જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઈનો દિવસ સારો રહેશે તો કોઇને મુલાકાત ફળશે

તારીખ ૧૦-૧૦-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- પાંચમ ૨૬:૧૬ સુધી.
  • *વાર* :- રવિવાર
  • *નક્ષત્ર* :- અનુરાધા ૧૪:૪૬ સુધી.
  • *યોગ* :- આયુષ્માન ૧૬:૦૪ સુધી.
  • *કરણ* :- બવ,બાલવ.
  • *સૂર્યોદય* :-૦૬:૩૪
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૮
  • *ચંદ્ર રાશિ* :- વૃશ્ચિક
  • *સૂર્ય રાશિ* :- કન્યા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

સરસ્વતી આવાહન.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રવાસનું આયોજન શક્ય રહે.
  • *લગ્નઈચ્છુક* :-દિવસ સારો રહે.
  • *પ્રેમીજનો*:- વિલંબથી મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-પરિવર્તન ની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક વાતાવરણ નરમ જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- વ્યગ્રતા ચિંતા ના સંજોગ બની રહે.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૭

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ ની સમસ્યા રહે.
  • *પ્રેમીજનો*:- વિરહ ના સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- ધીરજ થી સમય પસાર કરવો.
  • *વેપારીવર્ગ*:- ચિંતા ટેન્શન રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મુંજવણ નો હલ મળે.
  • *લગ્નઈચ્છુક* :- સંજોગ માં સાનુકુળતા વર્તાય.
  • *પ્રેમીજનો*:-મનમુટાવ જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રમોશન ના સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:- આવકમાં વધારો જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-મુંજવણ નો માર્ગ મળે.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વિશ્વાસે રહેવુ નહીં.
  • *લગ્નઈચ્છુક* :- ઉંમર ના તફાવતની સંભાવના.
  • *પ્રેમીજનો*:- છુપાછુપી ના સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:- ઉપરી થી તણાવના સંજોગ રહે.
  • *વેપારી વર્ગ*:-નવા આયોજનના સંજોગ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-વિરોધી/હરીફથી સાવધાન રહેવું.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સમસ્યા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- સારા સમાચાર પ્રાપ્ત થાય.
  • *પ્રેમીજનો* :- મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ* :- કાર્યક્રમ ઉજવણી રહે.
  • *વેપારીવર્ગ*વિચારીને નિર્ણય લેવો.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા ઉલજન બનેલા રહે.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- આપનું સન્માન જળવાય.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબના સંજોગ બનતા રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- નવી નોકરીના સંજોગો બને.
  • *વેપારીવર્ગ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • *પારિવારિક વાતાવરણ*:- ખર્ચ-વ્યય વધતા જણાય.
  • *શુભ રંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:વ્યગ્રતા ચિંતાનું આવરણ આવી જાય.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગો બને.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરી અર્થે પ્રવાસના સંજોગ રહે.
  • *વ્યાપારી વર્ગ*:રજા સાથે વ્યવસાયિક સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અને સમયની કાળજી લેવી.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મન મોટું રાખવું.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ ની સંભાવના જણાય.
  • *પ્રેમીજનો*:- પ્રવાસ ના સંજોગો બને.
  • *નોકરિયાતવર્ગ*:- કાર્યક્ષેત્રે વિકટતા જણાય.
  • *વેપારીવર્ગ*:- નવા વ્યવસાય ની તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-સાનુકૂળ તક ની આશા ફળે.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા વિવાદના સંજોગ રહે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકુળ તક ના સંજોગો મળે.
  • *પ્રેમીજનો* :- વિરહ ના સંજોગ રહે.
  • *નોકરિયાતવર્ગ* :- કાર્યક્ષેત્રે અકસ્માતથી સંભાળવું.
  • *વેપારીવર્ગ*:- નવરાત્રી પર્વમાં વ્યવસાયમાં લાભ જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:વિવાદિત સંજોગ ધીરજ રાખવી.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૫

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક તંગદિતીના સંજોગ રહે.
  • *લગ્નઈચ્છુક* :-તક માં વિલંબ થતો જણાય.
  • *પ્રેમીજનો*:- મતમતાંતર ના સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રતિકૂળતા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક અવરોધ સર્જાય.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રવાસ પર્યટનનું આયોજન શક્ય બને.
  • *શુભ રંગ* :- વાદળી
  • *શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક પ્રશ્નો હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :- આયોજનના સંજોગો બને.
  • *પ્રેમીજનો*:- ધીરજના ફળ મીઠા.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્યબોજ માં રાહત રહે.
  • *વેપારીવર્ગ*:- સાનુકૂળ વ્યાપારના સંજોગ બને.
  • *પારિવારિકવાતાવરણ*:-મહત્વની સમસ્યા માં સાનુકૂળતા બને.
  • *શુભરંગ*:- જાબલી
  • *શુભઅંક*:- ૨

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પ્રતિકૂળ દિવસ રહે.
  • *લગ્નઈચ્છુક* :- અવરોધ ના સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત ના સંજોગો બને.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરી અર્થે પ્રવાસની સંભાવના.
  • *વેપારી વર્ગ*:- વ્યવસાયિક પ્રયત્નો અસફળ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-મનમુટાવ અપમાન ટાળવાં હિતાવહ.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:-૮