જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં નેતાગીરીના ગુણોનો વિકાસ થાય અને રાજકીય પ્રગતિ થાય

*તારીખ ૨૩-૦૨-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- મહા(માઘ)માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- સાતમ‌ ૧૬:૫૮ સુધી.
  • *નક્ષત્ર* :- વિશાખા ૧૪:૪૧ સુધી.
  • *વાર* :- બુધવાર
  • *યોગ* :- ધ્રુવ ૦૮:૨૬ સુધી. વ્યાઘાત ૨૯:૪૮ સુધી.
  • *કરણ* :- બવ,બાલવ.
  • *સૂર્યોદય* :-૦૭:૦૫
  • *સૂર્યાસ્ત* :-૧૮:૩૯
  • *ચંદ્ર રાશિ* :- તુલા ૦૮:૫૭ સુધી. વૃશ્ચિક
  • *સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

પૂર્વેધુ:શ્રાદ્ધ, શ્રીનાથજી નો પાટોત્સવ(નાથદ્વારા),કાલાષ્ટમી.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાન સાનુકૂળતા બનાવે.
  • *પ્રેમીજનો*:- સખ્તાઈનો માહોલ.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા,ઉલજન.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક ગૂંચ ચિંતા રખાવે.
  • *પારિવારિકવાતાવરણ*:- આર્થિક કટોકટીના સંજોગ રહે.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-સાનુકૂળતા બની રહે.
  • *લગ્નઈચ્છુક* :સંજોગ અવસર બને.
  • *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રમોશન ના સંજોગ.
  • *વેપારીવર્ગ*:- વ્યસ્તતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- લેણ દારની તક વધે.ચિંતા ઉલજન.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મનોવ્યથા ચિતામાં રાહત.
  • *લગ્નઈચ્છુક* :- સંજોગમાં સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:- પર્યટન સફળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવમાં રાહત.
  • *વેપારીવર્ગ*:- આર્થિક વિટંબણા ની સમસ્યા.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય/અકસ્માત ના સંજોગ થી જાળવવું.
  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૨

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અંજપો ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્નો માં વિલંબ રહે.
  • *પ્રેમીજનો*:- પ્રયત્ન સફળ બને.
  • *નોકરિયાત વર્ગ*:- અવરોધ માં રાહતના સંજોગ.
  • *વેપારી વર્ગ*:-મુંજવણ દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:- પારિવારિક ઉલજન ચિંતા દૂર થાય.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક પ્રશ્ન હલ થઇ શકે.
  • *લગ્નઈચ્છુક* :- ચિંતા દૂર થાય.
  • *પ્રેમીજનો* :- સ્વમાન ચિંતા રખાવે.
  • *નોકરિયાત વર્ગ* :- ઉપરીથી તણાવ બને.
  • *વેપારીવર્ગ* :- કામદારનો પ્રશ્ન સતાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-પરિવારમાં પ્રાસંગિક સંજોગ રહે.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૯

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મતભેદ માં રાહત.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો ફળદાયી રહે.
  • *પ્રેમીજનો*:-ધીરજ માં કસોટી ના સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:- મુશ્કેલી નો ઉપાય મળે.
  • *વેપારીવર્ગ*:-ચિંતા ના વાદળ હટે.
  • *પારિવારિક વાતાવરણ*:- હરીફ ની કારી ન ફાવે.
  • *શુભ રંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પરિવારિક સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થઇ શકે.
  • *પ્રેમીજનો*:-ઈગો થી અવરોધ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-ફેરફારની સંભાવના.
  • *વ્યાપારી વર્ગ*:વ્યવસાયિક પરિવર્તનની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:-આવક ઉઘરાણી પ્રાપ્ત થાય.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:- ખર્ચ-વ્યય માં વૃદ્ધિ થાય.
  • *લગ્નઈચ્છુક* :-અવસરની સંભાવના.
  • *પ્રેમીજનો*:-મિલન માં વિલંબ રહે.
  • *નોકરિયાતવર્ગ*:- સાનુકૂળ નોકરી મળે.
  • *વેપારીવર્ગ*:- દિવસ સારો રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સંપત્તિ ખરીદ-વેચાણની સંભાવના.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મુસાફરીની સંભાવના.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબની સંભાવના વધે.
  • *પ્રેમીજનો* :- અવરોધ આવે.
  • *નોકરિયાતવર્ગ* :- તણાવમાં વૃદ્ધિ થાય.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક પ્રવાસ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-મૂંઝવણ દૂર થાય સાનુકૂળતા રહે.
  • *શુભરંગ*:-પીળો
  • *શુભઅંક*:- ૪

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- આશંકાઓ વિવાદ જગાવે.
  • *લગ્નઈચ્છુક* :-મુશ્કેલીથી સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:-પ્રયત્ન સફળ થાય.
  • *નોકરિયાત વર્ગ*:સાનુકૂળ સંજોગ.
  • *વેપારીવર્ગ*:-સીઝનલ વ્યવસાયમાં સફળતા મળે.
  • *પારિવારિકવાતાવરણ*:-મૂંઝવણ ચિંતામાં રાહત રહે.
  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- અંગત સમસ્યામાં સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :- મૂંઝવણમાંથી માર્ગ મળે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સરળતાથી થાય.
  • *નોકરિયાત વર્ગ*:- નોકરીમાં ફેરબદલ થાય.
  • *વેપારીવર્ગ*:-રોકાણ ખર્ચ વધતાં જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-વાહન સંપત્તિના પ્રશ્નો ચિંતા રખાવે.
  • *શુભરંગ*:-ભૂરો
  • *શુભઅંક*:- ૧

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સંવાદિતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- ઉંમર સાથે નો તફાવત જણાય.
  • *પ્રેમીજનો*:- ભાગ્ય યોગ્ય મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:- સંજોગો સુધરતા જણાય.
  • *વેપારી વર્ગ*:- ચિંતામુક્ત દિવસ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-આશાસ્પદ દિવસ.પ્રગતિકારક તક.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૩