જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઇને થશે સાનુકૂળ સંજોગો તો કોઈને કપટી લોકોથી રહેવું પડશે બચીને

*તારીખ ૦૬-૧૦-૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
  • *તિથિ* :- અમાસ ૧૬:૩૬ સુધી.
  • *વાર* :- બુધવાર
  • *નક્ષત્ર* :- હસ્ત ૨૩:૨૦ સુધી.
  • *યોગ* :- બ્રહ્મ ૦૮:૩૩ સુધી ઈન્દ્ર ૨૯:૧૨ સુધી.
  • *કરણ* :- નાગ,કિંસ્તુઘ્ન.
  • *સૂર્યોદય* :-૦૬:૩૨
  • *સૂર્યાસ્ત* :-૧૮:૨૧
  • *ચંદ્ર રાશિ* :- કન્યા
  • *સૂર્ય રાશિ* :- કન્યા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* સર્વપિતૃ દર્શ અમાવસ્યા,પૂનમ-અમાસ નું શ્રાદ્ધ,મહાલય સમાપ્ત.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રવાસ મુસાફરી ના યોગ બને.
  • *લગ્નઈચ્છુક* :-અવસરને અમાવસ્યા નો અવરોધ.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-વિપરીત માહોલ જણાય.
  • *વેપારીવર્ગ*:-અમાસ ફળે સાનુકૂળતા બને.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રવાસ મુસાફરી ટાળવા હિતાવહ રહે.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા બેચેની રહે.
  • *લગ્નઈચ્છુક* :-સારા સમાચાર પ્રાપ્ત થાય.
  • *પ્રેમીજનો*:-આપસી મનમેળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા બની રહે.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ થતાં જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- અમાવસ્યા હોય સાવચેતીથી દિવસ પસાર કરવો.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :-૬

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મનમુટાવ યથાવત રહે.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા દૂર થતી જણાય.
  • *પ્રેમીજનો*:-મનની મુરાદ બર આવે.
  • *નોકરિયાત વર્ગ*:-નવા કાર્ય આરંભ થવાની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-વિપરીતા વચ્ચે સાનુકૂળતા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-શંકા-કુશંકા ના ઘેરામાંથી બહાર આવવું.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:-૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અમાવસ્યા વ્યગ્રતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ બને.
  • *પ્રેમીજનો*:-મળી તક છૂટે નહીં તે જોવું.
  • *નોકરિયાત વર્ગ*:- અકસ્માત નુકસાન ની સંભાવના.
  • *વેપારી વર્ગ*:-આવક ઉઘરાણી મળી શકે.
  • *પારિવારિક વાતાવરણ*:-સાનુકૂળતા ની સંભાવના.
  • *શુભ રંગ*:-પીળો
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-અમાસ ના કારણે વિલંબ જણાય.
  • *પ્રેમીજનો* :-વિવાદિત સંજોગની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ* :-કસોટી યુક્ત જવાબદારી સમય રહે.
  • *વેપારીવર્ગ* :ઋણ કરજ લેવું પડે.
  • *પારિવારિક વાતાવરણ*:-અમાસનો દિવસ હોય શાંતિથી પસાર કરવો.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યામાં રાહત રહે.
  • *લગ્નઈચ્છુક* :-શાંતિથી દિવસ પસાર કરવો.
  • *પ્રેમીજનો*:-મનમુટાવની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-ધીરજથી પોતાનું કાર્ય સંભાળવું.
  • *વેપારીવર્ગ*:- આવકનો માર્ગ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-ઉતાવળ છોડવાથી ફાયદો રહે.
  • *શુભ રંગ*:-ગ્રે
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:ગૃહજીવનના પ્રશ્નો પેચીદા બને.
  • *લગ્નઈચ્છુક* :- વાત વિખરાતી જણાય.
  • *પ્રેમીજનો*:-મુસાફરી મુલાકાતની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજ અર્થે પ્રવાસ રહે.
  • *વ્યાપારી વર્ગ*: બહારના કામ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-શંકા-કુશંકા છોડી સાવધાની વર્તવી.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:-મનમુટાવ ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-વિવેકભાન ન ભૂલવું.
  • *પ્રેમીજનો*:-સાનુકૂળ યોગ રચાય.
  • *નોકરિયાતવર્ગ*:-કાર્યસ્થળે અકસ્માતથી સંભાળવું.
  • *વેપારીવર્ગ*:-સ્નેહી મિત્રનો સહયોગ સાનુકૂળતા બનાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-સમય વિપરીત હોય ધીરજ રાખવી.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- અમાવસ્યા વ્યગ્રતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બની રહે.
  • *પ્રેમીજનો* :-વિરહની સંભાવના.
  • *નોકરિયાતવર્ગ* :-કાર્યક્ષેત્રે સાવચેતી વર્તવી.
  • *વેપારીવર્ગ*:-ધીરજપૂર્વક વ્યવસાયિક કાર્ય કરવા.
  • *પારિવારિક વાતાવરણ*:-વિપરીત સંજોગ ધીરજ રાખવી.
  • *શુભરંગ*:-પોપટી
  • *શુભઅંક*:- ૨

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-તંગદિલી હોય ધીરજ રાખવી.
  • *લગ્નઈચ્છુક* :-છલ થી સંભાળવું.
  • *પ્રેમીજનો*:-કપટી ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ સંજોગો બને.
  • *વેપારીવર્ગ*:-ધાર્યું કામ સફળ ન થાય.
  • *પારિવારિકવાતાવરણ*:-સાવધાની રાખવી હિતાવહ.
  • *શુભ રંગ* :-જાંબલી
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક પ્રશ્ને વિલંબ થતો જણાય.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબની સંભાવના.
  • *પ્રેમીજનો*:-વ્યગ્રતા રહે.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રતિકૂળતા જણાય.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયમાં વિપરીતતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-હરીફ શત્રુથી સાવધ રહેવું.
  • *શુભરંગ*:-વાદળી
  • *શુભઅંક*:-૭

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રતિકૂળતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-અમાવસ્યા થી અવરોધ જણાય.
  • *પ્રેમીજનો*:-આશંકા મનમુટાવ રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-મહેનતનું ફળ મળે.
  • *વેપારી વર્ગ*:- લેણદાર નો તકાદો ચિંતા રખાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-અમાવસ્યા નો યોગ ચિંતા વ્યગ્રતા રખાવે.
  • *શુભ રંગ* :-નારંગી
  • *શુભ અંક*:-૫