જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લગ્નઈચ્છુક લોકોને ધીરજ રાખવી

*તારીખ ૦૨-૦૧-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- અમાસ *વાર* :- રવિવાર
  • *નક્ષત્ર* :- મૂલ ૨૫:૧૪ સુધી.
  • *યોગ* :- ગંડ ૧૩:૪૨ સુધી.
  • *કરણ* :- કિસ્તુઘ્ન.
  • *સૂર્યોદય* :-૦૭:૧૪
  • *સૂર્યાસ્ત* :-૧૭:૦૨
  • *ચંદ્ર રાશિ* :- ધન
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

દર્શ અમાસ,પાવાગઢ યાત્રા, અન્વાધાન.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક તણાવ રહે.
  • *લગ્નઈચ્છુક* :-તક સરકતી જણાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ તક નો ઉપયોગ કરવો.
  • *વેપારીવર્ગ*:-ચિંતા દૂર થાય.
  • *પારિવારિકવાતાવરણ*:- સફળતાના સંજોગ સર્જાય.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:-૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતામાંથી મુક્તિ થાય.
  • *લગ્નઈચ્છુક* :-સકારાત્મક બનવું પડે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સફળ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-મુશ્કેલી દૂર થતી જણાય.
  • *વેપારીવર્ગ*:-પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:- શત્રુની કારી ન ફાવે.
  • *શુભ રંગ*:-પોપટી
  • *શુભ અંક* :-૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અમાવસ્યા હોય મનમાં ભાર રહે.
  • *લગ્નઈચ્છુક* :-ધીરજ વર્તવી.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ વધે.
  • *વેપારીવર્ગ*:-સાવધાની વર્તવી.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક કામકાજમાં સંભાળવું.
  • *શુભરંગ*:-ગ્રે
  • *શુભ અંક*:-૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સંજોગ સુધરે.
  • *લગ્નઈચ્છુક* :-અવરોધ ની સંભાવના.
  • *પ્રેમીજનો*:-તકરાર કાનાફૂસી ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:- સમસ્યા યથાવત રહે.
  • *વેપારી વર્ગ*:-ઉલજન યથાવત રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-હળવાશ રાહત ની સંભાવના.
  • *શુભ રંગ*:-પોપટી
  • *શુભ અંક*:-૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાનના પ્રશ્ને ચિંતા જણાય.
  • *લગ્નઈચ્છુક* :-અમાસ હોય નકારાત્મકતાથી સંભાળવું.
  • *પ્રેમીજનો* :-મનમુટાવ રહે.
  • *નોકરિયાત વર્ગ* :-કાર્યસ્થળે સંભાળવું.
  • *વેપારીવર્ગ* :-વિપરીત સંજોગો થી સંભાળવું.
  • *પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :-૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ગૂંચવણ રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબથી મનોભાર રહે.
  • *પ્રેમીજનો*:-તણાવ તકરાર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-ઉલજન ચિંતાની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-કાર્ય લાભ અંગે ચિંતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સમાધાનકારી વલણ કામ લાગે.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:-૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા નો માહોલ રહે.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો જરૂરી રહે.
  • *પ્રેમીજનો*:-તણાવનો હલ શોધવો.
  • *નોકરિયાત વર્ગ*:- કામકાજમાં અવરોધ જણાય.
  • *વ્યાપારી વર્ગ*:-આર્થિક ખેંચતાણ ચિંતા રખાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક પ્રશ્ન હલ કરવા પ્રયત્ન વધારવા.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક*:-૩

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:-આવેશાત્મક વલણ છોડવું.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગો છૂટતા જણાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
  • *નોકરિયાતવર્ગ*:-સમસ્યા યથાવત રહે.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક ચિંતામાં રાહત.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક પ્રશ્ન હલ કરવા પ્રયત્નો વધારવા.
  • *શુભ રંગ* :- સફેદ
  • *શુભ અંક*:- ૩

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહ વિવાદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-અમાવસ્યા ની સમસ્યા નડે.
  • *પ્રેમીજનો* :-આશાસ્પદ સંજોગ.
  • *નોકરિયાતવર્ગ* :-કાર્યબોજ થી ચિંતા રહે.
  • *વેપારીવર્ગ*:-અન્ય ના ભરોસે ના ચાલવું.
  • *પારિવારિક વાતાવરણ*:-અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.
  • *શુભરંગ*:-નારંગી
  • *શુભઅંક*:-૨

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-લાભની તક.
  • *લગ્નઈચ્છુક* :-મૂંઝવણ યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં સાનુકૂળતા.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રવાસ ટાળવો.
  • *વેપારીવર્ગ*:-ભાગીદારીમાં મનદુઃખ ની સંભાવના.
  • *પારિવારિકવાતાવરણ*:-જરૂરિયાત મુજબ કામ નીકળી રહે.
  • *શુભ રંગ* :- ભૂરો
  • *શુભ અંક*:-૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ ઉકેલાઇ.
  • *લગ્નઈચ્છુક* :-મુશ્કેલ ભર્યા સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- પ્રયત્નો સફળ થાય.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્યસ્થળે ચિંતા ઉલજન રહે.
  • *વેપારીવર્ગ*:-આવેશાત્મકતા નુકસાન કરાવે.
  • *પારિવારિકવાતાવરણ*:-સમસ્યા હલ થતી જણાય.
  • *શુભરંગ*:-નીલો
  • *શુભઅંક*:-૧

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :સમસ્યા હલ થતી જણાય.
  • *પ્રેમીજનો*:-પ્રેમમાં શાણપણ કામ ન ચાલે.
  • *નોકરિયાત વર્ગ*:-સમસ્યાના યોગે સાવધાની વર્તવી.
  • *વેપારી વર્ગ*:-નવા આયોજન વિચાર પડતા મૂકવા.
  • *પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક બાબતો પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:- ૬