ગુજરાતમાં બનેલી આવી વિચિત્ર ઘટના વિશે તમે ક્યારે નહીં સાંભળ્યું હોય…

ગુજરાતમાં બનેલી આવી ઘટના વિશે નહી સાંભળ્યું હોય ક્યારેય, ભૂતના ભયથી પિતાએ દીકરાને પત્ની સાથે ન બાંધવા દીધા સંબંધ, કંટાળેલી પત્નીએ સસરા વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ જાણો સમગ્ર ઘટના

પતિ-પત્ની વચ્ચે અણબનાવ, લગ્નેતર સંબંધ આવા અનેક કિસ્સા તમે અનેકવાર સાંભળ્યા હશે. પરંતુ તાજેતરમાં ગુજરાતમાંથી એવો કિસ્સો સામે આવ્યો છે જેણે ભારે ચર્ચા જગાવી છે.

image source

આ ઘટનામાં ભૂત-પ્રેતના ડરથી એક પિતાએ પોતાના પુત્રને તેની પત્ની વચ્ચે સંબંધો બાંધવાની મનાઈ ફરમાવી દીધી હતી. પિતાનું માનવું હતું કે પુત્રવધૂ પર ચુડેલ નો પડછાયો છે, તેથી તેણે તેના દીકરાને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા ની ના પાડી દીધી હતી.

image source

વડોદરાની રહેવાસી મહિલાએ થી કંટાળી હવે ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના સસરાએ એવો આરોપ લગાવ્યો છે કે તેની પુત્રવધૂ પર ચુડેલનો પડછાયો છે અને જો તે તેના પતિ સાથે શારીરિક સંબંધ બનશે તો ચુડેલ તેના દીકરાના શરીરમાં પ્રવેશી જશે.

image source

જ્યારે આ વાતનો તેણે વિરોધ કર્યો તો તેના સસરાએ અને તેના પતિએ તેની સાથે મારકૂટ કરી હતી. આ ઘટના બાદ પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં તેણે ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો છે.

image source

આ આ ઘટનામાં 43 વર્ષીય મહિલા વડોદરા જિલ્લાની રહેવાસી છે અને તેનો પતિ ગાંધીનગરનો છે. તેમણે ફેબ્રુઆરી 2020 માં કોર્ટમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ મહિલા ગાંધીનગર આવી હતી. પરંતુ તેમનો સંસાર આજ સુધી શરૂ થઈ શક્યો નથી.

image source

કારણ કે તેના પુત્રને શંકા છે કે પુત્રવધૂના શરીરમાં ચુડેલ છે અને જો તે તેના પતિ સાથે સંબંધ રાખે તો ચુડેલ તેના પતિના શરીરમાં પ્રવેશ કરી જાય. આ તમામ વાતો થી કંટાળી તેણે 10 માર્ચના રોજ પોતાના પતિનું ઘર છોડી દીધું હતું અને હવે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,