જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોમાં પારિવારિક સંબંધો સારા થાય
તારીખ ૨૫-૧૨-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- માગશર માસ કૃષ્ણ પક્ષ
- *તિથિ* :- છઠ ૨૦:૧૦ સુધી.
- *વાર* :- શનિવાર
- *નક્ષત્ર* :- પૂર્વાફાલ્ગુની ૨૯:૦૬ સુધી.
- *યોગ* :- પ્રીતિ ૧૧:૨૫ સુધી.
- *કરણ* :- ગર,વણિજ.
- *સૂર્યોદય* :-૦૭:૧૪
- *સૂર્યાસ્ત* :-૧૭:૦૩
- *ચંદ્ર રાશિ* :- સિંહ
- *સૂર્ય રાશિ* :- ધન
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગેની ચિંતા દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-પ્રસંગનું આયોજન શક્ય રહે.
- *પ્રેમીજનો*:-મર્યાદા જાળવવી.
- *નોકરિયાત વર્ગ*:- આશાસ્પદ દિવસ.રાહત રહે.
- *વેપારીવર્ગ*:-રોજીંદા કામમાં સાનુકૂળતા રહે.
- *પારિવારિકવાતાવરણ*:- પ્રયત્નો કામ લાગે.
- *શુભ રંગ* :-કેસરી
- *શુભ અંક*:- ૩
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સંજોગ સાનુકૂળ બને.
- *લગ્નઈચ્છુક* :-વાતચીત વિલંબમાં જણાય.
- *પ્રેમીજનો*:- મુલાકાતમાં વિલંબ થાય.
- *નોકરિયાત વર્ગ*:-વ્યસ્તતા વધે.
- *વેપારીવર્ગ*:- સરળતાથી કામકાજ આગળ ધપાવી શકો.
- *પારિવારિકવાતાવરણ*:- પારિવારિક સંબંધોમાં સુધાર જણાય.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક* : ૮
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-અશાંતિના વાદળ વિખેરાય.
- *લગ્નઈચ્છુક* :- પ્રયત્નોનું ફળ વિલંબમાં જણાય.
- *પ્રેમીજનો*:-મતભેદો ટાળવા.
- *નોકરિયાત વર્ગ*:-ચડાવ ઉતારની સંભાવના.
- *વેપારીવર્ગ*:- પરિશ્રમ નો સ્વાદ ચાખવા મળે.
- *પારિવારિક વાતાવરણ*:-નવા નિર્ણયો લઇ શકો.
- *શુભરંગ*:- લીલો
- *શુભ અંક*:- ૧
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-મતભેદથી દૂર રહેવું.
- *લગ્નઈચ્છુક* :-મળેલી તક હાથતાળી આપે.
- *પ્રેમીજનો*:-તણાવ મતભેદ રહે.
- *નોકરિયાત વર્ગ*:- બેદરકારી છોડવી.
- *વેપારી વર્ગ*:-મહેનત રંગ લાવે.
- *પારિવારિક વાતાવરણ*:-કાર્યલાભ માં વિલંબ થતો જણાય.સફળતા પ્રાપ્ત થાય.
- *શુભ રંગ*:- નારંગી
- *શુભ અંક*:- ૬
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-ચિંતા હળવી બને.
- *લગ્નઈચ્છુક* :-મંગળ કાર્યના શ્રીગણેશ થાય.
- *પ્રેમીજનો* :-પ્રેમમાં બુદ્ધિ ન ચાલે.
- *નોકરિયાત વર્ગ* :-લાભ સફળતા અટકે.
- *વેપારીવર્ગ* :- સમસ્યા દૂર થતી જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-માનસિક ચિંતા દૂર થતી જણાય.
- *શુભ રંગ* :-ગુલાબી
- *શુભ અંક* :- ૭
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- સંવાદિતા જાળવવી.
- *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સફળ બને.
- *પ્રેમીજનો*:-આશાસ્પદ દિવસ રહે.
- *નોકરિયાત વર્ગ*:-સમસ્યા દૂર થાય.
- *વેપારીવર્ગ*:-ખટપટ થી સાવધ રહેવું.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી નું આયોજન.
- *શુભ રંગ*:-ભૂરો
- *શુભ અંક*:- ૪
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ જણાય.
- *લગ્નઈચ્છુક* :-સ્વપ્ન સાકાર થાય.
- *પ્રેમીજનો*:-મુલાકાત આડે અંતરાય.
- *નોકરિયાત વર્ગ*:-આવક કરતાં ખર્ચ વધતો જણાય.
- *વ્યાપારી વર્ગ*: ખર્ચમાં વૃદ્ધિ થાય.
- *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અકસ્માતથી જાળવવું.
- *શુભ રંગ*:- વાદળી
- *શુભ અંક*:- ૮
*વૃશ્ચિક રાશિ* :-
- *સ્ત્રીવર્ગ*:-મનમુટાવ ટાળવા.
- *લગ્નઈચ્છુક* :-ઉતાવળા નિર્ણય ન કરવો.
- *પ્રેમીજનો*:-ચિંતા ટળે.
- *નોકરિયાતવર્ગ*:- વધુ મહેનત જરૂરી બને.
- *વેપારીવર્ગ*:-કામકાજમાં પ્રગતિ થાય.
- *પારિવારિક વાતાવરણ*:-મનની ચિંતા હળવી થાય.
- *શુભ રંગ* :- લાલ
- *શુભ અંક*:- ૭
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
- *લગ્નઈચ્છુક* :-મૂંઝવણ દૂર થતી જણાય.
- *પ્રેમીજનો* :-મુલાકાત ફળે.
- *નોકરિયાતવર્ગ* :-ગ્રહમાન સુધરતા જણાય.
- *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રવાસ મુસાફરી થાય.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નોમાં સફળતા વરતાય.
- *શુભરંગ*:- પોપટી
- *શુભઅંક*:- ૭
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદની સંભાવના.
- *લગ્નઈચ્છુક* :-મૂંઝવણ બનેલી રહે.
- *પ્રેમીજનો*:- વિઘ્નનું આવરણ.
- *નોકરિયાત વર્ગ*:-નોકરીનો પ્રશ્નો હલ થાય.
- *વેપારીવર્ગ*:-તણાવમાંથી મુક્તિ મળે.
- *પારિવારિકવાતાવરણ*:-ચિંતા અશાંતિના વાદળો વિખેરાઇ.
- *શુભ રંગ* :- નીલો
- *શુભ અંક*:- ૩
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- સમસ્યા સોલ્વ કરી શકો.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ તક પ્રાપ્ત થાય.
- *પ્રેમીજનો*:- મિલન-મુલાકાત શક્ય રહે.
- *નોકરિયાત વર્ગ*:- પરિવર્તન ફેરબદલીની સંભાવના.
- *વેપારીવર્ગ*:- વિપરીતતા હોય ધીરજ રાખવી.
- *પારિવારિકવાતાવરણ*:-આરોગ્ય અંગે સજાગ રહેવું.
- *શુભરંગ*:- જાંબલી
- *શુભઅંક*:- ૫
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-પ્રશ્ન હલ કરી શકો.
- *પ્રેમીજનો*:-મિલન-મુલાકાત થાય.
- *નોકરિયાત વર્ગ*:-મહેનતનું ફળ મળે.
- *વેપારી વર્ગ*:- મૃગજળ રૂપે સફળતા જણાય.
- *પારિવારિક વાતાવરણ*:- ધીરજના મીઠા ફળ.
- *શુભ રંગ* :- પીળો
- *શુભ અંક*:-૫