આજે મેષ રાશિના જાતકોને કરવી પડશે વધારે મહેનત અને કોનું સુધરશે ભાગ્ય, જાણો મંગળવારનું રાશિફળ

તારીખ ૨૮-૦૯-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
  • તિથિ :- સાતમ ૧૮:૧૮ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- મૃગશીર્ષ ૨૦:૪૫ સુધી.
  • યોગ :- વ્યતિપાત ૧૭:૫૧ સુધી.
  • કરણ :- બવ
  • સૂર્યોદય :-૦૬:૩૦
  • સૂર્યાસ્ત :-૧૮:૨૮
  • ચંદ્ર રાશિ :- વૃષભ ૦૭:૧૫ સુધી. મિથુન
  • સૂર્ય રાશિ :- કન્યા

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ સાતમ નું શ્રાદ્ધ, મહાલક્ષ્મી વ્રત સમાપ્ત

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-તણાવમુક્તિ સંભવ રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ માં વિલંબ જણાય.
  • પ્રેમીજનો:-વિલંબથી સાનુકૂળતા જણાય.
  • નોકરિયાત વર્ગ:-મહેનતનું ફળ મળે.
  • વેપારીવર્ગ:-નવા આયોજન ગોઠવાય.
  • પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવા.
  • લગ્નઈચ્છુક :-જીદ મમત અવરોધ કરાવે.
  • પ્રેમીજનો:- સમસ્યાનો હલ મળે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમાધાન કરવું પડે.
  • વેપારીવર્ગ:-સમસ્યાનો હલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-નાણાભીડમાં રાહત મળે.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પરેશાનીમાં રાહત જણાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સુધરે તક મળે.
  • પ્રેમીજનો:-મુલાકાત સાનુકૂળ બને.
  • નોકરિયાત વર્ગ:-સખત મહેનત ની નોકરી સંભવ બને.
  • વેપારીવર્ગ:-ઉલજન ની સંભાવના રહે.
  • પારિવારિક વાતાવરણ:-તણાવ અને ચિંતામાં રાહત જણાય.
  • શુભરંગ:-વાદળી
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-આવાગમનના સંજોગ બને.
  • લગ્નઈચ્છુક :-તક સરકે.
  • પ્રેમીજનો:-અજંપો ચિંતાનું આવરણ રહે.
  • નોકરિયાત વર્ગ:-સખત મહેનત ની નોકરી થાય.
  • વેપારી વર્ગ:- નવું સાહસ ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-પર્યટન મુસાફરીના સંજોગ શક્ય બને.
  • શુભ રંગ:- પોપટી
  • શુભ અંક:- ૫

સિંહ રાશ

  • સ્ત્રીવર્ગ:-વાણી વર્તનમાં સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-રાહતના સમાચાર મળે.
  • પ્રેમીજનો :-મુલાકાત અંગે સાનુકૂળતા બને.
  • નોકરિયાત વર્ગ :-કસોટી યુક્ત સમય જણાય.
  • વેપારીવર્ગ :-ધંધામાં પ્રગતિ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતાના વાદળ વિખેરાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળ બને.
  • લગ્નઈચ્છુક :-થોડા વિલંબ ની સંભાવના.
  • પ્રેમીજનો:-વિપરીત સંજોગો થી સંભાળવું.
  • નોકરિયાત વર્ગ:- પ્રમોશન શક્ય બને.
  • વેપારીવર્ગ:- પ્રગતિ નો અહેસાસ થાય.
  • પારિવારિક વાતાવરણ:-ભાગ્ય યોગે અનુકૂળતા બને.
  • શુભ રંગ:-ભૂરો
  • શુભ અંક:- ૪

તુલા રાશ

  • સ્ત્રીવર્ગ:પ્રતિકૂળતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થાય.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:-બઢતી સાથે બદલી સંભવ.
  • વ્યાપારી વર્ગ:ખર્ચ-ખરીદી નાથવા.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતાનો બોજ હળવો બને.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- મનોવ્યથા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-કસોટી યુક્ત સમય.
  • પ્રેમીજનો:-વ્યર્થ જીદ મનમુટાવ રખાવે.
  • નોકરિયાતવર્ગ:-પ્રયત્નો સફળ બને.
  • વેપારીવર્ગ:-નાણાકીય બાબતે રાહત મળે.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહી મિત્ર ના સહયોગથી સાનુકૂળતા.
  • શુભ રંગ :ગુલાબી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ચિંતા બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :-લવ મેરેજ એરેન્જ મેરેજમાં ગોઠવાય તેવી સંભાવના.
  • પ્રેમીજનો :- પ્રપોઝ થઈ શકે/કરી શકો.
  • નોકરિયાતવર્ગ :- પરદેશ નોકરી ની સંભાવના.
  • વેપારીવર્ગ:- લેણદાર નો તકાદો વધે.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા તંગદિલી રહે.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનમુટાવ ટાળવા.
  • લગ્નઈચ્છુક :- સમય સરકે.
  • પ્રેમીજનો:-વિલંબ થી મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે અકસ્માત આગજનીના સંજોગ.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક સાનુકૂળતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-હરીફ શત્રુથી પરેશાની રહે.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- સંજોગ સાનુકૂળ બને.
  • પ્રેમીજનો:-મુલાકાત સફળ બને.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-સાનુકૂળ વ્યવસાય રહે.
  • પારિવારિકવાતાવરણ:-મહત્ત્વના કામકાજો સફળ બને.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:- ૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક સંયમ જરૂરી.
  • લગ્નઈચ્છુક :-સ્વજનથી સહકાર મળે.
  • પ્રેમીજનો:-મમત મતમતાંતર કરાવે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ રચાઈ.
  • વેપારી વર્ગ:- આશાસ્પદ દિવસ રહે.
  • પારિવારિક વાતાવરણ:-ઈચ્છા મુજબ ન બને.સંયમ રાખવો.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:- ૬