જાણો આજનુ પંચાંગ અને રાશિફળ, આ રાશિના લોકોને આજે નોકરી વ્યવસાયમાં સંભાળીને પગલાં ભરવાં

*તારીખ ૧૭-૦૨-૨૦૨૨ ગુરુવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- મહા(માઘ)માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- એકમ‌ ૨૨:૪૧ સુધી.
  • *નક્ષત્ર* :- મઘા ૧૬:૧૧ સુધી.
  • *વાર* :- ગુરુવાર
  • *યોગ* :- અતિગંડ ૧૯:૪૭ સુધી.
  • *કરણ* :- બાલવ,કૌલવ.
  • *સૂર્યોદય* :-૦૭:૦૯
  • *સૂર્યાસ્ત* :-૧૮:૩૬
  • *ચંદ્ર રાશિ* :- સિંહ
  • *સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાનનો પ્રશ્ન હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-અવસર આંગણે દેખાય.
  • *પ્રેમીજનો*:- સંયમ સાથે સાનુકૂળ મિલન.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા ઉલજન રહે.
  • *વેપારીવર્ગ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- કાર્યલાભ,અંજપો ચિંતા.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગો સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:- મુલાકાતમાં વિલંબ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- પગાર વૃદ્ધિ ના સંજોગ.
  • *વેપારીવર્ગ*:- પ્રયત્નો સાનુકૂળ બને.
  • *પારિવારિકવાતાવરણ*:- સમસ્યાનો સિલસિલો અટકતો જણાય.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા વ્યથા અનુભવાય.
  • *લગ્નઈચ્છુક* :- પ્રસંગ ના સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- સાનુકૂળ મુલાકાત બને.
  • *નોકરિયાત વર્ગ*:-અકળામણ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- ખર્ચ વ્યય નાથવા.
  • *પારિવારિક વાતાવરણ*:-મહત્વના કામકાજ સફળ બને.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મતભેદ દૂર થતા જણાય.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબના સંજોગ બનશે.
  • *પ્રેમીજનો*:- મુલાકાતમાં અવરોધ.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રગતિની તક.
  • *વેપારી વર્ગ*:-કાર્ય ભાર સાનુકૂળ.
  • *પારિવારિક વાતાવરણ*:- પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- ધારણા સફળ બને.
  • *લગ્નઈચ્છુક* :- મંગળ પ્રસંગ ના સંજોગ.
  • *પ્રેમીજનો* :- સન્માન નું સ્વમાન થી અવરોધ.
  • *નોકરિયાત વર્ગ* :- રાહત હળવાશ અનુભવો.
  • *વેપારીવર્ગ* : અડચણ દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-નવી તક.લાભના સંજોગ.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સંતાન અંગે ઉલજન બની રહે.
  • *લગ્નઈચ્છુક* :- કેટલીક સમસ્યા વિલંબ કરાવે.
  • *પ્રેમીજનો*:-તર્ક તકમાં કામ ન આવે.
  • *નોકરિયાત વર્ગ*:- મુશ્કેલી નો હલ શોધી શકો.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રવાસ.
  • *પારિવારિક વાતાવરણ*:- હળવાશ રાહત.પુત્ર પૌત્રાદિક ની ચિંતા રહે.
  • *શુભ રંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:નાણાભીડનાં સંજોગ.
  • *લગ્નઈચ્છુક* :-રાહતના સંજોગ.
  • *પ્રેમીજનો*:- ઈગો અવરોધ કરાવે.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા વ્યગ્રતા રહે.
  • *વ્યાપારી વર્ગ*:સરકારનો સહયોગ પ્રાપ્ત થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ભોજન તેમજ આરોગ્ય અંગે સભાન રહેવું.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વાણી વિલાસ માં સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :- મુંજવણ દૂર થાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાતવર્ગ*:- નવી તકનો ઉત્સાહ.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક લાભની તક.
  • *પારિવારિક વાતાવરણ*:-વાણી, વર્તન, ખર્ચ, વ્યય થી ચિંતા રહે.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- દાંપત્ય જીવનમાં ઉમંગ ઉલ્લાસ
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે અવસરના સંજોગ.
  • *પ્રેમીજનો* :- મુલાકાત ની તક સાપડે.
  • *નોકરિયાતવર્ગ* :- નવી તકમાં સહકાર મળી રહે.
  • *વેપારીવર્ગ*:- આવક ઉઘરાણીના સંજોગ.
  • *પારિવારિક વાતાવરણ*:-અકારણ ચિંતા વ્યથા બની રહે.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૨

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*: પારિવારિક સહયોગ મળે.
  • *લગ્નઈચ્છુક* :-મુજવણ ચિંતા રહે.
  • *પ્રેમીજનો*:- વિરહ, ચિંતા રહે.
  • *નોકરિયાત વર્ગ*:-આકસ્મિક પ્રવાસ.
  • *વેપારીવર્ગ*:-આશાસ્પદ સંજોગ સરકતો જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-ગૃહજીવનના પ્રશ્નો પેચીદા બને.
  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :- અવસરના સંજોગ બને.
*પ્રેમીજનો*:- આવેશ ઉત્સાહ સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:- નવી તક સરકે.
*વેપારીવર્ગ*:- ઋણ, ચૂકવણું નાણાંભીડ રખાવે.
*પારિવારિકવાતાવરણ*:-અતિ ઉત્સાહ,ઉતાવળથી દૂર રહેવું.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૪

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મુંજવણ ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- અવસરના અવરોધ નો માહોલ.
  • *પ્રેમીજનો*:- કાનૂની ગૂંચથી સાવધ રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રવાસ મુસાફરી ટાળવા.
  • *વેપારી વર્ગ*:- ખર્ચ વ્યય નાથવા.
  • *પારિવારિક વાતાવરણ*:-કામ ચલાઉ ઉપાય મળે.પ્રવાસ અંગે ધાર્યું ન થાય.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૩