શું છે આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, જાણો આજના દિવસનું વિશેષ મહત્ત્વ

*માસ* :- ભાદ્રપદ માસ

કૃષ્ણપક્ષ

*તિથિ* :- અગિયારસ

૨૩:૧૧ સુધી.

*વાર* :- શનિવાર

*નક્ષત્ર* :- આશ્લેષા

૨૭:૩૬ સુધી.

*યોગ* :- સિદ્ધ

૧૭:૪૭ સુધી.

*કરણ* :- બવ,બાલવ.

*સૂર્યોદય* :-૦૬:૩૧

*સૂર્યાસ્ત* :-૧૮:૨૫

*ચંદ્ર રાશિ* :- કર્ક

૨૭:૩૫ સુધી.

સિંહ

*સૂર્ય રાશિ* :- કન્યા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* અગિયારસ નું શ્રાદ્ધ, ઈન્દિરા એકાદશી,મહાત્મા ગાંધી જયંતી.

  • *મેષ રાશિ*
  • *સ્ત્રીવર્ગ*:-

વાણી વર્તન તકરાર કરાવે.

  • *લગ્નઈચ્છુક* :-

લવ+એરેન્જ મેરેજ ના સંજોગ ગોઠવાય.

  • *પ્રેમીજનો*:-

સંયમ સાનુકૂળતા અપાવે.

  • *નોકરિયાત વર્ગ*:-

મહેનતનું ફળ મળે.

  • *વેપારીવર્ગ*:-

વિશ્વાસઘાત ની સંભાવના.

  • *પારિવારિકવાતાવરણ*:-

મુશ્કેલી દૂર થતી જણાય.

  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૮
  • *વૃષભ રાશી*
  • *સ્ત્રીવર્ગ*:- ગૃહવિવાદ ટાળવો.

*લગ્નઈચ્છુક* :- નવી વાત નવી તક ની સંભાવના.

  • *પ્રેમીજનો*:- વાણી-વ્યવહાર બગાડે.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રતિકૂળતા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક લાભ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:- વેગ સામા પ્રવાહે હોય તેમ લાગે.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક* :- ૫
  • *મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહ આવાસ ના પ્રશ્ને ચિંતા રહે.

  • *લગ્નઈચ્છુક* :- પ્રતિકૂળતા દૂર થાય.
  • *પ્રેમીજનો*:- સાનુકૂળતા રચાતી જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રમોશનની સંભાવના.
  • *વેપારીવર્ગ*:- કામકાજમાં સરળતા રહે.

*પારિવારિક વાતાવરણ*:- કાર્ય લાભ રહે આશાસ્પદ સંજોગ જણાય.

  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૨
  • *કર્ક રાશિ*
  • *સ્ત્રીવર્ગ*:-

તણાવ મુક્ત રહી શકો.

  • *લગ્નઈચ્છુક* :- વિવાદિત સંજોગોથી ચેતવું.
  • *પ્રેમીજનો*:- મુલાકાત ફળદાયી રહે.
  • *નોકરિયાત વર્ગ*:- નવા આયોજન ની સંભાવના.
  • *વેપારી વર્ગ*:- મૂંઝવણ દૂર થતાં જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:- નાણાકીય બાબતે રાહત જણાય.

*શુભ રંગ*:- નારંગી

  • *શુભ અંક*:- ૮
  • *સિંહ રાશી*
  • *સ્ત્રીવર્ગ*:- અકળામણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યા હલ થાય.
  • *પ્રેમીજનો* :- ઉલજન જણાય.
  • *નોકરિયાત વર્ગ* :- વિકટ સંજોગના અનુભવ થાય.

*વેપારીવર્ગ* :- નાણાભીડ સર્જાય.

  • *પારિવારિક વાતાવરણ*:- પ્રગતિકારક સંજોગ સર્જાય.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક* :- ૭
  • *કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- હળવાશથી રહેવું.

*લગ્નઈચ્છુક* :- વિલંબથી સફળતા મળે.

  • *પ્રેમીજનો*:- અનુકૂળતાએ મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:- વ્યવહારિક પણાથી સાનુકૂળતા.
  • *વેપારીવર્ગ*:- આવક ઉઘરાણી માં સંજોગ સુધરે.
  • *પારિવારિક વાતાવરણ*:- મુશ્કેલી દૂર થતી જણાય.
  • *શુભ રંગ*:- લીલો

*શુભ અંક*:- ૪

  • *તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*: ખર્ચ-વ્યય વધે.

*લગ્નઈચ્છુક* :- વિલંબથી વાત આગળ વધે.

*પ્રેમીજનો*:- મુલાકાત સામાન્ય રહે.

  • *નોકરિયાત વર્ગ*:- કામકાજ માં સરળતા રહે.
  • *વ્યાપારી વર્ગ*: કામ કાર્યમાં પ્રગતિ જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:- ચિંતા દૂર થાય.લાભની તક.
  • *શુભ રંગ*:- ક્રીમ

*શુભ અંક*:- ૩

  • *વૃશ્ચિક રાશિ* :-

*સ્ત્રીવર્ગ*:-

ચિંતાના વાદળ વિખેરાય.

  • *લગ્નઈચ્છુક* :- અવસરના સંજોગ સર્જાય.
  • *પ્રેમીજનો*:- પ્રતિકૂળતામાં રાહત રહે.
  • *નોકરિયાતવર્ગ*:- મિત્રોનો સહયોગ ઉપયોગી નીવડે.

*વેપારીવર્ગ*:- આયોજન ફળદાયી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-

મનમુટાવ ટાળવો.સમાધાનકારી બનવું.

  • *શુભ રંગ* :-

કેસરી

  • *શુભ અંક*:-

  • *ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહ વિવાદ ટાળવો.

વ્યગ્રતા ચિંતા રહે.

  • *પ્રેમીજનો* :- પ્રતિકૂળ સંજોગો રહે.
  • *નોકરિયાતવર્ગ* :- મૂંઝવણમાંથી માર્ગ મળે.
  • *વેપારીવર્ગ*:- સાનુકૂળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-

ધીરજની કસોટી થાય.

  • *શુભરંગ*:- પીળો

*શુભઅંક*:- ૯

  • *મકર રાશિ*
  • *સ્ત્રીવર્ગ*:- વિવાદથી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :- પ્રવાહ વિપરીત જણાય.
  • *પ્રેમીજનો*:- વિલંબથી મુલાકાત સંભવ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- ઉપરી થી તણાવ રહે.

*વેપારીવર્ગ*:- પ્રયત્નો સફળ રહે.

  • *પારિવારિકવાતાવરણ*:-

સમસ્યાનો ઉકેલ મળવાની તક સર્જાય.

  • *શુભ રંગ* :- નીલો

*શુભ અંક*:- ૩

  • *કુંભરાશિ*
  • *સ્ત્રીવર્ગ*:-

પારિવારિક ચિંતા રહે.

*લગ્નઈચ્છુક* :- સાનુકૂળ સંજોગ રહે.

*પ્રેમીજનો*:- સાનુકૂળતા સર્જાય.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિ માટેના પ્રયત્નો ફળદાયી રહે.

*વેપારીવર્ગ*:- કામકાજમાં પ્રતિકૂળતા રહે.

  • *પારિવારિકવાતાવરણ*:-

અકળામણ દૂર થાય.

  • *શુભરંગ*:- ભૂરો

*શુભઅંક*:- ૭

  • *મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સામાજિક અંગે સજાગ રહેવું.

*લગ્નઈચ્છુક* :- ચિંતા દૂર થાય.

*પ્રેમીજનો*:- પ્રયત્નો સફળ રહે.

  • *નોકરિયાત વર્ગ*:-

મહત્ત્વના કામકાજો સફળ બને

  • *વેપારી વર્ગ*:-

લાભદાયી તક સર્જાય.

  • *પારિવારિક વાતાવરણ*:-

ભાગીદારીમાં સાવચેતી વર્તવી.

  • *શુભ રંગ*

પોપટી

  • *શુભ અંક*:-