જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લગ્ન ઈચ્છુક લોકોને વાત વણસે નહીં તે જોવું

*તારીખ ૨૨-૧૨-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- ત્રીજ ૧૬:૫૪ સુધી.
  • *વાર* :- બુધવાર
  • *નક્ષત્ર* :- પુષ્ય ૨૪:૪૫ સુધી.
  • *યોગ* :- ઐંન્દ્ર ૧૨:૦૩ સુધી.
  • *કરણ* :- વિષ્ટિ,બવ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૩
  • *સૂર્યાસ્ત* :-૧૭:૦૧
  • *ચંદ્ર રાશિ* :- કર્ક
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

સંકષ્ટ ચતુર્થી,સૌભાગ્ય સુંદરી વ્રત.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યા હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-ઉલજન ની સંભાવના.
  • *પ્રેમીજનો*:-મર્યાદા સાનુકૂળતા અપાવે.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા બને.
  • *વેપારીવર્ગ*:-સાવચેતી જરૂરી રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રયત્ન સફળ બને.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-સંપત્તિનો પ્રશ્ન હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-વાત વણસે નહીં તે જોવું.
  • *પ્રેમીજનો*:-મૂંઝવણ ભર્યો દિવસ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સાવધાની થી સ્થાન જાળવી રાખવું.
  • *વેપારીવર્ગ*:- આવક ઉઘરાણી પ્રાપ્ત થાય.
  • *પારિવારિકવાતાવરણ*:- દરાર તકરારથી સાવધ બનવું.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૨

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-દાંપત્યજીવનમાં ઈગો દરાર કરાવે.
  • *લગ્નઈચ્છુક* :-સમય સાથ ન આપે.
  • *પ્રેમીજનો*:-અવરોધો ઊભા થાય.
  • *નોકરિયાત વર્ગ*:-જવાબદારીનું બંધન ચિંતા રખાવે.
  • *વેપારીવર્ગ*:-યોગ્ય પ્રતિભાવ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-શત્રુઓની કારી ન ચાલે.
  • *શુભરંગ*:- નીલો
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વ્યસ્તતા યુક્ત દિવસ રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમયને ઓળખવો શુભ.
  • *પ્રેમીજનો*:- મિલન સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરી થી તણાવ રહે.
  • *વેપારી વર્ગ*:-પ્રયત્ન સફળ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ઉતાવળા નિર્ણય લેવો નહીં.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં ગૂંચવણ ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ સરકે નહીં તે જોવું.
  • *પ્રેમીજનો* :-સ્વામીત્વ ની મમત છોડવી.
  • *નોકરિયાત વર્ગ* :-મુશ્કેલી દૂર થતી જણાય.
  • *વેપારીવર્ગ* :-કર્મચારી સાથે મત-મતાંતર રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-ઉલજન ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મહત્ત્વના કામકાજ સફળ થાય.
  • *લગ્નઈચ્છુક* :-દિવસ શુભ રહે.
  • *પ્રેમીજનો*:-છલ થી સંભાળવું.
  • *નોકરિયાત વર્ગ*:-બઢતી ના સંજોગો બને.
  • *વેપારીવર્ગ*:-સમાધાનકારી બનવું.
  • *પારિવારિક વાતાવરણ*:- સહકાર પ્રાપ્ત થાય.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-તબિયત માટે સજાગ રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાન સાથે સાનુકૂળતા બનશે.
  • *પ્રેમીજનો*:- મિલન માં વિલંબ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કામ સરકારી આફત લાવે.
  • *વ્યાપારી વર્ગ*:પ્રયત્નો સફળ થતાં લાગે.
  • *પારિવારિક વાતાવરણ*:-નાણાભીડ હોય ચિંતા રહે.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અકળ વ્યગ્રતા ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-હિતશત્રુથી અવરોધ.
  • *પ્રેમીજનો*:- ભાગ્ય સાથ ના આપે.
  • *નોકરિયાતવર્ગ*:-દિશાહીન સ્થિતિ બને.
  • *વેપારીવર્ગ*:-ભાગ્ય યોગે છલની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રતિકૂળતા રહે.માનસિક અજંપો જણાય.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- શત્રુઓથી સાવધ રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-સહમતિથી લવમેરેજ શક્ય રહે.
  • *પ્રેમીજનો* :-મેરેજ ના સંજોગો બને.
  • *નોકરિયાતવર્ગ* :-કાર્યસ્થળ/નોકરી ફેરબદલ ના સંજોગ.
  • *વેપારીવર્ગ*:-છળકપટ ચોરીથી સાવધ રહેવું.
  • *પારિવારિક વાતાવરણ*:-દુવિધાયુક્ત સંજોગ વિસામણ રહે.
  • *શુભરંગ*:-નારંગી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રસન્નતા ભર્યો દિવસ રહે.
  • *લગ્નઈચ્છુક* :-સંવાદિતા સાનુકૂળતા બનાવે.
  • *પ્રેમીજનો*:-વિલંબથી મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-વ્યસ્તતા રહે.
  • *વેપારીવર્ગ*:-ભરોસો ભારે પડી શકે.
  • *પારિવારિકવાતાવરણ*:-ધીરજથી ધાર્યું ફળ મેળવી શકો.
  • *શુભ રંગ* :-જાંબલી
  • *શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આરોગ્ય જાળવવું.
  • *લગ્નઈચ્છુક* :-સકારાત્મક બનવું.
  • *પ્રેમીજનો*:-અક્કડ વલણથી મનમુટાવ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- તકનો ઉપયોગ કરવો.
  • *વેપારીવર્ગ*:- ધાર્યા કામમાં વિલંબ જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રગતિકારક કાર્ય રચના થતી જણાય.
  • *શુભરંગ*:-ભૂરો
  • *શુભઅંક*:- ૧

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સમસ્યાનું સમાધાન સાધી શકો.
  • *લગ્નઈચ્છુક* :-તક અવસરમાં પરિણમે.
  • *પ્રેમીજનો*:-મિલન-મુલાકાત શક્ય રહે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રગતિની તક રહે.
  • *વેપારી વર્ગ*:- પ્રયત્નો ફળદાયી બને.
  • *પારિવારિક વાતાવરણ*:-સંયમ જરૂરી બને.ચિંતાનો ઉકેલ મળે.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૩