તમે નહિં માનો ! આ 16 વર્ષનો છોકરો છેલ્લા 18 મહિનાથી નથી ગયો ટોયલેટ, જાણો સમગ્ર ઘટના

ઘણા લોકોમાં કોઈ અસાન્ય લક્ષણો આપણને જોવા મળતા હોય છે. આવા કિસ્સા ઘણીવાર આપણે સમાચારમાં જોયા હશે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ખાધા વગર રહે તો હોય છે તો કોઈને ઈલેક્ટ્રિટ શકો લાગતો નથી. તો કોઈના શરીરમાં લોહ ચુંબકની જેમ લોઢાની વસ્તુઓ ચીપકી જતી હોય છે. પરંતુ તમે ક્યારેય શાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ 18 મહિના સુધી ટોયલેટ ન ગયો હોય. વાત શાંભળવામાં થોડી વિચિત્ર લાગે કેમ કે કોઈ પણ વ્યક્તિ ટોયલેટ ગયા વગર એક કે બે દિવસ માંડ રહી શકે.

image source

પરંતુ આ ઘટના સત્ય છે. એક 16 વર્ષના છોકરાને એક વિચિત્ર બીમારી લાગી ગઈ છે. તે છેલ્લા 18 મહિનાથી ટોઇલેટ કરવા ગયો નથી અને તે દરરોજ 18 થી 20 રોટલી ખાય છે. અત્યારે તો તેને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો નથી પરંતુ તેના પરિવારજનો ચિંતા છે કે પુત્ર કોઈ મોટી બીમારીનો શિકાર ન બવી જય. આ આશ્ચર્યજનક કિસ્સો મધ્યપ્રદેશના મુરેના જિલ્લાનો છે.

ગંભીર બીમારીનો સામનો કરી રહ્યો છે યુવક

image source

મુરૈનામાં એક ગરીબ પરિવારના દીકરાને અનોખી ગંભીર બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ડૉક્ટરની તપાસની વાત કરી દૂર હટી રહ્યા છે. મુરૈનાના સબજીતના પૂરા નિવાસી મનોજ ચાંદિલનો 16 વર્ષનો દિકરો આશીષ ચાંગીલ વીતેલા 18 મહીનાથી શૌચ કરવા નથી ગયો. આ બીમારીની જાણકારી મળતા જ પરિવારજનોએ મુરૈના-ભિણ્ડ ગ્વાલિયરના ઘણા ડૉક્ટર પાસે તપાસ કરાવી. બીમારીની જાણ મેળવવા માટે તપાસ પણ કરાવી, પરંતુ અત્યાર સુધી બીમારીની કોઈ જાણ થઈ શકી નથી. જેને લઈને પરિવારમાં ચિંતા વ્યાપી ગઈ છે. પરિવારનું માનવું છે કે આગળ જતા અમારો દિકરો કોઈ મોટી બિમારીનો ભોગ ન બને તો સારૂ. જો કે હજુ સુધી આ યુવકનો કોઈ તકલીફ થઈ રહી નથી. તેની જિંદગી અત્યારે તો સામાન્ય છે પરંતુ આગળ જતા કાઈ મોટી તકલીફ ન થાય તેમ પરિવારના સભ્યો જણાવી રહ્યા છે.

આશિષ દરરોજ 18 થી 20 રોટલીઓ ભોજનમાં ખાઈ જાય છે

image source

આશિષ દરરોજ 18 થી 20 રોટલીઓ ભોજનમાં ખાઈ જાય છે. તેમ છતા પણ તેના પેટ અને શરીરમાં કોઈપણ પ્રકારની પરેશાની થઈ નથી. સામાન્ય પરિસ્થિતિમાં આ છોકરો પોતાનું જીવન વિતાવી રહ્યો છે.

image source

પરિવારજનોને એ વાતની ચિંતા સતાવી રહી છે કે, તેમનો દિકરો કોઈ મોટી બીમારીથી ગ્રસિત ન થઈ જાય. આ સંદર્ભે બાળરોગના નિષ્ણાંત રોગ વિશે જાણવા માટે મોટી તપાસ કરાવવાની વાત કરી રહ્યા છે. ડોકટરો તપાસ વિના કોઈ પણ પ્રકારની સંભાવના વ્યક્ત કરવાનું યોગ્ય માનતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત