જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને માનસિક અજંપો દુર થાય

*તારીખ ૧૧-૦૨-૨૦૨૨ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- મહા(માઘ)માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- દશમ‌ ૧૩:૫૪ સુધી.
  • *નક્ષત્ર* :- મૃગશીર્ષ ૩૦:૩૮ સુધી.
  • *વાર* :- શુક્રવાર
  • *યોગ* :- વૈધૃતિ ૧૯:૪૯ સુધી.
  • *કરણ* :- ગર,વણિજ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૩
  • *સૂર્યાસ્ત* :-૧૮:૩૩
  • *ચંદ્ર રાશિ* :- વૃષભ ૧૭:૦૭ સુધી. મિથુન
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા હળવી બને.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્યનો સહયોગ મળે.
  • *પ્રેમીજનો*:-મર્યાદા સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-સંઘર્ષ સફળ બને.
  • *વેપારીવર્ગ*:-સંયમિત આશા ફળતી જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- માનસિક અજંપો દૂર થાય.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-સકારાત્મકતા થી સાનુકૂળતા.
  • *લગ્નઈચ્છુક* :- તક સફળ થતી જણાય.
  • *પ્રેમીજનો*:-સફળતામાં વિલંબ.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવમુક્તિ શક્ય રહે.
  • *વેપારીવર્ગ*:- પ્રયત્ન સફળ બને.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સમસ્યા હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બની રહે.
  • *પ્રેમીજનો*:-નવી તક ના સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:-મહેનતનું ફળ મળતું લાગે.
  • *વેપારીવર્ગ*:- વ્યસ્તતા વધે.
  • *પારિવારિક વાતાવરણ*:-કરજ ઋણ અંગે ચિંતા વધે.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૨

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-દિવસ શાંતિથી પસાર કરવો.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
  • *પ્રેમીજનો*:- પ્રયત્નો ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-વિરોધી થી સાવધ રહેવું.
  • *વેપારી વર્ગ*:- મૂંઝવણભર્યા સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-ખટપટથી સાવધ રહેવું.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગો વિપરીત રહે.
  • *પ્રેમીજનો* :-ટેન્શન દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ* :-તક ગુમાવવી નહીં.
  • *વેપારીવર્ગ* :- પ્રયત્નો સફળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-ધારણા મુજબ ફળ મળવું મુશ્કેલ.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક બાબતે આનંદ રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબની સંભાવના બને.
  • *પ્રેમીજનો*:-નમ્રતા સાનુકૂળતા બનાવે.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજની ગૂંચવણ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-પરિસ્થિતિ સુધરે.
  • *પારિવારિક વાતાવરણ*:-ભાગ્ય યોગે સ્નેહીનો સહયોગ મળે.
  • *શુભ રંગ*:-ગ્રે
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનનો પ્રશ્ન ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ.
  • *પ્રેમીજનો*:-પ્રિયજનથી મિલન થાય.
  • *નોકરિયાત વર્ગ*:-સંજોગ યથાવત રહે.
  • *વ્યાપારી વર્ગ*:આર્થિક સમસ્યા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મુશ્કેલી પાર કરી શકો.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ વિપરીત રહે.
  • *પ્રેમીજનો*:-આશાસ્પદ દિવસ રહે.
  • *નોકરિયાતવર્ગ*:-સમાધાનકારી વલણ કામ લાગે.
  • *વેપારીવર્ગ*:-ધારણા મુજબ ન બને.
  • *પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ સુધરે.મનની મૂંઝવણ દૂર થાય.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૩

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ઉતાવળ આવેશ પર કાબૂ રાખવો.
  • *લગ્નઈચ્છુક* :-વધુ પ્રયત્નો જરૂરી.
  • *પ્રેમીજનો* :-મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાતવર્ગ* :-મુશ્કેલી પાર કરી શકો.
  • *વેપારીવર્ગ*:-હરીફથી સાવધ રહેવું.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા અશાંતિના વાદળ વિખેરાય.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:-૪

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વ્યથા ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-મુલાકાત થી આશા બંધાય.
  • *પ્રેમીજનો*:-સરળતા થી મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-અડચણ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-કાયદાકીય બાબતો નો ઉકેલ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:-સમસ્યા દૂર થાય.
  • *શુભ રંગ* :-ભૂરો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહક્લેશ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ.
  • *પ્રેમીજનો*:-મનમુટાવ ટાળવા.
  • *નોકરિયાત વર્ગ*:- ઉપરી થી તણાવ.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્નો સફળ થાય.
  • *પારિવારિકવાતાવરણ*:-અવિચારી ખર્ચ ટાળવા.
  • *શુભરંગ*:-નીલો
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ગૂંચવણ રહે.
  • *લગ્નઈચ્છુક* :-અડચણ રહે.
  • *પ્રેમીજનો*:-ઈગો મૂંઝવણ રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-સમસ્યા દૂર થતી જણાય.
  • *વેપારી વર્ગ*:- પરિસ્થિતિ સુધરે.
  • *પારિવારિક વાતાવરણ*:- સમાધાનકારી વલણ કામ લાગે.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૧