મિથુન રાશિને માટે સોમવાર ભર્યો રહેશે તણાવભર્યો અને દિવસમાં રહેશે મુશ્કેલી, જાણો આજનું રાશિફળ

તારીખ ૧૬-૦૮-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- આઠમ ૦૭:૪૭ સુધી. નોમ ૨૯:૩૬ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- અનુરાધા ૨૭:૦૩ સુધી.
  • યોગ :- ઈન્દ્ર ૨૬:૫૭ સુધી.
  • કરણ :- બવ,બાલવ.
  • સૂર્યોદય :-૦૬:૧૮
  • સૂર્યાસ્ત :-૧૯:૦૮
  • ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
  • સૂર્ય રાશિ :- કર્ક ૨૫:૧૮ સુધી સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ -શિવપૂજન,શિવમુષ્ટિ તલ, દુર્ગાષ્ટમી,નવમી ક્ષય તિથિ છે, શ્રી હરિ જયંતિ,બગીચા નોમ, નકુલ નોમ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતાના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:- અવરોધની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કાર્ય બોજ વધે.
  • વેપારીવર્ગ:-નાણાભીડના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- પ્રતિકૂળતા દૂર થવાની સંભાવના.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૭

વૃષભ રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:- અપેક્ષા વધે.
  • નોકરિયાત વર્ગ:- પ્રતિકૂળતા બનેલી રહે.
  • વેપારીવર્ગ:-સમસ્યામાં રાહત જણાય.
  • પારિવારિકવાતાવરણ:- આપના પ્રયત્ન વ્યર્થ ન જાય તે જોવું.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :- સમય સાથ ન આપે.
  • પ્રેમીજનો:- મુલાકાત સફળ ન રહે.
  • નોકરિયાત વર્ગ:-લાભદાયી તક મળે.
  • વેપારીવર્ગ:- વ્યસ્તતા વધે.
  • પારિવારિક વાતાવરણ:-નકારાત્મક આશંકા છોડવી.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-બોલચાલ માં સંભાળવું.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્ન સફળ બની રહે.
  • પ્રેમીજનો:- સાનુકૂળ તક.
  • નોકરિયાત વર્ગ:-તણાવ મુક્તિના સંજોગ.
  • વેપારી વર્ગ:-નાણાભીડનો અનુભવ.
  • પારિવારિક વાતાવરણ:-પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૬

સિંહ રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક સંયમ જરૂરી.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના સંજોગ.
  • પ્રેમીજનો :- વિરહ ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :- પ્રવાસના સંજોગ.
  • વેપારીવર્ગ :- મુશ્કેલી દૂર થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા માંથી માર્ગ મળતો જણાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :- અવરોધ ના સંજોગ.
  • પ્રેમીજનો:-મતમતાંતર રહે.
  • નોકરિયાત વર્ગ:- પ્રવાસની સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:-ખર્ચ વ્યય વધે.
  • પારિવારિક વાતાવરણ:- સાનુકૂળ તક ના સંજોગ.
  • શુભ રંગ:- ગ્રે
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના સંજોગ.
  • પ્રેમીજનો:- મુલાકાત માં અવરોધ.
  • નોકરિયાત વર્ગ:-વિરોધાભાસ ના સંજોગ.
  • વ્યાપારી વર્ગ:-આવકના સંજોગ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-સકારાત્મક રહેવું.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્ન હલ કરી શકો.
  • લગ્નઈચ્છુક :- પ્રશ્ન હલ થતો જણાય.
  • પ્રેમીજનો:- મુલાકાત ફળે.
  • નોકરિયાતવર્ગ:- મૂંઝવણ દૂર થાય.
  • વેપારીવર્ગ:- સ્થિતિ સુધરતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક બાબત થી આનંદ રહે.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રવાસના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સરકે.
  • પ્રેમીજનો :-વિચારીને નિર્ણય લેવો.
  • નોકરિયાતવર્ગ :- ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-બહાર ના કામમાં સાનુકૂળ સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:- ધીરજની કસોટી થતી જણાય.
  • શુભરંગ:- નારંગી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-મૂંઝવણ દૂર થતી જણાય.
  • પ્રેમીજનો:- આશાસ્પદ સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્નનું મીઠું ફળ મળે.
  • વેપારીવર્ગ:-શુભ તકના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:-કાર્ય લાભ વિલંબિત લાગે.
  • શુભ રંગ :- નીલો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા તણાવ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- મૂંઝવણ જણાય.
  • પ્રેમીજનો:- વિઘ્ન નો પ્રસંગ.
  • નોકરિયાત વર્ગ:- પ્રવાસ/મુસાફરી થાય.
  • વેપારીવર્ગ:- પ્રવાસ/પ્રયત્ન ફળદાયી રહે.
  • પારિવારિકવાતાવરણ:-વ્યવસાયિક તક મળે તે જડપવી.
  • શુભરંગ:- જાંબલી
  • શુભઅંક:-૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- ભાગ્ય યોગે મજાનો પ્રવાસ.
  • લગ્નઈચ્છુક :-જતું કરવાથી સાનુકૂળતા બની રહે.
  • પ્રેમીજનો:- અકળામણ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:- સખત મહેનતના સંજોગ.
  • વેપારી વર્ગ:- વ્યવસાયિક તણાવ ચિંતા.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો સફળ બનાવી શકો.પ્રશ્ન હલ થાય.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૬