કેમેરાની સામે આવી કઈક વધારે જ હોટ અંદાજમાં Nikki Tamboli, ખુબ જ નાની ડ્રેસમાં બતાવી પોતાની અદાઓ.

નિક્કી તંબોલી (Nikki Tamboli) જ્યારથી બિગ બોસમાં આવી છે, એમના નામની ખુબ જ જાણીતું થવા લાગ્યું છે. અભિનેત્રી નિક્કી તંબોલીની પાસે હવે કામની કોઈ કમી છે નહી. હાલના સમયમાં અભિનેત્રી નિક્કી તંબોલી કોઈને કોઈ શો કે પછી વિડીયો સોંગમાં જોવા મળી જ જાય છે. હવે એકવાર ફરીથી અભિનેત્રી નિક્કી તંબોલીએ પોતાની હોટ અદાઓથી લોકોને દીવાના બનાવવાનું કામ કર્યું છે. અભિનેત્રી નિક્કી તંબોલીનો આ વિડીયો જોઈને આપ પણ હેરાન થઈ જશો.

અભિનેત્રી નિક્કી તંબોલીએ પહેરી લીધી ખુબ જ નાની ડ્રેસ.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

અભિનેત્રી નિક્કી તંબોલી (Nikki Tamboli) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ સક્રિય રહે છે, હાલમાં જ અભિનેત્રી નિક્કી તંબોલીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં અભિનેત્રી નિક્કી તંબોલીએ હદ કરતા વધારે નાની ડ્રેસ પહેરેલ જોવા મળી રહી છે. આ ડ્રેસ પહેરી લીધા બાદ પણ અભિનેત્રી નિક્કી તંબોલી સહેજ પણ અનકમ્ફર્ટેબલ જોવા મળી રહી છે નહી, ઉપરાંત અભિનેત્રી નિક્કી તંબોલી ઘણા શોખથી પોતાના બોડી કર્વને ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે.

અભિનેત્રી નિક્કી તંબોલીનું કામ

image soucre

અભિનેત્રી નિક્કી તંબોલી (Nikki Tamboli Workfront) ના વર્ક ફ્રંટ વિષે વાત કરીએ તો રીયાલીટી શો ‘બિગ બોસ’ના ભાગ બન્યા બાદ અભિનેત્રી નિક્કી તંબોલી પાસે કામની કોઈ કમી રહી છે નહી. અભિનેત્રી નિક્કી તંબોલીએ હાલમાં જ રીયાલીટી શો ‘ખતરો કે ખિલાડી’માં જોવા મળ્યા હતા. એના સિવાય અભિનેત્રી નિક્કી તંબોલી કેટલાક મ્યુઝીક વિડીયોઝમાં પણ જોવા મળી ગઈ છે. નિક્કી તંબોલી અભિનેત્રી અને મોડલ છે. અભિનેત્રી નિક્કી તંબોલી મૂળ રીતે સાઉથ ઈન્ડીયન ફિલ્મોમાં કામ કરે છે. તમિલ અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં જાણીતું નામ છે. તમિલ ફિલ્મ ‘કંચના 3’ માં કામ કર્યા બાદ અભિનેત્રીની ખુબ જ ચર્ચા થઈ રહી છે.

અભિનેત્રી નિક્કી તંબોલીનું કરિયર.

image soucre

અભિનેત્રી નિક્કી તંબોલી (Nikki Tamboli) એ પોતાના કરિયરની શરુઆત મોડલિંગથી કરી છે. ગ્રેજ્યુએશન થયા બાદ અભિનેત્રી નિક્કી તંબોલી =એ કેટલીક પ્રસિદ્ધ બ્રાન્ડ્સની ટીવી જાહેરાતમાં જોવા મળી. ત્યાર બાદ અભિનેત્રી નિક્કી તંબોલીએ રાઘવ લોરેંસની ફિલ્મ ‘કંચના 3’ મળી. ફિલ્મ ‘કંચના 3’ સુપરહિટ સાબિત થતા અભિનેત્રી નિક્કી તંબોલીની કિસ્મત ચમકી ગઈ. અભિનેત્રી નિક્કી તંબોલીએ સાઉથની ‘Kanchana 3’, ‘Thippara Meesam’ ૨૦૧૯ અને ‘Chikati Gadilo Chitha Kotudu’ ફિલ્મોમાં કામ કર્યું