જાણો મંગળવારનુ રાશિફળ કર્ક રાશિના નોકરિયાત વર્ગને થોડી સાનુકૂળતા રહે.

તારીખ ૨૪-૦૮-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- બીજ ૧૬:૦૭ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદા ૧૭:૪૯ સુધી.
  • યોગ :- સુકર્મા ૦૮:૩૫ સુધી. ધૃતિ ૨૯:૫૭ સુધી.
  • કરણ :- ગર,વણિજ.
  • સૂર્યોદય :-૦૬:૨૧
  • સૂર્યાસ્ત :-૧૯:૦૨
  • ચંદ્ર રાશિ :- કુંભ ૧૩:૪૧ સુધી. મીન
  • સૂર્ય રાશિ :- સિંહ
  • દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

મંગળાગૌરી પૂજન.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-મધ્યાન બાદ પ્રવાસની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી લાગે.
  • પ્રેમીજનો:-ઉલજન યથાવત રહે
  • નોકરિયાત વર્ગ:-કામકાજ અર્થે પ્રવાસ જણાય.
  • વેપારીવર્ગ:-મધ્યાન બાદ વિપરીતતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- પ્રવાસ-પર્યટન ની સંભાવના.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા રચાતી જણાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા માં વૃદ્ધિ થાય.
  • પ્રેમીજનો:-મોજ મજા ના સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:- તણાવની સંભાવના.
  • વેપારીવર્ગ:-સાનુકૂળતા બરકરાર રહે.
  • પારિવારિકવાતાવરણ:- વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ક્ષેત્રે સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ઊભા થાય.
  • પ્રેમીજનો:-મધ્યાન બાદ સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:-પરેશાની યથાવત રહે.
  • વેપારીવર્ગ:-મધ્યાન બાદ સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રાસંગિક સંજોગ રહે.
  • શુભરંગ:-વાદળી
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ઉલઝન રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો:-વિલંબ હોય સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-થોડી સાનુકૂળતા રહે.
  • વેપારી વર્ગ:- આવક કરતાં જાવક વધતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક સંજોગો સુધરતાં જણાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા બની રહે.
  • લગ્નઈચ્છુક :-વિવાહની વાત નક્કી થવાની શક્યતા.
  • પ્રેમીજનો :-એકંદરે સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ :-સમસ્યાનો ઉકેલ મળે.
  • વેપારીવર્ગ :-પ્રયત્નો ફળતા લાગે.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતા સર્જાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-મધ્યાન બાદ મોજમસ્તી મુસાફરી રહે.
  • લગ્નઈચ્છુક :- અચાનક સંજોગ રચાતા જણાય.
  • પ્રેમીજનો:-માન ન માન મૈં તેરા મહેમાન.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યા દૂર થાય.
  • વેપારીવર્ગ:-વ્યાવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો ફળતા લાગે.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:- ૪

તુલા રાશ

  • સ્ત્રીવર્ગ:-વાણી વર્તનમાં સાવધ રહેવું.
  • લગ્નઈચ્છુક :-તક સંજોગ ઝડપવા.
  • પ્રેમીજનો:-લવ મેરેજ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-પ્રવાસમાં સરળતા રહે.
  • વ્યાપારી વર્ગ:ચિંતા ઉલઝન જણાય.
  • પારિવારિક વાતાવરણ:-શત્રુઓથી સાવધ રહેવું.
  • શુભ રંગ:-નીલો
  • શુભ અંક :- ૧

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાન અંગે સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-સફળતા પ્રાપ્ત થાય.
  • પ્રેમીજનો:-અવરોધ દૂર થાય.
  • નોકરિયાતવર્ગ:-પ્રમોશન સાથે જવાબદારીમાં વૃદ્ધિ થાય.
  • વેપારીવર્ગ:-મધ્યાન બાદ સંજોગો સુધરતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:- આવેશ ઉગ્રતા છોડવા ધીરજ રાખવી.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:-૮

ધનરાશ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા વ્યથા રહે.
  • લગ્નઈચ્છુક :-આપની વાતચીતમાં સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો :-સમસ્યા સુધરતી જણાય.
  • નોકરિયાતવર્ગ :-અકળામણ દૂર થાય.
  • વેપારીવર્ગ:-મધ્યાન બાદ લાભ સફળતા મળે.
  • પારિવારિક વાતાવરણ:- અગત્યની કામગીરી સફળ બને.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:-૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-અજંપો ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:-સૌની સંમતિથી લવ મેરેજ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ચિંતાનો ઉકેલ મળે.
  • વેપારીવર્ગ:-સીઝનના વ્યવસાયમાં સાનુકૂળ બને.
  • પારિવારિકવાતાવરણ:-લાભ સફળતા માટે સંવાદિતા જાળવવી.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-સંવાદિતા સાનુકૂળતા બનાવે.
  • લગ્નઈચ્છુક :-રાહતના સમાચાર મળે
  • પ્રેમીજનો:-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:- ઉતાવળા નિર્ણય છોડવા.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક ગુંચ ઉકલતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:- ધાર્યા કામમાં વિલંબ જણાય.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાનો હલ મળે.
  • પ્રેમીજનો:-સારા સંયોગ રચાય.
  • નોકરિયાત વર્ગ:-ભાર બોજ હળવો થાય.
  • વેપારી વર્ગ:- મુશ્કેલી દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-તણાવમુક્તિ માટે સકારાત્મક બનવું જરૂરી.
  • શુભ રંગ :-પીળો
  • શુભ અંક:૩