જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને સમસ્યામાં સુધારો જણાશે

*તારીખ-૧૭-૧૨-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- ચૌદસ અહોરાત્ર.
  • *વાર* :- શુક્રવાર
  • *નક્ષત્ર* :- કૃતિકા ૧૦:૪૨ સુધી.
  • *યોગ* :- સિદ્ધ ૦૮:૧૪ સુધી.
  • *કરણ* :- ગર.
  • *સૂર્યોદય* :-૦૭:૧૧
  • *સૂર્યાસ્ત* :-૧૯:૫૯
  • *ચંદ્ર રાશિ* :- વૃષભ
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

ચતુર્દશી વૃદ્ધિ તિથિ છે.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આર્થિક ખેંચ અનુભવાય.
  • *લગ્નઈચ્છુક* :- ધીરજ જાળવવી.
  • *પ્રેમીજનો*:-ચિંતા ઉચાટ ના સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:-સમસ્યા ચિંતા સતાવે.
  • *વેપારીવર્ગ*:- ધીરજથી સમય પસાર કરવો .
  • *પારિવારિકવાતાવરણ*:- તંગદિલી સમસ્યા રહે.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક બેચેની રહે.
  • *લગ્નઈચ્છુક* :-ધીરજ જાળવવી.
  • *પ્રેમીજનો*:-વિરહની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-ગુંચ હલ કરવા પ્રયત્નો કરવા.
  • *વેપારીવર્ગ*:-ઉલજન ચિંતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- સમસ્યામાં સુધારો જણાય
  • *શુભ રંગ*:-પીળો
  • *શુભ અંક* :-૫

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-અડચણ વધે.
  • *પ્રેમીજનો*:-અંતરાય રહે.
  • *નોકરિયાત વર્ગ*:-આશા ઠગારી નીવડે.
  • *વેપારીવર્ગ*:-વેપાર-ધંધા અર્થે મુસાફરી જણાવો.
  • *પારિવારિક વાતાવરણ*:-મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.
  • *શુભરંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે ચિંતા જણાય.
  • *લગ્નઈચ્છુક* :-બેચેની ચિંતા રહે.
  • *પ્રેમીજનો*:-મિલન-મુલાકાત શક્ય રહે.
  • *નોકરિયાત વર્ગ*:-નવી સારી નોકરી મળવાની સંભાવના.
  • *વેપારી વર્ગ*:-પ્રગતિના સંજોગ.
  • *પારિવારિક વાતાવરણ*:-વિરોધાભાસી વલણ ટાળવું.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા ઉલજન યથાવત રહે.
  • *પ્રેમીજનો* :-બેચેની ચિંતા રહે.
  • *નોકરિયાત વર્ગ* :-હાનિ થવાની સંભાવના.
  • *વેપારીવર્ગ* :- બેચેની ઉચાટ રહે .
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક કામમાં સાનુકૂળતા રહે.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પરિવારિક સાનુકૂળ સંજોગ જણાય.
  • *લગ્નઈચ્છુક* :-ધીરજ જાળવવી.
  • *પ્રેમીજનો*:-વિરહના સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:-એકંદરે સાનુકૂળ નોકરી મળે.
  • *વેપારીવર્ગ*:-આશાસ્પદ સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સંજોગો વિપરીત હોય ધીરજ રાખવી.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:સાનુકૂળ દિવસ રહે.
  • *લગ્નઈચ્છુક* :-મનોવ્યથા ચિંતા રહે.
  • *પ્રેમીજનો*:-મોજ મજા મિલન-મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજમાં અડચણ આવે.
  • *વ્યાપારી વર્ગ*:ઉઘરાણીનો તકાદો પરેશાની રખાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક ખેંચ વર્તાય.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક*:- ૨

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:-વાદ-વિવાદ ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા માં દિવસ પસાર થાય.
  • *પ્રેમીજનો*:-સાનુકૂળ સંજોગ જણાય.
  • *નોકરિયાતવર્ગ*:-બેચેની અકળામણ રહે.
  • *વેપારીવર્ગ*:-ચિંતામાં દિવસ પસાર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-અજંપા ભર્યું વાતાવરણ રહે.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- માનસિક ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-ધીરજ રાખવી.
  • *પ્રેમીજનો* :-સાનુકૂળ સંજોગ બનશે.
  • *નોકરિયાતવર્ગ* :-અડચણ સમસ્યા રહે.
  • *વેપારીવર્ગ*:-ઉલજન ભર્યા સંજોગ જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-મનોવ્યથા ચિંતા રહે.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સામાજિક સમસ્યા થી ઉલજન રહે.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-અંતરાય રહે.
  • *નોકરિયાત વર્ગ*:-નવી નોકરી સંભવ રહે.
  • *વેપારીવર્ગ*:-સંજોગો વિપરીત રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-ધીરજથી સમય પસાર કરવો.
  • *શુભ રંગ* :- લીલો
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સમસ્યા સર્જાય.
  • *લગ્નઈચ્છુક* :-ધીરજપૂર્વક નિર્ણય લેવો.
  • *પ્રેમીજનો*:-મુસાફરીના સંજોગ જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- નોકરીનો પ્રશ્ન સતાવે.
  • *વેપારીવર્ગ*:- શાંતિપૂર્વક દિવસ પસાર કરવો.
  • *પારિવારિકવાતાવરણ*:-ધીરજથી દિવસ પસાર કરવો.
  • *શુભરંગ*:-નીલો
  • *શુભઅંક*:- ૭

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રસન્નતા સાથે દિવસ પસાર થાય.
  • *લગ્નઈચ્છુક* :-અતિ અપેક્ષા અડચણ રખાવે.
  • *પ્રેમીજનો*:-ઉગ્રતા અંતરાય રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:સંજોગ સાનુકૂળ રહે.
  • *વેપારી વર્ગ*:- લાભપ્રદ સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-દિવસ શાંતિથી પસાર કરવો.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૮