જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં ગૃહજીવનમાં સાનુકૂળતા બને, તો કોઈને મતભેદ દૂર થાય

તારીખ ૧૫-૦૩-૨૦૨૨ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ફાલ્ગુનમાસ શુક્લ પક્ષ
*તિથિ* :- બારસ ૧૩:૧૩ સુધી.
*નક્ષત્ર* :- આશ્લેષા ૨૩:૩૩ સુધી.
*વાર* :- મંગળવાર
*યોગ* :- સુકર્મા ૨૭:૪૧ સુધી.
*કરણ* :- બાલવ,કૌલવ.
*સૂર્યોદય* :-૦૬:૪૯
*સૂર્યાસ્ત* :-૧૮:૪૬
*ચંદ્ર રાશિ* :- કર્ક ૨૩:૩૩ સુધી. સિંહ
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષરાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :-વાતચીત જળવાઈ રહે.
*પ્રેમીજનો*:-કોશિશ કામયાબ રહે.
*નોકરિયાત વર્ગ*:-મૂંઝવણ ચિંતા રહે.
*વેપારીવર્ગ*:-જતું કરવાની ભાવનાથી સાનુકૂળતા.
*પારિવારિકવાતાવરણ*:-ખર્ચ વધે નાણાભીડ રહે.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક*:-૪

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મતભેદ દૂર કરવા.
*લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સાનુકૂળતા.
*પ્રેમીજનો*:-પરાક્રમ/પ્રપોઝ થઈ શકે.
*નોકરિયાત વર્ગ*:-આપસી મતભેદ રહે.
*વેપારીવર્ગ*:-કેટલીક કાનૂની ગૂંચ રહે.
*પારિવારિકવાતાવરણ*:-કંઈક નવું કરવા અંગેની વિચારણા ચાલે.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :-૮

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-સંવાદિતા સાનુકૂળતા સર્જે.
*પ્રેમીજનો*:-અકળામણ બનેલી રહે.
*નોકરિયાત વર્ગ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
*વેપારીવર્ગ*:-લાભદાયી તક સર્જાય.
*પારિવારિક વાતાવરણ*:-પ્રતિકૂળતા સામે ટકી શકો.
*શુભરંગ*:-વાદળી
*શુભ અંક*:-૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પરિસ્થિતિમાં સુધારો જણાય.
*લગ્નઈચ્છુક* :-સંવાદિતા સાધી શકો.
*પ્રેમીજનો*:-ઉમંગ ઉલ્લાસ રહે.
*નોકરિયાત વર્ગ*:-ધારેલી સફળતા મળે.
*વેપારી વર્ગ*:-લાભપ્રદ દિવસ રહે.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક યશ અપયશ ની સંભાવના.
*શુભ રંગ*:-નારંગી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-રચનાત્મકતા બની રહે.
*લગ્નઈચ્છુક* :-જતું કરવા સાથે ચિંતામાં રાહત રહે.
*પ્રેમીજનો* :-સ્વમાનનો પ્રશ્ન બની રહે.
*નોકરિયાત વર્ગ* :-નેગેટીવ વિચારોથી દૂર રહેવું.
*વેપારીવર્ગ* :-પ્રવાસ ફળદાયી બને.
*પારિવારિક વાતાવરણ*:-નકારાત્મક વિચારોથી દૂર રહેવું.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતાનો બોજ હળવો બને.
*લગ્નઈચ્છુક* :-છલથી બચવું.
*પ્રેમીજનો*:-પ્રેમને ઉંમરનો બાધ ન નડે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્રે સાનુકૂળતા.
*વેપારીવર્ગ*:-વ્યવસાયમાં લાભ મળે.
*પારિવારિક વાતાવરણ*:-આનંદમય વાતાવરણ સર્જાય.
*શુભ રંગ*:-લીલો
*શુભ અંક*:-૨

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ દિવસ રહે.
*પ્રેમીજનો*:-અવરોધ જણાય.
*નોકરિયાત વર્ગ*:-વાદ-વિવાદથી બચવું.
*વ્યાપારી વર્ગ*:વેપારમાં લાભ જણાય.
*પારિવારિક વાતાવરણ*:-હકારાત્મક ઊર્જાનું પ્રમાણ સારું રહે.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક*:- ૧

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વિચાર સકારાત્મક રાખવા.
*લગ્નઈચ્છુક* :-ચિંતા દૂર થતી જણાય.
*પ્રેમીજનો*:-સામાજિક અવરોધ રહે.
*નોકરિયાતવર્ગ*:-માનસિક ચિંતા દૂર થાય.
*વેપારીવર્ગ*:-આર્થિક આયોજન કરવું.
*પારિવારિક વાતાવરણ*:-નવા કાર્ય સમજી-વિચારીને કરવા.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:-માનસિક અકળામણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન થી પ્રશ્ન હલ કરી શકો.
*પ્રેમીજનો* :-મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાતવર્ગ* :-ગૂંચવણ દૂર થાય.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક મુશ્કેલીના સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક સાનુકૂળતા બને.
*શુભરંગ*:-પીળો
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-માનસિક ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-થોડા વિલંબ ની સંભાવના.
*પ્રેમીજનો*:-લાગણી ના તોરણ બંધાય.
*નોકરિયાત વર્ગ*:-જવાબદારી અપેક્ષા વધે.
*વેપારીવર્ગ*:-લાભની તક મળે.
*પારિવારિકવાતાવરણ*:-લેણદાર નો તકાદો ચિંતા કરાવે.
*શુભ રંગ* :-જાંબલી
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ખર્ચ વ્યયના સંજોગ.
*લગ્નઈચ્છુક* :-સફળતામાં વિલંબ રહે.
*પ્રેમીજનો*:-સફળતામાં વિલંબ.
*નોકરિયાત વર્ગ*:-મહેનતનું ફળ મળે.
*વેપારીવર્ગ*:-નાણાંકીય તકલીફો રહે.
*પારિવારિકવાતાવરણ*:-મુશ્કેલી પાર થતી જણાય.
*શુભરંગ*:નીલો
*શુભઅંક*:-૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :-અવસરની સંભાવના.
*પ્રેમીજનો*:-કપટ થી બચવું.
*નોકરિયાત વર્ગ*:-ચિંતાના વાદળો વિખેરાઇ.
*વેપારી વર્ગ*:- ખર્ચમાં વૃદ્ધિ થાય.
*પારિવારિક વાતાવરણ*:-ધાર્યા કામમાં વિલંબ જણાય.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૬