વજન ઘટાડવાનો કારગર નુસખો છે આ દેસી ઉપચાર, એકવાર વાંચો અને ફટાફટ કરી લો ટ્રાય

જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો આ ન્યૂઝ તમારા માટે કામના છે. આડી અવળી ખાવાની આદતો અને ખોટી લાઈફ સ્ટાઈલ વજન વધારવા માટે જવાબદાર હોય છે. હેલ્થ એક્સપર્ટની વાત માનીએ તો અનેક બીમારીઓ પણ સ્થૂળતાના કારણે જન્મે છે. વધારે કેલેરી વાળા ફૂડ ખાવાથી ઝડપથી વજન વધે છે. એવામાં તમે વધતા વજનને કંટ્રોલ કરવા માટે ડાયય પર ફોકસ કરો તે જરૂરી છે. આજે અમે આપને માટે લાવ્યા છીએ એક્સપર્ટ પાસેથી ખાસ ડાયટ પ્લાન અને ખાસ રૂટિન પણ, જેને ફોલો કરીને તમે પેટની ચરબી સરળતાથી ઉતારી શકો છો.

પેટની ચરબી ઘટાડવા માટે કરો પ્લેંક કસરત

image soucre

પેટની ચરબી ઘટાડાવા માટે પ્લેંક બેસ્ટ કસરત માનવામાં આવે છે. તેને કરવાથી તમારા પગના પંજા અને હાથના ભાગે શરીર ને ઉપર ઉઠાવવાનું છે. બોડી ને સ્ટ્રેચ કરો અને દસ સેકંડ સુધી આ સ્થિતિમાં રહો. ચાર થી પાંચ વાર આ કામ કરો. એક મહિના સુધી આ કામ કરવાથી તમને ફરક જોવા મળશે.

વજન ઘટાડવા માટે ખાઓ આ ચીજો

દલિયા

image soucre

દલિયામાં પ્રોટીન ભરપૂર રહે છે. તે ખાવામાં હળવું હોય છે અને તેનાથી વજન પણ ઘટે છે.

લસણ

image soucre

સવારે ઉઠી ને ખાલી પેટે લસણ ની બે કળી ચાવી લેવાથી અને પછી એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી વજન ઘટવા લાગે છે.

ઈડલી

image soucre

સવારે ઉઠીને નાસ્તામાં ઈડલીનું સેવન કરી શકો છો. તેમાં પ્રોટીન ભરપૂર હોય છે. વજન ઘટાડવા માટે તેનું સેવન મદદ કરી શકે છે.

સફરજન

image soucre

સફરજનમાં અનેક પ્રકારના ઓક્સીડન્ટ્સ હોય છે, જે વજન ઘટાડવાની સાથે તમને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે.

વજન ઘટાડવા માટે આ ચીજોથી બનાવી રાખો દૂરી

image soucre

એક્સપર્ટનું માનવું છે કે વજન ઘટાડવા માટે તમારે હેલ્ધી ડાયટની સાથે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. તમે સવારે ખાલી પેટે એક થી બે ગ્લાસ પાણી પીઓ. તેનાથી મેટાબોલિઝમ વધશે. જમવાના અડધા કલાક પહેલા પેટભરી ને પાણી પીઓ. તેનાથી વધારે ખાવાનું મન થશે નહીં. વધારે ઓઈલી ચીજો, બર્ગર, પિત્ઝા અને પનીર ખાવાનું ટાળો. આ સિવાય ખાંડવાળી ચીજો નું સેવન ઘટાડી લો. ખાંડવાળી ચીજો વજન વધારે છે.

વજન ઘટાડવા માટેની જરૂરી ટિપ્સ

image soucre

સવારે ઊઠીને ચાલવા જાઓ અને વ્યાયામ કરો. સૂવાના બે કલાક પહેલા ભોજન કરી લો. રાતે સામાન્ય અને હળવો તથા ઝડપથી પચે તેવો ખોરાક લો, સંતુલિત અને ઓછા વસાયુક્ત ભોજન લો. વજન ઘટાડવા માટે આહાર યોજનામાં પોષક તત્વો ને સામેલ કરો.