જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોએ કૌટુંબિક પ્રશ્નો પર ઘ્યાન આપવું પડશે

*તારીખ-૧૯-૦૧-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- બીજ અહોરાત્ર.
  • *વાર* :- બુધવાર
  • *નક્ષત્ર* :- આશ્લેષા અહોરાત્ર.
  • *યોગ* :- પ્રીતી ૧૬:૦૬ સુધી.
  • *કરણ* :- તૈતિલ,ગર.
  • *સૂર્યોદય* :-૦૭:૨૦
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૯
  • *ચંદ્ર રાશિ* :- કર્ક
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* દ્વિતીયા વૃદ્ધિ તિથિ છે.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સમસ્યા ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-અંતરાય પાર થવામાં વિલંબ રહે.
  • *પ્રેમીજનો*:-પ્રયત્ન સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-આર્થિક સાનુકૂળતા રહે.
  • *વેપારીવર્ગ*:-તણાવ યથાવત જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- સમસ્યાના હલમાં વિલંબ જણાય.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક અજંપો દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ તક આવતી જણાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાત માં અંતરાય જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- ચિંતા નો ઉકેલ મળે.
  • *વેપારીવર્ગ*:- મુશ્કેલી નાં સંજોગ બને.
  • *પારિવારિકવાતાવરણ*:- મહેનતનું ફળ મળતું જણાય.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૨

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
  • *લગ્નઈચ્છુક* :-અંતરાય પાર કરી શકો.
  • *પ્રેમીજનો*:- વિવાદથી દૂર રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ ચિંતા રહે.
  • *વેપારીવર્ગ*:- માનસિક અજંપો દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ધીરજ નાં ફળ મીઠાં.
  • *શુભરંગ*:- જાબંલી
  • *શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વિવાદથી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :- મનની મુરાદ બહાર આવે.
  • *પ્રેમીજનો*:- સંજોગ મુશ્કેલ બને.
  • *નોકરિયાત વર્ગ*:- ચિંતા નો ઉપાય મળે.
  • *વેપારી વર્ગ*:-સમસ્યા નો ઉકેલ મળવાના સંજોગ બને.
  • *પારિવારિક વાતાવરણ*:- ધંધાનાં ક્ષેત્રે પ્રયત્ન સાનુકૂળ બને.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- મુંજવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-અંતરાય નો ઉકેલ મળતો જણાય.
  • *પ્રેમીજનો* :- મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ* :- ચિંતાનો ઉકેલ મળે.
  • *વેપારીવર્ગ* :- આર્થિક ચિંતા બની રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-અવરોધ દૂર થતા જણાય સાનુકૂળતા સર્જાય.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- આશંકાઓ છોડવી.
  • *લગ્નઈચ્છુક* :-અંતરાય પાર કરી શકો.
  • *પ્રેમીજનો*:-મુલાકાત વિલંબ થી સર્જાય.
  • *નોકરિયાત વર્ગ*:- મુંજવણ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-વ્યસ્તતા વધે.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્નેહી મિત્રોનો સહયોગ મળી રહે.
  • *શુભ રંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:માનસિક અજંપો દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ કરી શકો.
  • *પ્રેમીજનો*:- સમજદારી સાનુકૂળતા બનાવે.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ/ગેરસમજ દૂર થાય.
  • *વ્યાપારી વર્ગ*:મુંજવણ દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ખોટા ખર્ચ વ્યય થી બચવું.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સાનુકૂળ પારિવારિક સંજોગ બને.
  • *લગ્નઈચ્છુક* :- ભાગ્ય નો સહયોગ સાનુકૂળતા બનાવે.
  • *પ્રેમીજનો*:- વિપરિતતા દૂર થાય.
  • *નોકરિયાતવર્ગ*:- અંતરાય હટે સાનુકૂળતા બને.
  • *વેપારીવર્ગ*:- દુવિધા યુકત સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વિવાદ નાં સંજોગ ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-અંતરાય દૂર થાય.
  • *પ્રેમીજનો* :- મિલન માં અંતરાય રહે.
  • *નોકરિયાતવર્ગ* :- મહેનત નું ફળ મળે.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક મુશ્કેલી નાં સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-અંગત સમસ્યા પર ધ્યાન આપવું.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૨

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- આશંકાઓ છોડવી.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો ફળદાયી રહે.
  • *પ્રેમીજનો*:- ચિંતાનો ઉકેલ મળે.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા યથાવત રહે.
  • *વેપારીવર્ગ*:-લાભદાયી તક મળે.
  • *પારિવારિકવાતાવરણ*:-મુંજવણ ચિંતા દૂર થતા જણાય.
  • *શુભ રંગ* :- વાદળી
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- અજંપો ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- તણાવ મુક્ત સાનુકૂળતા રહે.
  • *પ્રેમીજનો*:- સમસ્યા ને સુલજાવી શકો.
  • *નોકરિયાત વર્ગ*:- તણાવ યથાવત રહે.
  • *વેપારીવર્ગ*: આશાસ્પદ સંજોગ બને.
  • *પારિવારિકવાતાવરણ*:-વિપરીત પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *શુભરંગ*:- ભૂરો
  • *શુભઅંક*:- ૧

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- બેચેની અકળામણ થાય.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યા સુલજાવી શકો.
  • *પ્રેમીજનો*:- મિલન મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રયત્ન સાનુકૂળ બને.
  • *વેપારી વર્ગ*:- સમસ્યા સાનુકૂળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-અશાંતિનાં વાદળ વિખરાતા જણાય ચિંતા દૂર થાય.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:-૩