જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને સામાજિક ક્ષેત્રે કારકિર્દી મળે

*તારીખ ૧૮-૦૨-૨૦૨૨ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- મહા(માઘ)માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- બીજ‌ ૨૨:૩૦ સુધી.
  • *નક્ષત્ર* :- પૂર્વાફાલ્ગુની ૧૬:૪૩ સુધી.
  • *વાર* :- શુક્રવાર
  • *યોગ* :- સુકર્મા ૧૮:૩૧ સુધી.
  • *કરણ* :- તૈતિલ,ગર.
  • *સૂર્યોદય* :-૦૭:૦૯
  • *સૂર્યાસ્ત* :-૧૮:૩૭
  • *ચંદ્ર રાશિ* :- સિંહ ૨૨:૪૭ સુધી. કન્યા
  • *સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* વસંતઋતુ પ્રારંભ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-નાણાંભીડનાં સંજોગ.
  • *લગ્નઈચ્છુક* :-ઈચ્છા ફળતી જણાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા યથાવત રહે.
  • *વેપારીવર્ગ*:-મુશ્કેલી દૂર કરી શકો.
  • *પારિવારિકવાતાવરણ*:- મુંજવણ ચિંતા દૂર થતી જણાય.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-મન મુટાવ ટળે.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ.
  • *પ્રેમીજનો*:- અવરોધ ના સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:- તણાવ હલ થાય.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક સાનુકૂળતા.
  • *પારિવારિકવાતાવરણ*:- નવી આશા જાગે.મુંજવણ દૂર થાય.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક બાબતથી આંનદ.
  • *લગ્નઈચ્છુક* :- સંજોગ સાનુકૂળ બની રહે.
  • *પ્રેમીજનો*:- મનની ઈચ્છા ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ કાર્યભાર વધે.
  • *વેપારીવર્ગ*:- તણાવ મુક્ત રહી શકો.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રગતિકારક સંજોગ સર્જાતા જણાય.
  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના કાર્ય બને.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબના સંજોગ.
  • *પ્રેમીજનો*:- તકની આશા.
  • *નોકરિયાત વર્ગ*:- તક ફળદાયી બને.
  • *વેપારી વર્ગ*:-આવકના સંજોગ બને.
  • *પારિવારિક વાતાવરણ*:- હરીફની કારી ન ચાલે.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- મનોવ્યથામાં રાહત રહે.
  • *લગ્નઈચ્છુક* :- પ્રસંગ સાનુકૂળ બની રહે.
  • *પ્રેમીજનો* :- અપેક્ષા ચિંતા રખાવે.
  • *નોકરિયાત વર્ગ* :- મુંજવણ દૂર થાય.
  • *વેપારીવર્ગ* :- સમસ્યામાંથી માર્ગ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલીનો ઉપાય મળી રહે.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક મુસાફરીના સંજોગ.
  • *લગ્નઈચ્છુક* :- અવરોધ બની રહે.
  • *પ્રેમીજનો*:-વિપરિતતા બને.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રયત્નો ફળદાયી બને.
  • *વેપારીવર્ગ*:-સાનુકૂળ તક ઊભી કરી શકો.
  • *પારિવારિક વાતાવરણ*:- મુંજવતા પ્રશ્નો હલ થતા જણાય.
  • *શુભ રંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:સાનુકૂળ સંજોગની આશા.
  • *લગ્નઈચ્છુક* :-આયોજન ના સંજોગ.
  • *પ્રેમીજનો*:- તણાવ યુક્ત મુલાકાત.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ સંજોગ.
  • *વ્યાપારી વર્ગ*:લાભની તક.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા ઉકેલાય મન હળવું બને.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક*:- ૧

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહકલેશ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :- તકની સંજોગ બની રહે.
  • *પ્રેમીજનો*:-સંજોગ વિપરીત બની રહે.
  • *નોકરિયાતવર્ગ*:- પ્રમોશન ના સંજોગ.
  • *વેપારીવર્ગ*:- આવક,ફસાયેલા નાણાં મળી રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો ફળદાયી ચિંતાનો બોજ હળવો બને.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક પ્રયત્ન સફળ બને.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ.
  • *પ્રેમીજનો* :- ધારણા સફળ બને.
  • *નોકરિયાતવર્ગ* :- પ્રતિકૂળ સંજોગ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- પ્રવાસ સફળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*: ચિંતા વ્યથા રહે.
  • *લગ્નઈચ્છુક* :-આયોજન અંગે સજાગ રહેવું.
  • *પ્રેમીજનો*:- પ્રતિકૂળ સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:-સંજોગ તંગ રહે.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ બને.
  • *પારિવારિકવાતાવરણ*:-કસોટી કારક સંજોગ,સમય જાળવવો.
  • *શુભ રંગ* :- ભૂરો
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા.
  • *લગ્નઈચ્છુક* :- તક સંજોગ સર્જાય.
  • *પ્રેમીજનો*:- તક સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:- પરિસ્થતિ પ્રતિકૂળ બને.
  • *વેપારીવર્ગ*:- પ્રગતિની તક.
  • *પારિવારિકવાતાવરણ*:-મુંઝવતા પ્રશ્નો હલ થતાં જણાય.
  • *શુભરંગ*:- નીલો
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ધીરજની કસોટી થાય.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્નો સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:- મુલાકાત આડે વિઘ્ન.
  • *નોકરિયાત વર્ગ*:- ખર્ચ વ્યય વધે.
  • *વેપારી વર્ગ*:- આર્થિક ચિંતા બની રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક સંજોગ ઘેરા બને.વિવાદ ટાળવા.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૬