રવિવારનું રાશિફળઃ 12 રાશિઓમાંથી જાણો આજે કોને મળશે ભાગ્યનો સાથ અને કોણે રહેવું પડશે સાવધાન

તારીખ ૧૨-૦૯-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ભાદ્રપદ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- છઠ ૧૭:૨૨ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- વિશાખા ૦૯:૫૧ સુધી.
  • યોગ :- વૈધૃતિ ૧૧:૪૪ સુધી.
  • કરણ :- કૌલવ,તૈતિલ, ગર.
  • સૂર્યોદય :-૦૬:૨૬
  • સૂર્યાસ્ત :-૧૮:૪૫
  • ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
  • સૂર્ય રાશિ :- સિંહ
  • દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.
  • વિશેષ
  • સૂર્ય ષષ્ઠી, ચંપા ષષ્ઠી,બલરામ જયંતિ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતાયુક્ત દિવસ રહે.
  • લગ્નઈચ્છુક :-વાત હાથમાંથી સરકે.
  • પ્રેમીજનો:-અવરોધ યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-આર્થિક તંગી રહે.
  • વેપારીવર્ગ:-સમાધાનકારી વલણ કામ લાગે.
  • પારિવારિકવાતાવરણ:-કાર્યલાભ વિલંબિત જણાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગ રહે.
  • પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-અકળામણ દૂર થાય.
  • વેપારીવર્ગ:-કામકાજમાં વૃદ્ધિ જણાય.
  • પારિવારિકવાતાવરણ:-લેણદાર નો તકાદો રહે.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતાના વાદળ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક ની આશા ફળે.
  • પ્રેમીજનો:-વિવાદિત સંજોગો ઊભા થાય.
  • નોકરિયાત વર્ગ:-સમાધાનકારી સંજોગો જણાય.
  • વેપારીવર્ગ:-હરીફ થી સાવધ રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા દૂર થાય.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યાના નિવારણ માટે સજાગ રહેવું.
  • લગ્નઈચ્છુક :-વાતચીત ગોઠવાય જવાની શક્યતા.
  • પ્રેમીજનો:-ભરોસો ભારે પડે.
  • નોકરિયાત વર્ગ:-આવક ઘટતી જણાય.
  • વેપારી વર્ગ:-ખર્ચ-વ્યય વધે.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યું કામ વિલંબમાં પડે.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૫

સિંહ રાશ

  • સ્ત્રીવર્ગ:-તણાવમુક્તિ માટે સકારાત્મક બનવું.
  • લગ્નઈચ્છુક :-સંજોગ વિપરીત રહે.
  • પ્રેમીજનો :- સંજોગ સાથ ન આપે.
  • નોકરિયાત વર્ગ :-કાર્યબોજ જણાય.
  • વેપારીવર્ગ :-ધાર્યા કામમાં વિલંબ રહે.
  • પારિવારિક વાતાવરણ:-વિપરીત સંજોગો સાવધ રહેવું.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-કસોટી યુક્ત સમય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા ઊભી થતી જણાય.
  • પ્રેમીજનો:-મૂંઝવણભર્યા સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:-નુકશાનની સંભાવના રહે.
  • વેપારીવર્ગ:-નિરાશા દૂર થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા માંથી માર્ગ મળી શકે.
  • શુભ રંગ:-ભૂરો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:માનસિક ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-વિપરીત સંજોગો સુધરતા જણાય.
  • પ્રેમીજનો:-સંયમની ભાષા સ્વીકારવી હિતાવહ.
  • નોકરિયાત વર્ગ:-પ્રવાસના કામથી ચિંતા રહે.
  • વ્યાપારી વર્ગ:આર્થિક પ્રશ્ન હલ થતો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-આવક અંગે પ્રયત્નો વધારવા ઉપયોગી બને.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ઉદ્વેગ ચિંતામાં રાહત થાય.
  • લગ્નઈચ્છુક :-ચિંતા અવરોધ યથાવત રહે.
  • પ્રેમીજનો:-ભાગ્ય યોગે મુલાકાત સંભવ.
  • નોકરિયાતવર્ગ:-અવરોધ દૂર થાય.
  • વેપારીવર્ગ:-પરેશાનીનો હલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-આવક કરતાં જાવક વધે નહીં તે જોવું.
  • શુભ રંગ :-સફેદ
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-વ્યગ્રતા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-ચિંતા વ્યગ્રતા રહે.
  • પ્રેમીજનો :- પ્રયત્ન સફળ રહે.
  • નોકરિયાતવર્ગ :-અવરોધ દૂર થાય.
  • વેપારીવર્ગ:-પરેશાનીનો હલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા અશાંતિ સમસ્યા બનેલી રહે.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતભેદ ટાળવા.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નનું મીઠું ફળ મળતું જણાય.
  • પ્રેમીજનો:- મુલાકાત માટે પ્રયત્ન વધારવા.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી રહે.
  • વેપારીવર્ગ:-ખોટા ખર્ચ-વ્યય નાથવા.
  • પારિવારિકવાતાવરણ:-ચિંતા હળવી બને.
  • શુભ રંગ :- નીલો
  • શુભ અંક:- ૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક શાંતિ જાળવવી.
  • લગ્નઈચ્છુક :- ધીરજની કસોટી થતી જણાય.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા વ્યથા માં રાહત રહે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક સંજોગ પલટાતા જણાય.
  • પારિવારિકવાતાવરણ:-નકારાત્મક આશંકાઓ છોડવી.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:- ૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતભેદ રહે.
  • લગ્નઈચ્છુક :-ચિત્ત ન લાગે.
  • પ્રેમીજનો:- ચિંતાનો માહોલ રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રવાસના સંજોગ બને.
  • વેપારી વર્ગ:- ઉતાવળા નિર્ણય લેવા નહીં.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવણના સંજોગ.ધીરજના ફળ મીઠા.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૫