જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને વિલંબમાં વધારો થાય

*તારીખ ૨૮-૧૧-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- કાર્તિક માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- નોમ ૨૯:૩૨ સુધી.
  • *વાર* :- રવિવાર
  • *નક્ષત્ર* :- પૂર્વાફાલ્ગુની ૨૨:૦૫ સુધી.
  • *યોગ* :- વિષ્કુંભ ૨૯:૦૩ સુધી.
  • *કરણ* :- તૈતિલ,ગર.
  • *સૂર્યોદય* :- ૦૬:૫૮
  • *સૂર્યાસ્ત* :-૧૭:૫૫
  • *ચંદ્ર રાશિ* :- સિંહ ૨૮:૦૪ સુધી. કન્યા
  • *સૂર્ય રાશિ* :-વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાન ના વિવાહ અંગે વિચારણાની સંભાવના.
  • *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ ઉભા થાય.
  • *પ્રેમીજનો*:-સામાજિક મર્યાદા જાળવવી.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરી થી તણાવ રહે.
  • *વેપારીવર્ગ*:-સ્નેહી મિત્રોનો સહયોગ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:- સામાજિક પ્રશ્નો ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક*:-૮

*વૃષભ રાશી

  • *સ્ત્રીવર્ગ*:-પ્રવાસ મુસાફરી સંભવ રહે.
  • *લગ્નઈચ્છુક* :-પ્રશ્ન પેચીદો બને.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ થાય.
  • *નોકરિયાત વર્ગ*:- જવાબદારી તંગદિલી રખાવે.
  • *વેપારીવર્ગ*:-સાનુકૂળતા બની રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- જાહેર સામાજિક સંજોગ ચિંતા રખાવે.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૬

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
  • *લગ્નઈચ્છુક* :-પ્રશ્ન હલ થઈ શકે.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્રે વાતાવરણ સુધરતું જણાય.
  • *વેપારીવર્ગ*:-કાર્યભાર વધતો રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-પડવા-વાગવાથી સંભાળવું.
  • *શુભરંગ*:- જાંબલી
  • *શુભ અંક*:- ૨

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક ઉલજન રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબની સંભાવના.
  • *પ્રેમીજનો*:-વિલંબથી મુલાકાત શક્ય રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ માં વૃદ્ધિ થાય.
  • *વેપારી વર્ગ*:-વ્યવસાયિક ચિંતા હળવી બને.
  • *પારિવારિક વાતાવરણ*:-ભરોસો ભારે પડી શકે.સાવધ રહેવું.
  • *શુભ રંગ*:-નારંગી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-સાવધાની/જાગૃતિ રાખવી.
  • *લગ્નઈચ્છુક* :-મુશ્કેલીનો ઉપાય મળે.
  • *પ્રેમીજનો* :-મનનું ધાર્યું થાય નહીં.
  • *નોકરિયાત વર્ગ* :-સહ કર્મચારી સાથેના મતભેદ નિવારવા.
  • *વેપારીવર્ગ* :-લાભની તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું જરૂરી.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતામા દિવસ વીતે.
  • *પ્રેમીજનો*:-ભાગ્ય યોગે મુલાકાત થઈ શકે.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરીમાં/કામકાજમાં સરળતા રહે.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્નો સફળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-નાણાભીડ ના સંજોગ બનેલા રહે.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:આર્થિક ટેન્શન રહે.
  • *લગ્નઈચ્છુક* :-માંગલિક પ્રસંગોનું આયોજન થાય.
  • *પ્રેમીજનો*:-મિલન-મુલાકાત શક્ય રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સ્નેહીથી મુલાકાત થાય.
  • *વ્યાપારી વર્ગ*:-કસોટી યુક્ત સમય રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્નેહી મિત્રોનો સહયોગ મળે.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અકળામણ દૂર થાય.ધીરજ ધરવી.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યાનો ઉપાય મળે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સરળતાથી થાય.
  • *નોકરિયાતવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-લાભની આશા જાગે.
  • *પારિવારિક વાતાવરણ*:- મુશ્કેલી દૂર થતી જણાય.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:-૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-ધાર્યા કામમાં વિલંબ.
  • *પ્રેમીજનો* :-સંવાદિતા જળવાઈ રહે.
  • *નોકરિયાતવર્ગ* :-માન-સન્માનમાં વધારો થાય.
  • *વેપારીવર્ગ*:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *પારિવારિક વાતાવરણ*:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા મળે.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૨

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ધીરજની કસોટી થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં અવરોધ જણાઈ.
  • *નોકરિયાત વર્ગ*:-સમસ્યા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- તણાવ દુર થાય.
  • *પારિવારિકવાતાવરણ*:- પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંબંધો જળવાઈ રહે.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ દિવસ રહે.
  • *પ્રેમીજનો*:- સંજોગ સુધરતા જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્યસ્થળે અકસ્માતની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-નવી આશા જાગે.
  • *પારિવારિકવાતાવરણ*:-અકળામણ દૂર થાય.
  • *શુભરંગ*:-ભૂરો
  • *શુભઅંક*:- ૯

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંબંધોમાં માધુર્યતા જળવાઈ રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબમાં વધારો થાય.
  • *પ્રેમીજનો*:-વિરહના સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રવૃતિશીલ રહી આગળ વધો.
  • *વેપારી વર્ગ*:- ચિંતા દૂર થતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આપણા પ્રયત્નો વ્યર્થ ન જાય.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:- ૮