શનિવારે આ રાશિ પર રહેશે દેવાધિદેવની કૃપા, જાણો કોણે રહેવું પડશે સાવધાન

તારીખ ૧૧-૦૯-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ભાદ્રપદ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- પાંચમ ૧૯:૩૯ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- સ્વાતિ ૧૧:૨૪ સુધી.
  • યોગ :- ઇન્દ્ર ૧૪:૪૨ સુધી.
  • કરણ :- બવ,બાલવ.
  • સૂર્યોદય :-૦૬:૨૬
  • સૂર્યાસ્ત :-૧૮:૪૫
  • ચંદ્ર રાશિ :- તુલા ૨૮:૧૪ સુધી. વૃશ્ચિક
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

વિશેષ

ઋષિ પંચમી,

સંવત્સરી પંચમી પક્ષ જૈન.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-અક્કડ વલણ છોડવું.
  • પ્રેમીજનો:-વિઘ્નના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-સખત મહેનત થાય.
  • વેપારીવર્ગ:-નાણાભીડ રહે.
  • પારિવારિકવાતાવરણ:-લાભની આશા જણાય.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-મત મતાંતર ની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં વિલંબ ઉભો થતો જણાય.
  • પ્રેમીજનો:- મૂંઝવણના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-વિવાદના સંજોગ જાળવવું.
  • વેપારીવર્ગ:-સાનુકૂળ આવક રહે.
  • પારિવારિકવાતાવરણ:-ભાગીદારીના પ્રશ્ને ચિંતા વિવાદ.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક ટેન્શન હળવું થાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સર્જાતા જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત સાનુકૂળ બને.
  • નોકરિયાત વર્ગ:-કર્મચારીગણ માં મતભેદ રહે.
  • વેપારીવર્ગ:-કાનૂની ગુંચથી પરેશાની રહે.
  • પારિવારિક વાતાવરણ:-કામકાજમાં સરળતા રહે.
  • શુભરંગ:- જાંબલી
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-વાતચીત બોલચાલમાં સાવધ રહેવું.
  • લગ્નઈચ્છુક :-વિવાહમાં વિલંબ રહે.
  • પ્રેમીજનો:-સાવધ રહેવું.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી સંભવ રહે.
  • વેપારી વર્ગ:-પરેશાની દૂર થવાના સંજોગો.
  • પારિવારિક વાતાવરણ:-ધારી સફળતા માટે મહેનત વધારવી.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- ઘર પરિવાર અંગે ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાનો ઉકેલ ન મળે.
  • પ્રેમીજનો :-વિપરીત સંજોગો ધીરજ રાખવી.
  • નોકરિયાત વર્ગ :-નોકરી પગારમાં કાપ જણાય.
  • વેપારીવર્ગ :-ખોટા ખર્ચ નાથવા.
  • પારિવારિક વાતાવરણ:-સંપત્તિ વાહન નું ચુકવણું ચિંતા રખાવે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્ને સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-વિલંબથી વાત બને.
  • પ્રેમીજનો:-મનપર કાબૂ રાખવો.
  • નોકરિયાત વર્ગ:-લાભ દૂર જતો લાગે.
  • વેપારીવર્ગ:-પ્રગતિના સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યામાં રાહત ના સમાચાર મળે.
  • શુભ રંગ:-નીલો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:પ્રસન્નતા યુક્ત દિવસ રહે.
  • લગ્નઈચ્છુક :-અવસર આંગણે સંભવ રહે.
  • પ્રેમીજનો:-પ્રપોઝ કરવાના સંજોગો રહે.
  • નોકરિયાત વર્ગ:-વિપરીત સંજોગો ખર્ચ વધે.
  • વ્યાપારી વર્ગ: ખોટા ખર્ચમાં કાપ મૂકવો.
  • પારિવારિક વાતાવરણ:-નાણાકીય તંગી અનુભવાય.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતમતાંતર ટાળવા હિતાવહ.
  • લગ્નઈચ્છુક :-સમય સાથ ના આપે.
  • પ્રેમીજનો:-મિલન મોજ-મજા થાય.
  • નોકરિયાતવર્ગ:-પદભાર વધે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રવાસ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-મસ્તી મનોરંજન યુક્ત દિવસ રહે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૧

ધનરાશ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-યોગ્ય રીતે વાત બનતી જણાય.
  • પ્રેમીજનો :-મુલાકાત સફળ રહે.
  • નોકરિયાતવર્ગ :-ઉપરી નો ખોફ વધે.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ દિવસ રહે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો વધારવા.સમસ્યાનું નિવારણ મળી રહે.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં મનમુટાવ ટાળવા.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાનો ઉકેલ મળે.
  • પ્રેમીજનો:-પ્રયત્નોથી મુલાકાત.
  • નોકરિયાત વર્ગ:-મુશ્કેલીનું નિવારણ મળે.
  • વેપારીવર્ગ:-અવરોધો દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભ રંગ :- જાંબલી
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-ધીરજ પૂર્વક આગળ વધવું.
  • પ્રેમીજનો:-મુશ્કેલીથી મુલાકાત શક્ય બને.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરીના સંજોગ.
  • વેપારીવર્ગ:-ચિંતા દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:-અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.
  • શુભરંગ:-વાદળી
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-તણાવનો માહોલ રહે.
  • લગ્નઈચ્છુક :-વિઘ્ન વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા વ્યથા નું આવરણ રહે.
  • વેપારી વર્ગ:- ધીરજની કસોટી થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-અકળામણ દૂર થાય.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૬