ચ-વ્યય નાથવા.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક ભાગીદારીના સંજોગ.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-વ્યગ્રતા ચિંતા સતાવે.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
  • પ્રેમીજનો :- સંવાદિતા જળવાઈ રહે.
  • નોકરિયાત વર્ગ :- કાર્યબોજ વધે.
  • વેપારીવર્ગ :- કાર્ય લાભના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિક તણાવ દુર થાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
  • લગ્નઈચ્છુક :- વિલંબ યથાવત રહે.
  • પ્રેમીજનો:-વિરહની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- મુશ્કેલી પાર કરી શકો.
  • વેપારીવર્ગ:-તણાવ દુર થાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રાસંગિક ખર્ચ જણાય.પ્રવાસ મુસાફરી થાય.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ રહે.
  • લગ્નઈચ્છુક :-તક મળે ઝડપવી.
  • પ્રેમીજનો:- પરેશાની ના સંજોગો.
  • નોકરિયાત વર્ગ:-તણાવ સર્જાય.
  • વ્યાપારી વર્ગ:લાભની આશા ફળે નહીં.
  • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક પ્રશ્નો પર પણ ધ્યાન આપવું.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- મુશ્કેલી દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રહે.
  • પ્રેમીજનો:-મન આનંદિત રહે.
  • નોકરિયાતવર્ગ:-તણાવના સંજોગો બને.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો ફળદાયી રહે.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૩

ધનરાશ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
  • પ્રેમીજનો :- ચિંતા યથાવત રહે.
  • નોકરિયાતવર્ગ :- મૂંઝવણ દૂર થાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાય પ્રશ્ન હલ થાય.
  • પારિવારિક વાતાવરણ:-વિવાદથી દૂર રહેવું.
  • શુભરંગ:- ક્રીમ
  • શુભઅંક:- ૬

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં સરળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-ભાગ્ય યોગે સાનુકૂળતા.
  • વેપારીવર્ગ:-ચિંતા મુંઝવણ દૂર થતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:-પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.
  • શુભ રંગ :-લીલો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-ચિંતાનો ઉકેલ મુશ્કેલ જણાય.
  • પ્રેમીજનો:- સાનુકૂળતા સર્જાય.
  • નોકરિયાત વર્ગ:- પ્રશ્ન હલ થતો જણાય.
  • વેપારીવર્ગ:- સમયનો સાથ મળે.
  • પારિવારિકવાતાવરણ:-મૂંઝવણમાંથી માર્ગ મળતો જણાય.
  • શુભરંગ:- નીલો
  • શુભઅંક:-૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- સમય સાથ ન આપે.
  • પ્રેમીજનો:-વિલંબના સંજોગો બને.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્નો ફળદાયી બને.
  • વેપારી વર્ગ:- અજંપો દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વના કામકાજ સફળ થાય.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:-૬