1 રૂપિયાની આ નોટમાં છે એટલો દમ, પલક ઝપકાવતાં જ મળશે 7 લાખ રૂપિયા, જાણો કઈ રીતે

તમારો એક નાનકડો શોખ તમને મિનિટોમાં કરોડપતિ બનાવી શકે છે. ઘણા લોકો જૂની નોટો અને સિક્કા એકઠા કરવાનો શોખીન હોય છે. જો તમે પણ ઘરે બેઠા કમાવા માંગો છો તો તમારા માટે આ શ્રેષ્ઠ તક છે. આ નોટ અને સિક્કાથી તમે ઘરે બેઠા લાખો કમાઈ શકો છો. આ માટે તમારે કોઈપણ પ્રકારનું રોકાણ કરવાની પણ જરૂર નથી. જો તમારી પાસે આ ખાસ એક રૂપિયાની નોટ છે, તો તમને તેના માટે સરળતાથી 7 લાખ રૂપિયા મળી જશે.

એક નોટના બદલે મળશે લાખો

Old one rupee note - Home | Facebook
image soucre

વાત જાણે એમ છે કે, આજથી 26 વર્ષ પહેલા ભારત સરકારે આ એક રૂપિયાની નોટ બંધ કરી દીધી હતી, પરંતુ જાન્યુઆરી 2015માં તેનું પ્રિન્ટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આ નોટને માર્કેટમાં નવી રૂપમાં લાવવામાં આવી હતી. પરંતુ આજે અમે આઝાદી પહેલાની એક રૂપિયાની નોટ વિશે જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે કરોડપતિ બની શકો છો.

કેમ ખાસ છે આ નોટ

7 લાખ રૂપિયામાં વેચાયેલી આ નોટની ખાસ વાત એ છે કે આઝાદી પહેલાની હવે આ એકમાત્ર નોટ છે, જેના પર તત્કાલિન ગવર્નર જેડબલ્યુ કેલીના હસ્તાક્ષર છે. આ નોટ 80 વર્ષ જૂની છે. તે બ્રિટિશ ભારત દ્વારા 1935 માં જારી કરવામાં આવી હતી. આ સિવાય 1966ની એક રૂપિયાની નોટની કિંમત 45 રૂપિયા છે. તેવી જ રીતે 1957ની નોટ 57 રૂપિયામાં ઉપલબ્ધ છે.

image source

આવી રીતે વેચો આ નોટ

  • જો તમારી પાસે આવી ખાસ નોટો છે, તો તમે તેને OLX પર ઓનલાઈન વેચી શકો છો.
  • આ વેબસાઈટ પર આ દુર્લભ સિક્કા માટે ખરીદદારો તગડી રકમ ચૂકવી રહ્યા છે.
  • સિક્કા વેચવા માટે તમે પહેલા તમારી જાતને Olx પર એક સેલર તરીકે રજીસ્ટર કરો.
  • આ પછી સિક્કાની બંને બાજુનો ફોટો ક્લિક કરીને અપલોડ કરો.
  • તે પછી તમારો મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી દાખલ કરો.
  • વેબસાઈટ પર તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીની ચકાસણી કરો.
  • કોઈપણ જે ખરીદવા માંગે છે તે તમારો સંપર્ક કરશે.

નોટોનું બંડલ આપશે નફો

image source

જો તમારી પાસે આવી નોટોનું કલેક્શન છે તો તમે સારી કમાણી કરી શકો છો. તમે તમારા આ સંગ્રહને eBay પર વેચી શકો છો. વર્ષ 1949, 1957 અને 1964ની 59 નોટોના બંડલના બદલામાં તમે સંપૂર્ણ 34,999 રૂપિયા કમાઈ શકો છો. તે જ સમયે, તમે 1957ની એક રૂપિયાની નોટના બંડલથી 15 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આ રીતે આ કેટલીક ખાસ નોટો તમને ઘરે બેઠા કરોડપતિ બનાવી શકે છે.