જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને પરીવાર અંગે ચિંતા જણાય

તારીખ-૨૪-૧૧-૨ ૦૨૧બુધ વાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- કાર્તિક માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- પાંચમ ૨૮:૪૪ સુધી.
  • *વાર* :- બુધવાર
  • *નક્ષત્ર* :- પુનર્વસુ ૧૬:૩૦ સુધી.
  • *યોગ* :- શુભ ૦૭:૩૦ સુધી.
  • *કરણ* :- કૌલવ,તૈતિલ.
  • *સૂર્યોદય* :- ૦૬:૫૬
  • *સૂર્યાસ્ત* :-૧૭:૫૫
  • *ચંદ્ર રાશિ* :- મિથુન ૦૯:૫૦ સુધી. કર્ક
  • *સૂર્ય રાશિ* :-વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

ગુરુ તેગબહાદુર શહીદ દિન.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મનમુટાવ,ચિંતા ટાળવી.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:-મતમતાંતર સર્જાય.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજ માં સાવધાની વર્તવી.
  • *વેપારીવર્ગ*:-ચિંતા વ્યગ્રતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- ચિંતા વ્યગ્રતા રહે.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના પ્રશ્નો પર ધ્યાન આપવું.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ ચિંતા રખાવે.
  • *પ્રેમીજનો*:- વિરહ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- નોકરીનાં સંજોગ સુધરે.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક તકનાં સંજોગ બને.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રયત્નો ફળદાયી બને.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :- અવસરના સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- મિલન મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:- ઉપરીથી તણાવનાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:- મુશ્કેલી નો હલ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રગતિકારક સંજોગ સર્જાતા જણાય.
  • *શુભરંગ*:- જાબંલી
  • *શુભ અંક*:- ૩

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સકારાત્મક બનવુ શુભ રહે.
  • *લગ્નઈચ્છુક* :- સમાધાન યુકત સાનુકૂળ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- ઉલજનનાં સંજોગ બનેલા રહે.
  • *નોકરિયાત વર્ગ*:- કામગીરી સફળ બને.
  • *વેપારી વર્ગ*:- હરિફ થી સાવધ રહેવું.
  • *પારિવારિક વાતાવરણ*:-ભાગીદારી માં સાવચેતી થી આગળ વધવું.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે ચિંતા હળવી બને.
  • *લગ્નઈચ્છુક* :-માંગલિક આયોજન શક્ય બને.
  • *પ્રેમીજનો* :- સાનુકૂળ તકનાં સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ* :- કાર્યબોજ નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ* :- અવરોધ દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ખર્ચ ખરીદી નાથવા હિતાવહ.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*: મુંજવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- અવરોધ સમસ્યા રહે.
  • *પ્રેમીજનો*:-દરાર તકરાર ન થાય તેની તકેદારી રાખવી.
  • *નોકરિયાત વર્ગ*:- સજાગતા રાખવી.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક સાનુકૂળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:- વ્યર્થ ખર્ચ ચુકવણી નાણાભીડ રાખવે.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:વાણી વર્તનમાં જાળવવું.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થતી જણાય.
  • *પ્રેમીજનો*:- સંજોગ જોઈ વિચારીને નિર્ણય લેવા.
  • *નોકરિયાત વર્ગ*:-મતભેદ થી દુર રેહવુ.
  • *વ્યાપારી વર્ગ*:ભરોસો ભારે પડી શકે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા વધુ ઘેરાતી જણાય.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારીક આનંદમય દિન રહે
  • *લગ્નઈચ્છુક* :- પૂરતી બાબતથી વાકેફ બનવુ.
  • *પ્રેમીજનો*:-તક સરકે નહિ તે જોવું.
  • *નોકરિયાતવર્ગ*:- સન્માન યુક્ત સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:- વિવાદ વિખવાદ થી સંભાળવું.
  • *પારિવારિક વાતાવરણ*:-આવેશ ઉગ્રતા છોડવા હિતકર બને.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પ્રવાસ પર્યટનનું આયોજન સંભવ બને.
  • *લગ્નઈચ્છુક* :-મનોવ્યથા ચિંતા જણાય.
  • *પ્રેમીજનો* :- સખતાઈ નાં સંજોગ બને.
  • *નોકરિયાતવર્ગ* :- ખટપટથી સાવધ રહેવુ.
  • *વેપારીવર્ગ*:- તણાવ દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-મનની મુંજવણ દૂર થાય.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.
  • *લગ્નઈચ્છુક* :-અવરોધ નો સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- દગા ખટપટથી સંભાળવું.
  • *નોકરિયાત વર્ગ*:-સહ કર્મચારી થી સંભાળવું.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્નો સફળ બનતાં જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *શુભ રંગ* :- લીલો
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અંત:કરણ માં અજંપો અનુભવાય.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ નાં સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- મિલન મુલાકાત નાં સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:- સહકર્મચારી થી મતમતાંતર ટાળવા.
  • *વેપારીવર્ગ*:- આવક ના સંજોગ સુધરે.
  • *પારિવારિકવાતાવરણ*:-પારિવારીક સમસ્યા સુલજાવી શકશે.
  • *શુભરંગ*:- ભૂરો
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા બની રહે.
  • *લગ્નઈચ્છુક* :- મુંજવણ યુકત સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- કાનૂની નિયમ થી અવરોધ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રયત્ન સફળ બને.
  • *વેપારી વર્ગ*:- પ્રવાસ ટાળવો શુભ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-વાહનથી પડવા વાગવાથી સંભાળવું.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:- ૪