મેષ અને કર્ક રાશિના લોકોની ચિંતામાં વધારો કરી શકે છે અઠવાડિયાની શરૂઆત, જાણો સોમવારનું રાશિફળ

તારીખ ૦૬-૦૯-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ કૃષ્ણપક્ષ
  • તિથિ :- ચૌદસ ૦૭:૩૯ સુધી. અમાસ ૩૦:૨૩ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- મઘા ૧૭:૫૨ સુધી.
  • યોગ :- શિવ ૦૬:૫૪ સુધી. સિદ્ધ ૨૮:૪૯ સુધી.
  • કરણ :- શકુની,ચતુષ્પદ, નાગ.
  • સૂર્યોદય :-૦૬:૨૪
  • સૂર્યાસ્ત :-૧૮:૫૦
  • ચંદ્ર રાશિ :- સિંહ
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

શિવપૂજન,અમાવસ્યા ક્ષય તિથિ છે,દર્શ અમાસ,સોમવતી અમાસ ૦૭:૩૯ થી,પીઠોરી અમાસ,

શિવપૂજન સમાપ્ત,

દર્ભાહરણ,વૃષભ પૂજન.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-કસોટી થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-અમાવસ્યાના યોગે વિલંબ.
  • પ્રેમીજનો:- મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-મુશ્કેલીના સંજોગ.
  • વેપારીવર્ગ:-આર્થિક કટોકટી રહે.
  • પારિવારિકવાતાવરણ:- અમાવસ્યાના યોગે ધીરજ રાખવી.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-અમાવસ્યાના યોગે શાંતિ જાળવવી.
  • લગ્નઈચ્છુક :-અમાવસ્યા ના કારણે વાત પાછળ ઠેલાઈ.
  • પ્રેમીજનો:- અડચણ ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- શાંતિ જાળવવી.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક ઉલજન રહેશે.
  • પારિવારિકવાતાવરણ:- દિનભર માનસિક વ્યગ્રતા જણાઈ.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- સ્વસ્થતા ટકાવવી.
  • લગ્નઈચ્છુક :- વિપરીત યોગ.
  • પ્રેમીજનો:-સમસ્યા ઊભી થાય.
  • નોકરિયાત વર્ગ:-વિલંબના સંજોગ.
  • વેપારીવર્ગ:- પ્રતિકૂળતા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિક લાભની તક.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
  • લગ્નઈચ્છુક :- વ્યગ્રતા ચિંતા રહે.
  • પ્રેમીજનો:- અવરોધ રહે.
  • નોકરિયાત વર્ગ:- નાણાભીડ રહી શકે.
  • વેપારી વર્ગ:-અમાવસ્યા અવરોધ રખાવે.
  • પારિવારિક વાતાવરણ:- અમાવસ્યાથી વ્યગ્રતા રહી શકે.
  • શુભ રંગ:- પીળો
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- અમાવસ્યા ચિંતા વ્યથાના સંજોગ.
  • લગ્નઈચ્છુક :- સમય સાથ ન આપે.
  • પ્રેમીજનો :- વિયોગના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :- અંજપો ચિંતા રહે.
  • વેપારીવર્ગ :- ખર્ચ વ્યય ના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-અમાવસ્યા હોય ધીરજ રાખવી.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- વ્યગ્રતા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :- વિવાદિત સંજોગ જણાય.
  • પ્રેમીજનો:-વિલંબથી અંજપો રહે.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ સંજોગ.
  • વેપારીવર્ગ:-સાનુકૂળતા બને.
  • પારિવારિક વાતાવરણ:-અમાવસ્યા હોય સ્વસ્થતા જાળવવી.
  • શુભ રંગ:- ગ્રે
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:થોડી સમસ્યા રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:- વ્યગ્રતા જણાય.
  • નોકરિયાત વર્ગ:-માનસિક તણાવ રહે.
  • વ્યાપારી વર્ગ:સમસ્યા બનેલી રહે.
  • પારિવારિક વાતાવરણ:-લાભ ઓછો જણાય.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:- અમાવસ્યા મનોવ્યથા રખાવે.
  • લગ્નઈચ્છુક :- સંજોગ સરકતા જણાય.
  • પ્રેમીજનો:- સાનુકૂળતા બને.
  • નોકરિયાતવર્ગ:- તણાવના સંજોગ.
  • વેપારીવર્ગ:-અમાવસ્યા હોય અવરોધ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-વિપરીત સંજોગ.ચિંતા જણાય.
  • શુભ રંગ : લાલ
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- અકળામણ રહે.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે વિલંબ.
  • પ્રેમીજનો :- મનમુટાવ રહે.
  • નોકરિયાતવર્ગ :- સાનુકૂળતા બને.
  • વેપારીવર્ગ:- સાનુકૂળ વ્યવસાય.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતા અકળામણ દૂર થાય.
  • શુભરંગ:- નારંગી
  • શુભઅંક:- ૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્ને ચિંતા.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાના સંજોગ.
  • પ્રેમીજનો:- સાનુકૂળ તક.
  • નોકરિયાત વર્ગ:-વ્યવસાયિક સાનુકૂળતા.
  • વેપારીવર્ગ:-ધીરજની કસોટી થતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:-અમાવસ્યા હોય વિવાદથી દૂર રહેવું.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:- ૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક પ્રશ્ને સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :- સમસ્યા બનેલી રહે.
  • પ્રેમીજનો:- ઉગ્રતા છોડવી.
  • નોકરિયાત વર્ગ:- વિપરીતતા બનેલી રહે.
  • વેપારીવર્ગ:- ઉદ્વેગના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:-સામાજિક વિપરીત સંજોગ.કસોટી થતી જણાય.
  • શુભરંગ:- નીલો
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- સ્વસ્થતા જાળવવી.
  • લગ્નઈચ્છુક :- દ્વિધા ના સંજોગ.
  • પ્રેમીજનો:- વિરહ વિલંબના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- ધીરજના સંજોગ જાળવવા.
  • વેપારી વર્ગ:- ઉલજનના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-અમાવસ્યા ઉદ્વેગ ના સંજોગ.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૬